સુરક્ષા બંધન યોજના આ યોજના સંપૂર્ણ માહિતી જાણો શેયર કરો.

હેતુ : આકસ્મિક મૃત્યુ અને સંપૂર્ણ વિકલાંગતાના કિસ્સામાં રૂ. ૨ લાખનું વીમા રક્ષણ તથા આ યોજનાનો ઉદ્દેશ્ય એ એક પ્રકારની જીવન વીમા પોલીસી છે. જેમાં વીમા ધારકના કોઇપણ કારણસર થયેલા મૃત્યુ સામે તેના વારસદાર/પરિવારજનોને રૂપિયા બે લાખ ચૂકવવામાં આવશે.

યોગ્યતા: પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના તથા પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના માં જોડાઇ શકવાની યોગ્યતા.

ફાયદાઓ: આ યોજના અંતર્ગત ૦૩ યોજનાઓનું જોડાણ કરવામાં આવેલ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *