વિકલાંગ પેન્શન યોજના આ યોજના સંપૂર્ણ માહિતી જાણો .

ઈન્દિરા ગાંધી નેશનલ ડીસએબીલીટી પેન્શન સ્કીમ (IGNDPS) (કેન્દ્ર સરકારની યોજના)

યોજનાનો ઉદ્દેશ  :તીવ્ર અશકત વિકલાંગ વ્યકિતઓ માટે નાણાંકીય સહાય આપવી.

પાત્રતાના ધોરણો :

  1. લાભાર્થીનું નામ B.P.L. કુટુંબની (૦ થી ૧૬ સ્કોર) યાદીમાં  સમાવિષ્ઠ  હોવું
  2. અરજદારની ઊંમર ૧૮ થી વધુ અને ૮૦ વર્ષથી ઓછી હોવી જોઈએ (૧૮ થી ૭૯ વર્ષ) (નોંધ – ૮૦ વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિને રા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના (IGNOPS) હેઠળ તબદીલ કરવાના રહે છે)
  3. અરજદારની વિકલાંગતાની ટકાવા તેથી વધુ હોવી જોઇએ.

યોજનાના ફાયદા/સહાય માસિક રૂા – ૬૦૦ (ભારત સરકાર રૂ.૩૦૦/- + રૂ. ૩૦૦)

પ્રક્રિયા :જિલ્લા સમાજ સુરક્ષા નમૂનામાં અરજી કરવાની હોય છે.

અમલીકરણ કરતી કચેરી/એજન્સી/સંસ્થા : સમાજ સુરક્ષા હસ્તકના ૩૩ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીઓ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *