65 વર્ષ ની ઉંમરે 25 ની સ્ફૂર્તિ, ફક્ત ત્રણ દિવસ કરો આ ઉપાય કોઈપણ કમજોરી, થાક ને દૂર કરી તાકાત મેળવો.

0
53744

65 વર્ષ ની ઉંમરે 25 ની સ્ફૂર્તિ, ફક્ત ત્રણ દિવસ કરો આ ઉપાય કોઈપણ કમજોરી, થાક ને દૂર કરી તાકાત મેળવો.

મિત્રો આપણે જોયું હશે કોઈપણ કામ કરવાની પહેલા આપણા શરીર માં કમજોરી અને થાક મહેશુસ થાય છે.

આ જ કારણ છે જોબ જવા વાળો વ્યક્તિ જોબ થી અથવા ઑફિસ થી ઘરે આવે છે ત્યારે શરીરમાં એટલી કમજોરી અને થાક માહેશુસ થાય છે જેથી પરિવાર ને સમય આપી શકતો નથી.

નાનપણ થી નાસમજ, ભોજન યોગ્ય રીતે ના કરવું, આવી લાઇફસ્ટાઇલ શરીર ને અંદર થી ખોખલું કરે છે.

આ કારણે શરીર માં થાક , કમજોરી, કોઈ કામમાં મન ના લાગવુ અને વજન ઝડપ થી ઓછું થવું જેથી યોનસુખ પણ નથી ભોગવી શકતા.

આ વસ્તુઓ ને નજરઅંદાજ  કરીએ છે તો આવનારા સમય માં મોટી બીમારી નું રૂપ પણ લઈ શકે છે.

એટલે આ ઉપાય શરીર ની કમજોરી , થાક દૂર કરશે અને 65 નાં વર્ષ માં 25ની સ્ફૂર્તિ જોવા મળશે.

ચાલો જાણીએ આ ઉપાય ને કેવી રીતે તૈયાર કરવાનો છે.

આ ખોરાક ને બનાવવા માટે સૌથી પહેલાં અખરોટ લેવાની છે.

હૃદય થી લઈને મગજ સુધી અખરોટ ખુબજ ફાયદાકારક છે.

કારણ કે આપણાં હૃદય માં થતી કેટલીય બિમારીઓ થી બચાવે છે. જેથી આપણી શ્વાસ ફૂલવાની સમસ્યા પણ દૂર થાય છે.

અખરોટ માનસિક રૂપે તણાવ માં રહેતા વ્યક્તિ માટે ખુબજ લાભદાયક છે.

તણાવ નાં કારણે દરેક વ્યક્તિ શારીરિક કમજોરી નો શિકાર બની રહ્યો છે

સાંધાનો દુઃખાવો અને કોલેસ્ટેરોલ લેવલ ને ઝડપ થી ઓછું કરે છે.

માર્કેટમાં થી અખરોટ લાવી તેને ઘરે તોડીને એમાંથી ગિરિ કાઢો.

માર્કેટ માંથી તૈયાર લીધેલી ગિરિ માં તેલ સુકાઈ જવાથી તેનો તમને સંપૂર્ણ ફાયદો નહિ મળે.

4 થી 5 અખરોટ ની ગિરિ કાઢી લો. ત્યાર પછી સૂકી દ્રાક્ષ ( કિશમિશ ) લો.

કિશમિશ માં આયરન , પોટેશિયમ , કેલ્શિયમ , મેગ્નેશિયમ અને ફાયબર થી ભરપુર તત્વો હોય છે.

જે શરીરમાં થતી કમજોરી ને દૂર કરે છે સાથે જ આપણી આંખો ની નજર માટે ફાયદાકારક છે.

ત્યારપછી લેવાની છે દોરા વાળી મિસરી. મિસરી આપણા માટે ખુબજ ફાયદાકારક છે.

( ન તમારે ખાંડ લેવાની ન તો તુટી ગયેલી મિસરી) તમે દોરા વાળી મિસરી લો જે તમારા માટે ખુબજ લાભદાયક રહેશે.

હવે બીજી વસ્તુ જે તમારે ઉપયોગ માં લેવાની છે તે એક  ગ્લાસ દૂધ છે.

એક ગ્લાસ કાચું દૂધ લો.. ચાલો જાણીએ આ બધી સામગ્રી થી ઉપાય કેવી રીતે તૈયાર કરવાનો છે.

સૌથી પહેલા એક વાટકી માં અખરોટ લો. 3 થી 4 અખરોટ ની ગિરિ લો.

પછી એમાં 2 ચમચી  કિશમિશ મિક્સ કરીશું.

હવે કાચા દૂધ ને ગરમ કરો. દૂધ ઉકાળી તેમાં કિશમિશ અને અખરોટ નાખો.

દૂધ સારી રીતે ઉકાળી જાય એટલે તેને એક ગ્લાસ માં લઇ લો.

હવે દૂધ લીધા પછી એમાં મિસરી મિક્સ કરવાની છે. મિસરી નો દોરો કાઢી તેને પીસી અડધી ચમચી  દૂધ માં એડ કરો.

હવે આ દૂધ ને 1 થી 2 મિનિટ સુધી ચમચી વડે હલાવો. જેથી મિસરી દૂધ માં સારી રીતે ભળી જશે.

આ જે ઉપાય છે તેને યોગ્ય રીતે લેવાથી શરીર ની કમજોરી ને દૂર કરશે અને સાથે સાથે તમને ચુસ્તી અને સ્ફૂર્તિ આપશે જેથી નાની મોટી બિમારીઓ તમારા શરીર ની નજીક પણ નહિ આવે.

અને તમે તમારા પારિવારિક સુખ ને પણ ભોગવી શકશો.

તો ચાલો મિત્રો જાણીએ આ ઉપાય નો પ્રયોગ કેવી રીતે કરવાનો છે.

આ ઉપાય નો પ્રયોગ તમે દિવસ માં જ્યારે મરજી હોઇ ત્યારે કરી શકો છો.  પરંતુ રાત્રે ના કરો.

દિવસે તમારે આ પ્રયોગ તમે સવારે જોબ જતા હોય તો , જોબ જતા પહેલા લો.

અને સવારે જોબ ન જતા હોય તો તમે નાસ્તો કર્યા પછી 10 થી 11 વાગ્યે આનો પ્રયોગ કરો.

તમારે દૂધ ને થોડું હળવું ગરમ રાખવાનું છે અને તેને ચાવી ચાવી ને ખાવાનું છે.

ફક્ત 3 દિવસ દરરોજ લેવાથી તમારા શરીર માં કમજોરી ધીરે ધીરે ખતમ થઈ જશે.

દરેક નવા કામ કરવા માટે ચુસ્તી અને સ્ફૂર્તિ જોવા મળશે. દરરોજ આ પ્રયોગ કરવાથી તમારું હૃદય અને  મગજ સ્વસ્થ રહેશે.

અને તમે તમારા શરીર ને કેટલીય જુદી જુદી બિમારીઓ થી બચાવી શકશો.

આજની માહિતી બસ અહીંયા સુધી પસંદ આવે તો લાઈક કરો. અને તમારા મિત્રો માં વધુ માં વધુ શેર કરો. સાથે જ ફોલો કરવાનું ભૂલશો નહિ જેથી તમને આવી માહિતી મળતી રહે.

તો તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો :

(A) ખૂબ સરસ  (B) સરસ  (C) ઠીકઠીક

જો તમને આ આર્ટિકલ  પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ આર્ટિકલ  કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ ન્યુઝ ગમી હશે. આ ન્યુઝ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર…

_________________________________________
Copyrights for this article are held by the  author and no content should be copied.  without the written permission of the author or this site…

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here