એક્ટ્રેસ આકાંક્ષા પુરી અવાર નવાર ચર્ચામાં રહે છે. આ એક્ટ્રેસ સોશિયલ મીડિયામાં પણ ખૂબ એક્ટિવ રહે છે. હાલમાં તેને ક્રિસમસ પર એક પોસ્ટ કરી છે જેને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે.
1. આકાંક્ષા પુરી
આકાંક્ષા પુરી બોલિવૂડ,ભોજપુરી તથા ટીવી ઇન્ડસ્ટ્રીમાં તેની સુંદરતા અને ટેલેન્ટ માટે જાણીતી છે. તેને તાજેતરમાં જ ક્રિસમસના અવસર પર તેના ચાહકો સાથે એક અદભૂત ફોટોશૂટ શેર કર્યું હતું. તેને લાલ હોટ ડ્રેસ પહેરેલી ચાર તસવીરો પોસ્ટ કરી હતી, જેમાં તે ગિફ્ટ બોક્સ સાથે અલગ-અલગ પોઝ આપતી જોવા મળી હતી. તેને કેપ્શનમાં લખ્યું હતું કે, “ક્રિસમસ પર હું મારા સિક્રેટ સાન્ટાની રાહ જોઈ રહી છું”
2. ગિફ્ટ બોક્સ
આ તસવીરમાં જોઈ શકાય છે કે આકાંક્ષા ગિફ્ટ બોક્સ પકડીને સ્માઈલ કરી રહી છે. તેનો ચહેરો ખુશીઓથી ભરેલ છે અને તેના લાલ ડ્રેસમાં તે ક્રિસમસ માટે સંપૂર્ણપણે તૈયાર દેખાઈ રહી છે. બેકગ્રાઉન્ડમાં એક ક્રિસમસ ટ્રી પણ દેખાઈ રહ્યું છે.
3. બંધ આંખો
બીજી તસવીરમાં આકાંક્ષા આંખો બંધ કરીને પોઝ આપી રહી છે. આ તસવીરમાં તેને પોતાની હોટનેસ અને આત્મવિશ્વાસનું પ્રદર્શન કર્યું છે.
4. મસ્તી
તો આ તસવીરમાં જોઈ શકાય છે કે, આકાંક્ષા ગિફ્ટ બોક્સ સાથે મસ્તી કરી રહી છે. તેનું સ્મિત અને ખુશવાળો ચહેરો નાતાલની સેલિબ્રેશન દર્શાવે છે.
5. સિમ્પલ લુક
ચોથી તસવીરમાં, આકાંક્ષા એક સરળ પણ સુંદર પોઝમાં ગિફ્ટ બોક્સ પકડીને ઊભી છે. તેનો સિમ્પલ લુક પણ ખૂબ આકર્ષક છે. આ તસવીરમાં તે પોતાની સિમ્પલ સ્ટાઈલથી ફેન્સનું દિલ જીતી રહી છે.
6. વિવાદ
આકાંક્ષા પુરી પોતાની સુંદર તસવીરો અને બોલ્ડ લુકને કારણે સોશિયલ મીડિયા પર સતત ચર્ચામાં રહે છે. તાજેતરમાં તે ભોજપુરી સ્ટાર ખેસારી લાલ યાદવ સાથે ‘લટક જાઈબા’ સોંગ માટે વિવાદમાં આવી હતી. આ ગીતમાં બંને વચ્ચેના સંબધોને લઈને ઘણી ચર્ચા થઈ હતી, જ્યારે કેટલાક ચાહકોએ તેમની કેમેસ્ટ્રીની પ્રશંસા કરી હતી તો ઘણા લોકોએ તેને ઓબ્સિન ગણાવ્યુ હતુ.