લવ, સેક્સ અને બ્રેકઅપ બોલીવુડમાં નવી વાત નથી પરંતુ એક હસીનાએ તો હદ કરી નાખી, યુવાનોનો દિલ પર રાજ કરતી આ હસીનાએ તો જેમ આડેધડ લવર્સ બનાવીને બદલી નાખ્યાં હતા.
માસિકમાં આવતાં બ્રેકઅપ
બોલીવુડની આ હસીનાનું નામ જાહન્વી કપૂર છે. ખુદ જાહન્વીએ આ વાતનો ખુલાસો કર્યો છે. એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું કે તે દર મહિને જેવી માસિકમાં આવતી કે તરત બોયફ્રેન્ડ બદલી નાખતી હતી. તેણે કહ્યું કે શરુઆતના બે ત્રણ મહિના સુધી બ્રેકઅપને કારણે બોયફ્રેન્ડ ડિપ્રેશનમાં સરી પડ્યો હતો પરંતુ અંતે તેણે સત્ય સ્વીકારી લીધું અને તેની ગાડી પાટા પર ચઢી ગઈ.
શિખર પહાડિયાં
જાહન્વી કપૂર હાલમાં શિખર પહાડિયાંને ડેટ કરી રહી છે. જોકે બોલીવુડમાં તે ખાસ કંઈ ચાલી નથી, તે ઉપરાઉપરી ફ્લોપ ફિલ્મો આપી રહી છે.