Author: Heet Bhanderi
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 3 T20 મેચોની શ્રેણી રમાશે. આ શ્રેણી માટે ટીમ ઈન્ડિયાના વરિષ્ઠ ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ જેવા કોઈ ઝડપી બોલર નહીં હોય. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાનું પેસ એટેક કેવું રહેશે? માનવામાં આવે છે કે અર્શદીપ સિંહનું રમવું લગભગ નક્કી છે, પરંતુ પ્લેઈંગ ઈલેવનમાં બીજા પેસર તરીકે કોનો સમાવેશ થશે? આ માટે મયંક યાદવ અને હર્ષિત રાણાના રૂપમાં બે વિકલ્પ છે, પરંતુ ભારતીય ટીમ મેનેજમેન્ટ પ્લેઈંગ ઈલેવનમાં કોને મહત્વ આપશે? ભારત બાંગ્લાદેશ વચ્ચે ગ્વાલિયરના નવા શ્રીમંત માધરરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમમાં 14 વર્ષ બાદ પ્રથમ ઈન્ટરનેશનલ મેચ રમવાની છે. જો કે ભારત બાંગ્લાદેશ…
NBCC તેના રોકાણકારોને બોનસ શેરની ભેટ આપી રહી છે. કંપની 1:2 ના રેશિયોમાં બોનસ શેરનું વિતરણ કરી રહી છે. એટલે કે કંપની દરેક 2 શેર માટે 1 બોનસ શેર આપશે. કંપનીના શેર બોનસની રેકોર્ડ તારીખ 7 ઓક્ટોબરે ટ્રેડ થશે. નવરત્ન કંપની NBCC (ઇન્ડિયા) લિમિટેડના શેરમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. આ વર્ષે અત્યાર સુધીમાં કંપનીના શેરમાં 108%નો વધારો થયો છે. આ વર્ષની શરૂઆતમાં NBCC શેર્સમાં રોકાણ કરનારા લોકોના પૈસા બમણા થઈ ગયા છે. કંપની હવે તેના શેરધારકોને બોનસ શેરની ભેટ આપી રહી છે. NBCC 1:2 ના રેશિયોમાં બોનસ શેરનું વિતરણ કરશે. એટલે કે કંપની દરેક 2 શેર માટે 1 બોનસ શેર…
બિગ બોસ 18માંથી બે કન્ટેસ્ટન્ટના પ્રોમો વીડિયો જાહેર કરવામાં આવ્યા છે. આ પ્રોમો વીડિયોમાં શૉના પહેલા બે કન્ટેસ્ટન્ટની ઝલક જોવા મળી રહી છે. જાણો કોણ છે પહેલા બે નામ જે આ શૉમાં જોવા મળશે. ટીવીના ફેમસ રિયાલિટી શૉ બિગ બોસ 18ની શરૂઆત થવામાં હવે બસ બે જ દિવસનો સમય બાકી છે. એવામાં મહત્વનું છે કે શૉ માટે દર્શકોને એક્સાઈટમેન્ટ લેવલ વધી ગયું છે. સાથે જ શૉમાં આવનાર કન્ટેસ્ટન્ટને લઈને પણ જબરદસ્ત બઝ ક્રિએટ થયેલો છે. https://twitter.com/BiggBoss_Tak/status/1841884668846612855?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1841884668846612855%7Ctwgr%5Ec36ef214043d7d428fa4617630e2b78c78300ff1%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.vtvgujarati.com%2Fnews-details%2Fbigg-boss-18-salman-khan-shehzad-dhami-shilpa-shirodkar-contestant-promo એવામાં શૉમાંથી બે લોકોના નામ સામે આવ્યા છે. જી હાં, શૉ માટે લેટેસ્ટ પ્રોમોમાં શૉમાં આનાર બે કન્ટેસ્ટન્ટના નામ કન્ફર્મ થઈ ગયા છે. આવો…
1. સાડીમાં સેક્સી ફોટા ગંદી બાત 2 અભિનેત્રી અન્વેશી જૈનના હોટ સાડીમાં સેક્સી ફોટા વાયરલ થયા છે. હોટ સાડી પહેરેલી અન્વેશીની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે અને ફેન્સ પણ તેના દિવાના થઈ રહ્યા છે. 2. ફેન ફોલોઇંગ અન્વેશી ઇન્ટરનેટ પર પણ ખૂબ જ ફેન ફોલોઇંગ મેળવી રહી છે અને ઇન્સ્ટાગ્રામ પર તેના 28 લાખ ફોલોઅર્સ છે. 3. મોડલ તરીકે કામ અન્વેશીએ તેની કારકિર્દીની શરૂઆતમાં હોસ્ટ અને મોડલ તરીકે કામ કરવાનું શરૂ કર્યું, ત્યારબાદ તેણીએ અભિનયમાં પ્રવેશ કર્યો. 4. લાઇમલાઇટમાં આવી તે એકતા કપૂરના વેબ શો ‘ગંદી બાત 2’માં ઈન્ટીમેટ સીન આપીને લાઇમલાઇટમાં આવી હતી.…
તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદ વિવાદ પર સુપ્રીમ કોર્ટે મોટો આદેશ આપ્યો છે. વાસ્તવમાં આજે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, આ કરોડો લોકોની આસ્થાનો પ્રશ્ન છે અને જો આરોપોમાં સત્યનો અંશ પણ હોય તો તે અસ્વીકાર્ય છે. કોર્ટે કહ્યું છે કે, વરિષ્ઠ કેન્દ્રીય અધિકારીના નેતૃત્વમાં SITની રચના કરીને નવેસરથી તપાસ કરવામાં આવે. તેનાથી લોકોનો આત્મવિશ્વાસ વધશે. સુપ્રીમ કોર્ટે પાંચ સભ્યોની SITની રચના કરવાનો આદેશ આપ્યો છે જેમાં CBI, પોલીસ અને FSSAIના અધિકારીઓ સામેલ હશે. તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદ વિવાદ પર કેસની સુનાવણી કરતા જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચે કહ્યું કે, રાજ્યની SIT હવે આ કેસની તપાસ નહીં કરે.…
બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં ટ્રેનિંગ દરમિયાન, હાર્દિકને તેના પુત્ર અગસ્ત્યની એક કંપની મળી. સ્ટાર ઓલરાઉન્ડર તેના પુત્ર અગસ્ત્ય માટે એક ખાસ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ સાથે આવ્યો હતો. “માય બિગેસ્ટ મોટિવેશન”. હાર્દિકે પોસ્ટને આ કેપ્શન આપ્યું હતું. 1. હાર્દિકે દીકરા સાથે ફોટો પોસ્ટ કર્યો ઉલ્લેખનીય છે કે, મોડલ નતાશા સ્ટેનકોવિક અને ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જુલાઈમાં પોતાના છૂટાછેડાની જાહેરાત કરી હતી. 2. દિકરો હાલ મુંબઈમાં છે છૂટાછેડાની જાહેરાત પછી નતાશા પોતાના દીકરા અગસ્ત્યની સાથે સર્બિયા જતઈ રહી હતી. તે હાલમાં મુંબઈમાં છે. 3. 2020માં લગ્ન કર્યા હતા નતાશા અને હાર્દિકે 31 મે 2020ના રોજ લગ્ન કર્યા હતા અને…
4 ઓક્ટોબરે શારદીય નવરાત્રીનો બીજો દિવસ છે. નવરાત્રીના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. માતા બ્રહ્મચારિણી નવદૂર્ગામાંથી બીજી શક્તિ છે. બ્રહ્મચારિણી માતાને તપસ્યા અને વૈરાગ્યની દેવી માનવામાં આવે છે. માન્યતા છે કે બ્રહ્મચારિણીની પૂજા કરવાથી તપ, ત્યાગ, વૈરાગ્ય અને સંયમમાં વૃદ્ધિ થાય છે. કાર્યોમાં આવનાર મુશ્કેલી દૂર થાય છે અને વ્યક્તિને જીવનના દરેક ક્ષેત્રમાં વિજય મળે છે. દેવી માતા પોતાના સાધકને દુર્ગુણો અને દોષોથી દૂર રાખે છે. આવો જાણીએ નવરાત્રીના બીજા દિવસે બ્રહ્મચારિણી માતાની પૂજાવિધિ, મંત્ર, આરતી, પ્રિય ભોગ સહિત સંપૂર્ણ જાણકારી. બ્રહ્મચારિણી માતાજીની પૂજા વિધિ શારદીય નવરાત્રીના બીજા દિવસે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કર્યા બાદ સ્વચ્છ કપડા ધારણ…
ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં મંગળ અને બુધ ગ્રહોની સ્થિતિમાં ફેરફારથી 3 રાશિઓ માટે ભાગ્યોના દ્વાર ખુલી શકે છે. તેમને નોકરી, વેપાર, ધન અને પ્રાઈવેટ લાઈફમાં સફળતા મળી શકે છે. 1. ગ્રહ ગોચર વૈદિક જ્યોતિષમાં મંગળ અને બુધ બન્નેને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મંગળ ગ્રહ જ્યાં શારીરિક શક્તિ, ઉર્જા, સાહસ, વાહન, જમીન, વિજળી, આગના સ્વામી છે. ત્યાં જ બુધ વાણી, બુદ્ધિ, વેપાર, મનોરંજન, હાસ્ય-વ્યંગ્યના સ્વામી માનવામાં આવે છે. કુંડળીમાં આ બન્ને ગ્રહોની સ્થિતિ વ્યક્તિના સ્વભાવ, વ્યવહાર અને જીવન પર ઉંડો પ્રભાવ પાડે છે. 2. ભાગ્યોદયનો સમય ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં આમ તો આ બન્ને ગ્રહ એક બીજાથી સમકોણીય સ્થિતિમાં પોતાની ચાલ…
ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્મા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તે ઈન્સ્ટાગ્રામ પર હંમેશા ડાન્સ વીડિયો અને ફોટો શેર કરતી રહે છે. હાલમાં તેમણે ફોટોશૂટ કર્યું છે તેના ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. તમને જણાવી દઈએ કે, યુઝવેન્દ્ર ચહલની પત્ની એક ડાન્સર તેમજ કોરિયોગ્રાફર છે. તેને પોતાની એક ડાન્સ કંપની પણ છે. ડાન્સ બન્યા પહેલા તે ડોકટર બનવા માંગતી હતી.ધનશ્રી વર્માએ મુંબઈની ડીવાઈ પાટિલ કોલેજમાંથી ગ્રેજ્યુએશનનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. ધનશ્રી વર્માના સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ છે. શાનદાર ડાન્સર અને કોરિયોગ્રાફરની સાથે સાથે તેમની ફેશન સેન્સ પણ ખુબ સુંદર છે. ધનશ્રી ફિટનેસ ફ્રીક…
1945 સુધી ચાલેલા બીજા વિશ્વયુદ્ધને ઘણા વર્ષો વીતી ગયી છે. જો કે, જાપાનમાં એક અકસ્માતને કારણે તે ફરી એકવાર ચર્ચામાં છે. બુધવારે જાપાનના એરપોર્ટ પર બીજા વિશ્વયુદ્ધના સમયનો એક અમેરિકન બોમ્બ વિસ્ફોટ થયો હતો, જેના કારણે ટેક્સીવેમાં મોટો ખાડો પડી ગયો હતો. જાપાનના એરપોર્ટ પર અચાનક એક અમેરિકન બોમ્બ વિસ્ફોટ થયો છે. વિસ્ફોટથી એરપોર્ટના ટેક્સીવે પર એક મોટો ખાડો પડી ગયો હતો. જેના કારણે અહીં 80થી વધુ ફ્લાઈટ્સ કેન્સલ કરવી પડી હતી. જાપાની અધિકારીઓએ જણાવ્યું કે વિસ્ફોટમાં કોઈને ઈજા થઈ નથી. આ અંગે પરિવહન મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું કે દક્ષિણ-પશ્ચિમ જાપાનના મિયાઝાકી એરપોર્ટ પર જ્યારે બોમ્બ વિસ્ફોટ થયો ત્યારે ત્યાં કોઈ…