આ છે લગ્ન પછી શારીરિક સંબંધ બનાવવા ના જુદા જુદા સ્ટેજ…

0
3346

આ છે લગ્ન પછી શારીરિક સંબંધ બનાવવા ના જુદા જુદા સ્ટેજ…

લગ્ન પછી લાઈફ મા જેટલા બદલાવ અને સરપ્રાઇઝ આવે છે એટલા જ બદલાવ સેક્સ લાઈફમાં આવે છે.

એમાં કોઈ શક નથી કે લગ્ન પછી લાઈફ માં કેટલાય સરપ્રાઇઝ હોય છે અને સેક્સ લાઇફ પણ તેનાથી અલગ નથી.

શરૂઆત ના સમય માં જ્યારે તમે એકબીજા થી અલગ નથી રહી શકતા અને દરેક સમયે દિમાગ માં ફક્ત પાર્ટનર સાથે ઇન્ટમાસી ફરતી રહે છે, સમય પછી એવી પણ પરિસ્થિતિ આવે છે જ્યારે સેક્સ માટે સમય હોતો નથી. આવી સ્થિતિમાં, અમે તમને જણાવવા જઈ રહ્યા છે પરિણીત કપલોની લૈંગિક જીવનના વિવિધ તબક્કાઓ વિશે જણાવી રહ્યાં છીએ …

હનીમૂન સેક્સ :

જેમકે નામ થી જ ખબર પડી જાય કે સેક્સ ની આ સ્ટેજ માં બધુજ હની એટલે કે મધ જેવુ ખુબજ મીઠુ અને બહુ રોમેન્ટિક હોય છે.
મિત્રો, સબંધીઓ , પરિવાર અને દરેક પ્રકાર ના ટેન્શન થી દુર કપલ્સ લાઈફ ટાઈમ ની યાદગીરી બનાવવા માટે કોશિશ કરતા હોય છે. તેને સેક્સ લાઇફ નો ગોલ્ડન પીરીયડ કહી શકાય છે.

ઓવુલેશન સેક્સ :

લગ્ન પછી લગભગ 1 થી 2 વર્ષ પછી કપલ્સ ની લાઈફ મા આ સ્ટેજ આવે છે. જ્યારે તમે પરિવાર વધારવા એટલે કે બેબી પ્લાનિંગ માટે સેક્સ કરતા હોય છે.

આ દિવસો મા પત્ની ના સૌથી વધુ ફર્ટાઇલ દિવસો ને ધ્યાન માં રાખીને સેક્સ કરવામાં આવે છે. જેથી ગર્ભધારણ માં કોઈપણ પ્રકાર ની સમસ્યા ના થાય.સાથેજ આ સમયે કપલ્સ અલગ અલગ પોઝિશન માં ટ્રાય કરતા હોય છે જેથી કન્સિવ કરવામાં સરળતા રહે છે.

સેકન્ડ ટ્રાયમેસ્ટર સેક્સ

અમુક લોકો એવા પણ હોય છે જે પત્ની ગર્ભવતી હોય છતાં સેક્સ કરતા હોય છે.હાલાકી પ્રેગ્નન્સી સમયે પહેલા અને ત્રીજા ત્રિમાસિક સેક્સ કરવું ખુબજ રિસ્કી થઈ જાય છે.પરંતુ પ્રેગ્નન્સી માં કોઈપણ પ્રકાર ની સમસ્યા ના હોય તો સેક્સ માટે બીજો ત્રિમાસિક થોડો સુરક્ષિત માનવામાં આવે છે.

નો સ્ટેજ સેક્સ

બાળક ના જન્મ પછી ઘણીવખત ન્યુ પેરેન્ટ્સ ની લાઇફમાં એક એવો પણ સમય આવે છે જ્યારે તે બાળક ની દેખભાળ માં એટલા વ્યસ્ત થઈ જાય છે કે તેમની પાસે જે પણ થોડો સમય બચે છે તેમાં લાગી જાય છે. અને પછી તેઓને લાગે છે હવે થોડો આરામ કરી ઊંઘ લઈ લેવી જોઈએ. આ દરમિયાન શારીરિક સંબંધ બનાવવા ની ઈચ્છા ખતમ થઈ જાય છે.

સાઈલન્ટ સેક્સ

આ સેક્સ નો સ્ટેજ એવો છે કે જેમાં તમે બાળક ને વગર જગાડીએ સાઇલન્ટ સેક્સ કરવાનો પ્રયત્ન કરો છો કારણ કે પેરેન્ટ્સ ટોડલર ને ઉઠાડવા નો રિસ્ક લઈ શકતા નથી.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here