What's Hot

    બાળપણથી આજ સુધી: સ્મૃતિ ઈરાની અને શક્તિ આનંદ વચ્ચેની મિત્રતાની એક જૂની વાર્તા

    January 9, 2026

    રાજ ઠાકરેના આદેશ પર ‘બોમ્બે ઢાબા’નું બોર્ડ પડી ગયું, માલિકે કહ્યું – હું 8 દિવસમાં નામ બદલીશ.

    January 9, 2026

    ભારતમાં ચાંદીના ભાવ રેકોર્ડ ઊંચાઈએ છે, પરંતુ આ દેશોમાં હજુ પણ સસ્તા છે

    January 9, 2026
    Facebook Twitter Instagram
    • About Us
    • Privacy Policy
    • Contact Us
    • Disclaimer
    • Terms and Conditions
    Facebook Twitter Instagram
    Gujju King
    • Home
    • Gujarat
      1. Ahmedabad
      2. Bhavnagar
      3. Gandhinagar
      4. Rajkot
      5. Surat
      6. Vadodara
      7. View All

      હનુમાનજીનું દિવ્ય મંદિર ચેતનધામ ઉદાસીન આશ્રમમાં, જ્યાં ભજન અને ભોજનનો છે અનોખો સંગમ…

      March 1, 2025

      ગુજરાતમાં અહીં સુર્યનું પહેલું કિરણ પડે છે મા પાર્વતીજીના લલાટ પર, કરો દર્શન વૈજનાથ મહાદેવના…

      February 24, 2025

      ચક્કાજામ, કાર્યકરોની અટકાયત, અમદાવાદ-સુરતમાં ABVPનું ઉગ્ર આંદોલન..- જાણો શું છે મામલો..

      February 13, 2025

      સોલંકી યુગની સ્થાપત્ય કલાનું ઉત્તમ ઉદાહરણ એટલે સારંગપુર…ત્યા બિરાજમાન કર્ણમુકેશ્વર મહાદેવ, જાણો ઇતિહાસ…

      February 4, 2025

      અંબાલાલની આગાહી…- 29 ડિસેમ્બરથી વધશે ઠંડીનો ચમકારો, તો આ વિસ્તારોમાં ત્રાટકશે માવઠું..

      December 28, 2024

      PM મોદીએ રો-રો ફેરી સર્વિસને માઈલસ્ટોન ગણાવી, કોંગ્રેસ પર વરસ્યા

      July 8, 2024

      ભાવનગરમાં સહાધ્યાયીને માર મારનાર બે અંધ વિદ્યાર્થિનીને સસ્પેન્ડ, બેગમાંથી પૈસાની ચોરીની શંકા

      July 6, 2024

      ભગવાનના મંદિરો તોડવામાં આવશે, મોદીના મંદિરો બનશે’, સંજય સિંહે ભાવનગરનો વીડિયો શેર કરીને કહ્યું.

      July 6, 2024

      અંબાલાલની આગાહી…- 29 ડિસેમ્બરથી વધશે ઠંડીનો ચમકારો, તો આ વિસ્તારોમાં ત્રાટકશે માવઠું..

      December 28, 2024

      પીએમ મોદીએ પોતાનો ગાંધીનગર પ્લોટ દાનમાં આપ્યો, પ્લોટ પર આલીશાન બિલ્ડીંગ બનશે

      July 8, 2024

      અમિત શાહે ગાંધીનગર થી એવું બોલ્યા કે કોંગ્રેસ ના ઉમેદવાર જોતા રહી ગયા

      July 6, 2024

      ગાંધીનગરમાં કપડાના ગોદામમાં ભીષણ આગ, 5 ફાયર એન્જિન હાજર

      July 6, 2024

      વેલેન્ટાઈન ડેના આગલા જ દિવસે રાજકોટમાં ઘટ્યો વધુ એક હત્યાકાંડ, 10 વર્ષના પ્રેમમા પ્રેમીએ પ્રેમીકાને માર્યા ચપ્પુના ઘા…

      February 13, 2025

      અંબાલાલની આગાહી…- 29 ડિસેમ્બરથી વધશે ઠંડીનો ચમકારો, તો આ વિસ્તારોમાં ત્રાટકશે માવઠું..

      December 28, 2024

      રાજકોટમાં 10 જાણીતી હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી હડકંપ, દોડતી થઈ પોલીસ…

      October 26, 2024

      રાજકોટ ગેમ ઝોનમાં આગની ઘટનાને એક માસ પૂર્ણ થતાં આજે બજારોમાં સુમસામ જોવા મળ્યો હતો

      July 8, 2024

      સુરતના માર્કેટમાં લાગેલ આગ બાદ ઓલપાડમાં ડાયમંડ ડાય બનાવતી કંપનીમાં લાગી આગ, મશીનરી બળીને રાખ, કારણ…

      February 28, 2025

      સુરતમાં શિવશક્તિ માર્કેટમાં કાપડની 800 જેટલી દુકાનો આગમા ખાક, રડી પડ્યા વેપારીઓ, કરોડોનું નુકસાન…

      February 26, 2025

      કડોદરામાં હાજરાહજૂર અગિયારમુખી હનુમાનજી, દાદાની પ્રતિમાનો છે રસપ્રદ ઈતિહાસ..જુઓ..

      February 22, 2025

      ચક્કાજામ, કાર્યકરોની અટકાયત, અમદાવાદ-સુરતમાં ABVPનું ઉગ્ર આંદોલન..- જાણો શું છે મામલો..

      February 13, 2025

      અંબાલાલની આગાહી…- 29 ડિસેમ્બરથી વધશે ઠંડીનો ચમકારો, તો આ વિસ્તારોમાં ત્રાટકશે માવઠું..

      December 28, 2024

      આ વિસ્તારમાં એટલું પાણી ભરાઈ ગયું કે મગર ઘરની છત પર પહોંચી ગયો, વીડિયો જોઈને તમે ચોંકી જશો.

      August 30, 2024

      ઉફ્ફ ગરમી! સખત ગરમી ના કારણે પોલીસ ને પણ એસી હેલ્મેટ પહેરીને ફરજ બજાવી પડે છે

      July 9, 2024

      વડોદરામાં ભયાનક માર્ગ અકસ્માત, ટાયર ફાટવાથી વાન પલટી; કેટલાય બાળકો ને ઇજા થઇ હોવાનું જાણવા મળ્યું

      July 6, 2024

      ૮ જાન્યુઆરીનું રાશિફળ: મેષ રાશિના લોકોને તેમના બાકી રહેલા પૈસા મળી શકે છે, અને સિંહ રાશિના લોકોને તેમના ઘરના પ્રશ્નો ઉકેલાઈ શકે છે.

      January 7, 2026

      સિડની ટેસ્ટમાં સ્ટીવ સ્મિથની ઐતિહાસિક સદી: 96 વર્ષ જૂનો એશિઝ રેકોર્ડ તૂટ્યો, સચિન અને હોબ્સે પણ પાછળ છોડી દીધા

      January 7, 2026

      કિસાન ક્રેડિટ કાર્ડ પર મોટી જાહેરાત: લોન મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવશે, કરોડો ખેડૂતોને વ્યાજમાં રાહત

      January 7, 2026

      બુધવારનું રાશિફળ: આજે બુદ્ધિથી ભાગ્ય બદલાશે, અટકેલા કામ ઉકેલાશે

      January 6, 2026
    • International
    • Health
    • Entertainment
    • Politics
    • Religion
    • Sports
    • Web Stories
    Gujju King
    Home»Religion»ગીરમાં લીલીછમ વનરાજી વચ્ચે બિરાજમાન ટપકેશ્વર મહાદેવ, જ્યાં પાણી ટપકે ત્યાં થાય છે શિવલીંગ ઉત્પન્ન…

    ગીરમાં લીલીછમ વનરાજી વચ્ચે બિરાજમાન ટપકેશ્વર મહાદેવ, જ્યાં પાણી ટપકે ત્યાં થાય છે શિવલીંગ ઉત્પન્ન…

    GujjuKingBy GujjuKingDecember 20, 2024
    Facebook Twitter LinkedIn Telegram Pinterest Tumblr Reddit Email
    Untitled 121
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ગીર સોમનાથ જિલ્લામાં ખાસ કરીને ગીર જંગલ અને ગીર બોર્ડર વિસ્તારમાં અનેક પ્રાચીન જગ્યાઓ આવેલી છે. દરેક જગ્યાનો પ્રાચીન ઇતિહાસ મહત્વનો છે. સાથે જ તેનું આધ્યાત્મિક મહત્વ પણ અદકેરું છે. મેઘાવી ઋષિની તપશ્ચર્યાથી ગુફાની છતમાંથી પાણી બિંદુ સ્વરૂપે ટપકી તે જગ્યાએ સ્વયંભુ શિવલિંગનું નિર્માણ થયુ, જે ટપકેશ્વર મહાદેવ નામથી ઓળખાય છે. ગીર જંગલ મધ્યની વચ્ચે પૌરાણિક કાળથી પાંડવો દ્વારા સ્થાપિત કરવામાં આવેલા અને ગુફામાં બિરાજતા ટપકેશ્વર મહાદેવના દર્શન કરીને ભક્તો અનેરો લાહવો મેળવી મહાદેવની ભક્તિમાં ગળાડૂબ થાય છે. ગીરગઢડા નજીક ગીરની લીલીછમ વનરાજી વચ્ચે ગુફામાં પૌરાણિક ટપકેશ્વર મહાદેવ બિરાજે છે. મહાદેવના દર્શનનો લાભ ઠેક ઠેકાણેથી ભાવિકો દ્વારા લેવામાં આવી રહ્યો છે. પૌરાણિક સમયમાં મેઘાવી ઋષિ દ્વારા ઘણા વરસો સુધી આ જગ્યામાં તપશ્ચર્યા કર્યા બાદ મહાદેવ પ્રસન્ન થયા અને મેઘાવી ઋષિએ જ્યાં તપશ્ચર્યા કરી હતી તે ગુફાની છતમાંથી પાણી બિંદુ સ્વરૂપે ટપકવાનું શરૂ થયું અને કાળક્રમે પાણીના ટીપા પડતા હતા તે જગ્યાએ સ્વયંભુ શિવલિંગનું નિર્માણ થવા પામ્યું. બિંદુ સ્વરૂપે શિવલીંગનુ નિર્માણ થયુ ત્યારથી આ જગ્યાને ટપકેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે. ગીરની લીલી વનરાજી વચ્ચે બિરાજતા ટપકેશ્વર મહાદેવના દર્શન કરવા માટે 5 કિલોમીટર જેટલું અંતર પગપાળા કાપવું પડે છે.

    પાણીના ટીપાથી શિવલિંગનું નિર્માણ એટલે ટપકેશ્વર મહાદેવ નામ
    ટપકેશ્વર મહાદેવનું મંદિર આરક્ષિત જંગલમાં હોવાને કારણે અહી દર્શનાર્થીઓએ પોતાની સુરક્ષા જાતે રાખવી પડે છે. ગુફામાં આવેલા શિવલિંગના દર્શન કરવા માટે ભક્તો કષ્ટ વેઠીને પણ અહી આવે છે. ગુપ્ત સરસ્વતી નદીને કાંઠે આવેલું ટપકેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર હોવાને કારણે ખાસ કરીને શ્રાવણ માસમાં અને શિવરાત્રી દરમ્યાન અહી ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. અહી આવેલી ગુફાઓ વર્ષમાં એક વાર પાણીથી ભરાઈ જાય છે. જેને આજ દિન સુધી કોઈ જોઈ શક્યું નથી.જેને મહાદેવનો એક ચમત્કાર માનવામાં આવી રહ્યો છે. જે ગુફામાં ટપકેશ્વર મહાદેવ બિરાજે છે તે ગુફામાં પ્રાણવાયુની ભારે અછત હોવા છતાં ભક્તો આ ગુફામાં કલાકો સુધી બેસીને ભોળાનાથની આરાધના કરે છે. ગીરમાં આવેલી આ ગુફાઓમાં જ્યાં જ્યાં પાણી ટપકે છે ત્યાં ત્યાં શિવલીંગ ઉત્પન્ન થાય છે. ટપકેશ્વર મંદિર ભક્તોમાં મીની અમરનાથ તરીકે પણ ઓળખાય છે. ગીર સોમનાથ જિલ્લાને કુદરતની ઘણી બક્ષિસ મળેલી છે. આ જિલ્લામાં ગીરનું જંગલ, પહાડો, સમુદ્ર, નદી અને ઝરણાં સાથે વિશ્વવિખ્યાત સોમનાથ મહાદેવ પણ અહીં બિરાજે છે. ગીરમાં અનેક પ્રાચીન તેમજ દુર્લભ મંદિરો પણ આવેલા છે. ગિરગઢડા તાલુકાનાં હરમડિયા ગામથી 5 કિલોમીટર દૂર ફરેડા ગામનાં ઘનઘોર જંગલ વિસ્તારમાં ટપકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. મહાદેવનુ મંદિર મહાભારતકાળનું હોવાની લોકવાયકા છે. અહીં વિશાળ ગુફાઓ પણ આવેલી છે. ગુફામાં પર્વત પરથી પાણી ટપકે અને તે પાણીના ટીપાં દ્વારા સ્વયંભૂ શિવલિંગ બને છે. આથી અહીં જે શિવલિંગો છે તે પાણીનાં ટપકવાથી બનતા હોઈ આ મહાદેવ ટપકેશ્વર મહાદેવ કહેવાય છે.

    શિવલીંગો પર ગુફાની અંદરથી સતત પાણી ટપકયાં કરે છે
    શિવરાત્રી દરમિયાન આ દુર્ગમ સ્થળે શિવભક્તો અચૂક દર્શનાર્થે આવે છે. સામાન્ય રીતે જામવાળા અને ગીરગઢડાનો જંગલ વિસ્તાર સિંહો અને અન્ય પશુપક્ષીઓનાં અવાજથી ગુંજતો હોય છે. પરંતુ આ જંગલ શિવરાત્રી દરમ્યાન બમબમ ભોલેના નાદથી ગુંજી ઉઠે છે. ગીરની વચ્ચે આવેલું ટપકેશ્વર મહાદેવનું મંદિર ગુફામાં હોવાથી અને અહીં પાણી ટપકવાથી સ્વયંભૂ શિવલિંગ બનતા હોઈ હજારો લોકોની આસ્થાનું પ્રતિક બન્યું છે. ગીર જંગલમાં પાંચ કિલોમીટર ઉબડ ખાબડ રસ્તા પર પગપાળા ચાલીને આવનારા શ્રદ્ધાળુઓ ટપકેશ્વર મહાદેવ મંદિરે પહોંચતા જ તરોતાઝા બની જાય છે. કુદરતનાં ખોળા સમાન ગીરમાં આવેલા આ મંદિરની આજુબાજુ કુદરતી પ્રકૃતિનો અદ્ભુત નજારો જોવા મળે છે. અહી આવતાજ ભાવિકોને મનની શાંતિ પ્રાપ્ત થાય છે. આ મંદિરને મીની અમરનાથ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઘણીવાર શ્રદ્ધાળુઓને અહીં સિંહો સાથે પણ ભેટો થઈ જાય છે. ટપકેશ્વર મહાદેવ મંદિર અન્ય શિવ મંદિર કરતા અલગ તરી આવે છે. કારણ કે ગીર જંગલની વચ્ચે આવેલું આ મંદિર માનવ સર્જિત નથી અને વિશાળકાય પહાડની અંદર આવેલી કુદરતી ગુફા છે. 50 ફૂટ ઊંડી ગુફાની અંદર અનેક શિવલીંગો આવેલા છે. જે શિવલીંગો પર ગુફાની અંદરથી સતત પાણી ટપકયાં કરે છે.

    ગુફાની બહારનાં ભાગે કૂવો ગાળવા છતાં પાણી નીકળતુ નથી
    પંદરથી પણ વધારે શિવલિંગ ગુફામાં જોવા મળે છે. પાણીના ટીપા પડવાથી નવા શિવલિંગો બને છે. અને શિવલિંગોનો આકાર પણ દિન પ્રતિદિન વધે છે. ગીર મધ્યની વચ્ચે પૌરાણિક કાળથી પાંડવો દ્વારા સ્થાપિત કરવામાં આવેલા અને ગુફામાં બિરાજતા ટપકેશ્વર મહાદેવના દર્શન કરીને ભક્તો અનેરો લ્હાવો મેળવીને મહાદેવની ભક્તિમાં ગળાડૂબ થાય છે. આમ આ જગ્યામા શ્રદ્ધા અને ભક્તિનો અનેરો સંગમ જોવા મળે છે. ચંદ્રાભાગા નદીનાં કિનારે આવેલા ટપકેશ્વર મહાદેવ મંદિરનો ઉલ્લેખ સ્કન્ધ પુરાણમાં પણ કરવામાં આવ્યો છે. કહેવાય છે કે પાંડવોએ પોતાના વનવાસ દરમ્યાન ગુપ્તવાસ સમયે આ ગુફામાં વસવાટ કર્યો હતો. ભાવિકો અને સ્થાનિકોનાં કહેવા પ્રમાણે અહી દર ગુરુપૂર્ણિમાનાં દિવસે ચમત્કાર જોવા મળે છે. ગુફાની અંદર નદીની જેમ પાણીનો પ્રવાહ આવે છે જે પાણી બે દિવસ રહે છે પછી પરત ફરે છે. ઘણી વખત ગુફાની અંદર દૂર સુધી જવાની ઘણા લોકોએ કોશિશ કરી છે પરંતુ અમુક ગુફામાં અંધાર પટ હોવાનાં કારણે ગુફા ક્યાં સુધી છે તે કોઈ જાણી શક્યું નથી. ગ્રામજનોનાં કહેવા પ્રમાણે આ ગુફા જુનાગઢ ગીરનારમાં મળે છે. એક લોકવાયકા પ્રમાણે દુષ્કાળનાં વર્ષોમાં પણ ટપકેશ્વર મહાદેવ મંદિરની ગુફામાં પાણી ટપકયાં કરે છે. આ વિસ્તારમાં ક્યારેય પાણીની કમી થતી નથી. પણ ગુફાની બહારનાં ભાગે કૂવો ગાળવા છતાં પાણી નીકળતુ નથી.

    લોકવાયકા પ્રમાણે ગુફા જુનાગઢ ગીરનારમાં મળે છે
    ગુફાની અંદર જાણે કુદરતી એસી હોય તેવો ભાવિકોને અહેસાસ થાય છે. ગુફામાં પ્રવેશતા જ ઠંડક અને શીતળતાનો અહેસાસ થાય છે. એવી પણ માન્યતા છે કે આસ્થા વગર માત્ર કુતુહલ વશ આ ટપકેશ્વર મહાદેવની ગુફામાં કોઈ વ્યક્તિ લાંબો સમય બેસી શકતું નથી. મહાદેવના મંદિરે ભાવિકો માનતા પણ માને છે. ટપકેશ્વર મહાદેવ તમામ લોકોની મનોકામના પૂર્ણ કરે છે. ગીર ગઢડાનાં ફરેડા ગામ નજીક આવેલા ઘનઘોર જંગલમાં આવેલા ટપકેશ્વર મહાદેવ મંદિરે અનોખા ભાવ સાથે ગુજરાતભરમાંથી શ્રધાળુઓ ઉમટી પડે છે. અને નજીકનાં ગ્રામ્ય પંથકમાંથી આવતા વૃદ્ધ માણસો આ મંદિરનાં દર્શન કરી અમરનાથ યાત્રા જઈ આવ્યા હોવાનો અહેસાસ કરે છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    GujjuKing
    • Website

    Related Posts

    “દિલ્હી: તુર્કમાન ગેટ અથડામણમાં ૧૧ લોકોની ધરપકડ, હિંસા હવે કાવતરા તરફ ઈશારો કરે છે”

    January 8, 2026

    ૮ જાન્યુઆરીનું રાશિફળ: મેષ રાશિના લોકોને તેમના બાકી રહેલા પૈસા મળી શકે છે, અને સિંહ રાશિના લોકોને તેમના ઘરના પ્રશ્નો ઉકેલાઈ શકે છે.

    January 7, 2026

    કિસાન ક્રેડિટ કાર્ડ પર મોટી જાહેરાત: લોન મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવશે, કરોડો ખેડૂતોને વ્યાજમાં રાહત

    January 7, 2026

    શેફ રણવીર બ્રાર પાસે ૧.૭૫ લાખ રૂપિયાની છરી કેમ હોય છે? કપિલ શર્મા શો ૧૮મી સદીના સમુરાઇ વિશે એક રહસ્ય ખોલે છે.

    January 7, 2026

    સત્તા માટે વિચારધારાનું બલિદાન: અકોલામાં AIMIM ભાજપની ‘A’ ટીમ બની, હિન્દુત્વ વિરુદ્ધ વાસ્તવિકતાનો પર્દાફાશ

    January 7, 2026

    બુધવારનું રાશિફળ: આજે બુદ્ધિથી ભાગ્ય બદલાશે, અટકેલા કામ ઉકેલાશે

    January 6, 2026
    Don't Miss
    Trending Now

    બાળપણથી આજ સુધી: સ્મૃતિ ઈરાની અને શક્તિ આનંદ વચ્ચેની મિત્રતાની એક જૂની વાર્તા

    By GujjuKingJanuary 9, 2026

    બોલીવુડ હોય કે ટીવી ઇન્ડસ્ટ્રી, સેલિબ્રિટીઝના સંબંધો સતત બદલાતા અને બગડતા રહે છે. તાજેતરમાં, ટીવી…

    રાજ ઠાકરેના આદેશ પર ‘બોમ્બે ઢાબા’નું બોર્ડ પડી ગયું, માલિકે કહ્યું – હું 8 દિવસમાં નામ બદલીશ.

    January 9, 2026

    ભારતમાં ચાંદીના ભાવ રેકોર્ડ ઊંચાઈએ છે, પરંતુ આ દેશોમાં હજુ પણ સસ્તા છે

    January 9, 2026

    પતનમાંથી બહાર આવી રહ્યા છે: યુએસના નિર્ણય પહેલા ભારતીય બજારો સાવધ

    January 9, 2026
    Stay In Touch
    • Facebook
    • Twitter
    • Instagram
    • YouTube
    Our Picks

    બાળપણથી આજ સુધી: સ્મૃતિ ઈરાની અને શક્તિ આનંદ વચ્ચેની મિત્રતાની એક જૂની વાર્તા

    January 9, 2026

    રાજ ઠાકરેના આદેશ પર ‘બોમ્બે ઢાબા’નું બોર્ડ પડી ગયું, માલિકે કહ્યું – હું 8 દિવસમાં નામ બદલીશ.

    January 9, 2026

    ભારતમાં ચાંદીના ભાવ રેકોર્ડ ઊંચાઈએ છે, પરંતુ આ દેશોમાં હજુ પણ સસ્તા છે

    January 9, 2026

    પતનમાંથી બહાર આવી રહ્યા છે: યુએસના નિર્ણય પહેલા ભારતીય બજારો સાવધ

    January 9, 2026
    About Us

    GujjuKing News is a Gujarati-Language news Website owned by Tonix Digital Private Limited formerly known as Tonix Digital. The founder of GujjuKing.com is Kishan Parmar – Journalist and Bachelors’s in Computer Applications.

    Email Us: info@gujjuking.com
    Contact: +91 9157244288

    Our Picks

    બાળપણથી આજ સુધી: સ્મૃતિ ઈરાની અને શક્તિ આનંદ વચ્ચેની મિત્રતાની એક જૂની વાર્તા

    January 9, 2026

    રાજ ઠાકરેના આદેશ પર ‘બોમ્બે ઢાબા’નું બોર્ડ પડી ગયું, માલિકે કહ્યું – હું 8 દિવસમાં નામ બદલીશ.

    January 9, 2026

    ભારતમાં ચાંદીના ભાવ રેકોર્ડ ઊંચાઈએ છે, પરંતુ આ દેશોમાં હજુ પણ સસ્તા છે

    January 9, 2026
    Facebook Twitter Instagram Pinterest
    • About Us
    • Privacy Policy
    • Contact Us
    • Disclaimer
    • Terms and Conditions
    © 2026 Gujju King.

    Type above and press Enter to search. Press Esc to cancel.

    Ad Blocker Enabled!
    Ad Blocker Enabled!
    Our website is made possible by displaying online advertisements to our visitors. Please support us by disabling your Ad Blocker.