પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના આ યોજના લાભ મેળવા માટે સંપૂર્ણ માહિતી જાણો.

હેતુ :આર્થિક સુરક્ષાના અભાવ હેઠળ જીવન જીવતા મહત્તમ લોકોની સુરક્ષા માટે ખાસ

પ્રધાનમંત્રી જીવન જયોતિ વીમા યોજના અમલમાં મુકવામાં આવેલ છે, જેની લાક્ષણિકતા નીચે મુજબ છે.

  • આ યોજના એક વર્ષના જીવનવીમાની યોજના છે. જે દર વર્ષે રીન્યુ કરાવી શકાય છે.
  • આ યોજનાનો ઉદ્દેશ્ય એ એક પ્રકારની જીવન વીમા પોલીસી છે. જેમાં વીમા ધારકના કોઇપણ કારણસર થયેલા મૃત્યુ સામે તેના વારસદાર/પરિવારજનોને રૂપિયા બે લાખ ચૂકવવામાં આવશે. આ માટે દરેક ઉપભોક્તાએ રૂ. ૩૦  જેટલું પ્રિમિયમ ભરવાનું રહેશે.

યોગ્યતા: બેંકમાં ખાતુ ધરાવતી હોય એવી ૧૮ થી પ૦ વર્ષ ની વ્યક્તિ લાભ લઇ શકે. ૫૫ વર્ષ પૂર્ણ કર્યા પહેલાં યોજનામાં જોડાયેલ લોકોને વાર્ષિક પ્રિમિયમ ભરવાના કારણે પપ વર્ષની ઉંમર સુધી વીમા રક્ષણ મળશે.

ફાયદા: સભ્યનું કોઇ પણ કારણસર મૃત્યુ રૂ ૨ લાખ ચૂકવવા પાત્ર રકમ થશે.

કાર્યપધ્ધતિ:ઉપરોક્ત યોજના નીચે રક્ષણ ના સમયગાળા માટે ૧લી જુન થી ૩૧મી મે માટે ગ્રાહકોએ નોંધણી તેમજ 3. ખાતામાંથી આપોઆપ કપાત માટે સંમતિ દર વર્ષે ૩૧મી મે સુધીમાં જરૂ આપવાની રહેશે, જે પહેલા વર્ષને લાગુ પડશે નહી. નિયત સમય પછી નોં રી વાર્ષિક પ્રિમિયમ તેમજ સારા આરોગ્ય અંગેનું સ્વ પ્રમાણિત પ્રમાણપત્ર స్థా? જના નીચે રક્ષણ મેળવવું શક્ય રહેશે.

અમલીકરણઓ: જાહેર ક્ષેત્રની LIC અને અન્ય વીમા કંપનીઓ દ્વારા બેંક મારફતે યોજના અમલમાં મૂકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *