મૃત્યુ સુધી નહીં થાય પૈસા ની કમી , દરરોજ કરવું પડશે આ કામ

મૃત્યુ સુધી નહીં થાય પૈસા ની કમી , દરરોજ કરવું પડશે આ કામ

મિત્રો દરેક માણસ પોતાના સંપૂર્ણ જીવન ને આનંદપૂર્વક વિતાવવા માંગે છે. તો મિત્રો આજ ના અમારા આર્ટિકલ માં કાંઈક એવી જ સરસ માહિતી છે જેના થી તમે તમારા જીવન માં સુખ શાંતિ નો અનુભવ કરી શકશો. તેથી આજ નો અમારો આ મહત્વ નો આર્ટિકલ અંત સુધી વાંચવાનું ચુકતા નહિ.

જો તમે ઇચ્છો છો કે જીવન ના અંતિમ સમય સુધી તમને અને તમારા પરિવાર જનો ને પૈસા ની કમી ન મહેસુસ થાય તો જરૂર કરો આ કામ. જ્યોતિષ શાસ્ત્ર ના અનુસાર જો કોઈ પોતાની રાશિ ના અનુસાર પ્રતિદિન નીચે આપેલા ઉપાયો કે તો તેમના ધન સંબન્ધિત અભાવ ખતમ થઈ જશે. આ ઉપાયો ને મંગળવાર કે શનિવારે શરૂ કરવા જોઈએ.

૧. મેષ રાશિ ના જાતક એકમુખી હનુમંત કવચ નો પાઠ કરે તેમજ હનુમાનજી ને ગુંદી નો ભોગ લગાવ્યા પછી ગરીબ બાળકો ને વેચી દેવું.

૨. વૃષભ રાશિ ના જાતક શ્રીરામ ચરિત માનસ ના સુંદર કાંડ નો પાઠ કર્યા પછી હનુમાનજી ને મીઠી રોટી નો ભોગ ચડાવી વાંદરા ઓ ને ખવડાવી દેવું.

૩. મિથુન રાશિ ના જાતક શ્રી રામચરિત માનસ ના અરણ્ય કાંડ નો પાઠ કરી બજરંગ બલી ને ૫ પાન નો ભોગ લગાવી ને ગયા માતા ને ખવડાવી દે.

૪. કર્ક રાશિ ના જાતક પંચમુખી હનુમંત કવચ નો પાઠ કર્યા પછી હનુમાનજી ને પીળા ફૂલ ચઢાવી ને પછી તે ફૂલ ને વહેતા જળ માં પ્રવાહિત કરી દે.

૫. કર્ક રાશિના જાતક શ્રી રામચરિત માનસ ના બાલકાંડ નો પાઠ કરીને પછી હનુમાનજી ને ગોળ થી બનેલી મીઠી રોટલી નો ભોગ લગાવી પછી તેને કોઈ ભિખારી ને ખવડાવી દે.

૬. કન્યા રાશિના જાતકો હનુમાનજી ની કૃપા પામવા માટે હનુમાનજી ના મંદિર માં જઈને ૬ દિવા શુધ્ધ ધી માં સળગાવો શ્રી રામચરિત માનસ ના લંકા કાંડ નો પાઠ કરો.

૭. તુલા રાશિના જાતક શ્રી રામચરિત માનસ ના બાલ કાંડ નો પાઠ કરી હનુમાનજી ને ખીર નો ભોગ લગાવવો પછી તે બાળકો ને ખવડાવી દેવી.

૮. વૃશ્ચિક રાશિ ના જાતક હનુમાન અષ્ટક નો પાઠ કરી પછી ચોખા અને ગોળ નો ભોગ બનાવી ગે ને ખવડાવી દે.

૯. ધનુ રાશિ ના જાતક શ્રી રામચરિત માનસ ના અયોધ્યા કાંડ નો પાઠ કરીને હનુમાનજી ને મધ નો પ્રસાદ ચઢાવી ને પોતે જ તેને ગ્રહણ કરી લે.

૧૦. મકર રાશિના જાતક શ્રી રામચરિત માનસ ના કિષીકન્ધા કાંડ નો પાઠ કરીને હનુમાનજી ને મસૂર નો ભોગ લગાવી પછી તેને માછલી ઓને ખવડાવી દેવું.

૧૧. કુંભ રાશિના જાતક શ્રી રામચરિત માનસ ના ઉત્તર કાંડ નો પાઠ કરીને હનુમાનજી ને મીઠી રોટલી નો ભોગ ચઢાવી તેને ભેંસો માં ખવડાવી દેવી.

૧૨. મીન રાશિના જાતક હનુમંત બાહુક નો પાઠ કરવાના પહેલા હનુમાનજી ના મંદિર માં લાલ રંગ ની ધજા પોતાના હાથે ચઢાવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *