સુકન્યા સમૃદ્ધિ યોજના આ યોજના સંપૂર્ણ માહિતી જાણો .

હેતુ : પોસ્ટ વિભાગ દ્વારા બેટી બચાવો, બેટી પઢાવો અંતર્ગત મહત્વાકાંક્ષી યોજનાઓનું સુદઢ અમલીકરણ.

યોગ્યતા: સ્ત્રી સંતાનનાં માતા કે પિતા અથવા કાનૂની વાલી ખાતુ ખોલાવી શકે. બાળકીનો જન્મ થાય ત્યારથી દસ વર્ષની ઉંમર સુધી(વધુમાં વધુ બે બાળકીના) લઘુત્તમ રૂ.૧૦૦૦ની રકમ સાથે ખાતુ ખોલાવી શકાય છે.

ફાયદાઓ: આ યોજના અંતર્ગત બાળકીના લીગલ/નેચરલ ગાર્ડિયન રૂ. ૧૦૦૦ થી રૂ. ૧,૫૦,૦૦૦ સુધીની રકમ વર્ષ દરમિયાન જમા કરાવી શકે છે. હપ્તાની સંખ્યા મર્યાદિત નથી.

  • અન્ય કોઇપણ બચત યોજના કરતાં સુકનન્યા శa વ્યાજ દર અધિક મળે છે.
  • એક બાળકી માટે માત્ર એક જ ખાતું ખૂલી શકે છે.
  • કલમ-૮૦ સી અંતર્ગત ઇન્કમટેક્ષમાં રાહતનો લાભ મેળવી શકાય છે.
  • બાળકીની ઉંમર ૧૮ વર્ષની ત્યારે પ૦ ટકા સુધીની આંશિક ઉપાડની સુવિધા અને ૨૧ વર્ષની ઉંમર બાધ કરી શકાય છે.

કાર્યપધ્ધતિ:

  • આ યોજનાનો લાભ લેવા નજીકની પોસ્ટ ઓફિસ કે રાષ્ટ્રીયકૃત બેંક શાખાનો સંપર્ક કરવો
  • કન્યાનું જન્મનું પ્રમાણ પત્ર રજુ કરવું આવશ્યક છે

અમલીકરણ સંસ્થાઓ: આ  યોજનાનો લાભ લેવા નજીકની પોસ્ટ ઓફિસ કે રાષ્ટ્રીયકૃત બેંક શાખાનો સંપર્ક કરવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *