વિયેટનામ એરપોર્ટ પર ફ્લાઈટ મોડી આવતાગુજરાતી લોકોએ ગરબા રમી આનંદ લીધો. હતો. એરપોર્ટ પર ગરબા રમતો વીડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. સોશિયલ મીડિયામાં ગરબા રમતો વીડિયો વાયરલ થયો હતો.
ફ્લાઈટ મોડી પડતાં ગુજરાતીઓ વિએતનામ એરપોર્ટ પર ગરબે ઘુમ્યાં, મોજથી કાઢ્યો સમય#vietnam #vietnamairport #flightdelay #flightlate #gujaratigarba #garba #vtvgujarati pic.twitter.com/varigTHBVL
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) November 8, 2024