ટીકટોકને પણ ભૂલી જશો એવી છે ભારતની આ Duet master App, ડાઉનલોડ કરી લેજો…

ટીકટોકને પણ ભૂલી જશો એવી છે ભારતની આ Duet master App, ડાઉનલોડ કરી લેજો…

ખૂબ જ ઓછા સમયમાં ભારતમાં લોકપ્રિય બનેલી ટીકટોક એપને ગૂગલ પ્લે સ્ટોરમાંથી દૂર કરવામાં આવી છે. આ હટાવવાની સાથે જ ઘણા લોકોના મનમાં એક સવાલ એ પણ હશે કે હવે આના બદલે ભારતમાં બનેલી કઈ એપ સારી? તો આજે આ લેખમાં તેના વિષે જ વાત કરી છે. અને આ એપનું નામ છે ડ્યુએટ માસ્ટર એપ્લિકેશન. ” DUET MASTER APP” એ ભારતમાં જ બનેલી છે અને બીજી ઘણી બ્વાધી વિશેષતાઓ વિષે આજે આ લેખમાં વાત કરી છે, જાણીલો તમે પણ..

આ એપ અહિયાથી ડાઉનલોડ કરો

ડ્યુએટ માસ્ટર શોર્ટ મૂવી પર આધારિત છે. તે કાચી, વાસ્તવિક અને સીમાઓ વગરની છે – કોઈપણ વધુ ઘણા ફિલ્ટર્સનો ઉપયોગ કરીને વિડિઓ બનાવી, સંપાદિત કરી અને અપલોડ કરી શકે છે કે કેમ. તે ઘણા વપરાશકર્તાઓ માટે ફિલ્ટર, યુગલગીતો અને વિડિઓઝનો વિશાળ સંગ્રહ છે. આ ડ્યુએટ માસ્ટર એપ્લિકેશન દ્વારા તમે તમારી વ્યક્તિગત ચેનલ પર તમારી પોતાની વિડિઓ બનાવી શકો છો અને તમારા મિત્રો, પરિવાર સાથે શેર કરી શકો છો અને તેમની સાથે આનંદ માણી શકો છો.

આ એપમાં કેટેગરીની વાત કરીએ તો તમે ડાન્સ, કળા, ચિત્રો, ફૂડ, સ્પોર્ટ્સ, પ્રાણીઓ અને તેની વચ્ચેની દરેક વસ્તુ વગેરેના વિડીયો તમે ઝડપથી અપલોડ પણ કરી શકો છો અને શેર પણ કરી શકો છો. આમ જો દેશનું ભલું જ ઇચ્છતા હોવ તો કહેવામાં આવી રહ્યું છે કે ટિકટોકને બદલે ભારતીય એપ્લિકેશન DUET MASTER APPનો ઉપયોગ કરો. આ સાથે આ એપમાં હિન્દી, ગુજરાતી અને અંગ્રેજીની સાથે સાથે બીજી પણ ભાષાઓ ઉપલબ્ધ છે.

આ એપ અહિયાથી ડાઉનલોડ કરો

આ સાથે મનોરંજન અને મનને ખુશ કરવા માટે આ એપ ખુબ જ સારું કાર્ય કરી રહી છે અને એક ખાસ બાબત તો એ પણ છે કે, આ એપમાં તમે ઝડપથી વિડીઓ બનાવી શકશો અને જોઇને ડાઉનલોડ પણ કરી શકશો. આમ વિડિઓઝ બનાવવા માટે તમે આ એપ્લિકેશનનો ઉપયોગ પણ કરી શકો છો. તમે વિડિઓઝ અપલોડ અને તેમને સંપાદિત કરી શકો છો. તો ચાઇનીઝ મુકીને હવે અપનાવો ભારતની પોતાની આ DUET MASTER APP એપ અને વધુને વધુ લોકો સુધી શેર કરજો.

આ એપ અહિયાથી ડાઉનલોડ કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *