બી-ટાઉનની બોલ્ડ હિરોઇન દિશા પટની તેની હોટનેસ માટે સોશિયલ મીડિયા પર લોકપ્રિય છે. હવે તેણે તેના લેટેસ્ટ ફોટોશૂટથી ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી છે. તેની તસવીરો જોઈને ફેન્સ ક્રેઝી થઈ ગયા છે.
1. ફોટોશૂટ
દિશા પટનીએ તાજેતરમાં એક ફોટોશૂટ કરાવ્યું છે. તસવીરોમાં અભિનેત્રી લાલ રંગના બોડીકોન શોર્ટ ડ્રેસમાં અદભૂત દેખાઈ રહી છે.
2. આકર્ષક
નેકલેસ અને બ્રેસલેટ સાથે તેના દેખાવને આકર્ષક રાખ્યો છે અને વાઇન રંગની લિપસ્ટિક કરીને લુક કમ્પ્લેટ કર્યો છે.
3. કિલર પોઝ
દિશા પટનીએ ક્યારેક બેસીને તો ક્યારેક જમીન પર સૂઈને કિલર પોઝ આપ્યા છે. તેની આ તસવીરો ક્રિસમસ સેલિબ્રેશનની લાગે છે કારણ કે બેકગ્રાઉન્ડમાં ક્રિસમસ ટ્રી પણ દેખાઈ રહ્યું છે.
4. બોલ્ડનેસ
દિશાની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ફરી એકવાર તેણે પોતાની બોલ્ડનેસથી ઈન્ટરનેટનું તાપમાન વધાર્યું છે.
5. નજર હટાવી
ચાહકો પણ દિશાની તસવીરો પરથી નજર હટાવી શકતા નથી અને તેને સૌથી હોટ, લવલી અને એલિગન્ટ કહી રહ્યા છે.