જો ઘરમાં કોઈ પરેશાની ચાલી રહી છે, તો નવા વર્ષ પર અમુક ચીજોને ઘરમાં લાવવી ખુબ શુભ સાબિત થઇ શકે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, આ ચિજોને રાખવાથી ધનની દેવી મા લક્ષ્મીની કૃપા વરસવા લાગે છે.
1. મા લક્ષ્મી
જેના પર ધનની દેવી મા લક્ષ્મીની કૃપા વરસે છે તે જોત જોતામાં ગરીબથી ધનવાન થવા લાગે છે.
2. નારિયેળ
ઘરમાં હંમેશા નારિયેળ રાખવું જોઈએ. નારિયેળથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે. જો તમે નથી રાખતા તો નવા વર્ષથી આ ટેવ પાડી લો.
3. આર્થિક પરેશાની
માન્યતા છે કે જો ઘરના મંદિરમાં નારિયેળ હોય છે તો ક્યારેય આર્થિક પરેશાની નથી આવતી. આ સાથે જ ઘરમાં સકારાત્મકતા જળવાઈ રહે છે. ઘરમાં રહેતા લોકોની પ્રગતિ થાય છે.
4. મોરપીંછ
ઘરમાં ખુશીઓ ઈચ્છો છો તો નવા વર્ષ પર એક મોરપીંછને જરૂર લગાવી દેવું.મોરપીંછ ઘરમાં રાખવું ખૂબ શુભ હોય છે.
5. સંકટ રહે છે દૂર
મોરપીંછને ઘરની પૂર્વ દિશામાં રાખવું લાભદાયક છે. આવું કરવાથી ઘરમાં ક્યારેય સંકટ દૂર રહે છે.
6. શંખ
વસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘરમાં ખુશીઓ ઈચ્છો છો તો નવા વર્ષ પર પૂજા ઘરમાં શંખ પણ મૂકી શકો છો. આવું કરવાથી ઘરમાં લાગેલા વસ્તુદોષ દૂર થાય છે.