તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો
1. આજનું પંચાંગ
07 03 2025 શુક્રવાર, માસ ફાગણ, પક્ષ સુદ, તિથિ આઠમ સવારે 9:18 પછી નોમ, નક્ષત્ર મૃગશીર્ષ, યોગ પ્રીતિ, કરણ બવ સવારે 9:18 પછી બાલવ, રાશિ વૃષભ (બ.વ.ઉ.) સવારે 11:44 પછી મિથુન (ક.છ.ઘ.)
2. મેષ (અ.લ.ઈ.)
ઘરેલુ જીવનમાં સુખ મળે અને સ્ટોક માર્કેટમાં સફળતા મળશે તેમજ રોકાયેલા ધનમાં વૃદ્ધિ થાય, મિત્રોનાં સહયોગથી લાભ થાય
3. વૃષભ (બ.વ.ઉ.)
આ રાશિના જાતકોને સરકારી કામમાં લાભ થશે તેમજ દૈનિક કાર્યોમાં સ્ફૂર્તિ મળશે અને પ્રેમ પ્રસંગોમાં સફળતા મળશે, આર્થિક સ્થિતિ સારી રહે
4. મિથુન (ક.છ.ઘ.)
ખોટા ખર્ચાઓ ઉપર કાબુ રાખવો અને આત્મવિશ્વાસમાં વધારો થશે તેમજ વિરોધીઓ પરાજિત થાય, વ્યવસાયમાં મહેનત વધે
5. કર્ક (ડ.હ.)
ખર્ચમાં ધ્યાન આપવું અને સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી તેમજ કર્મચારીઓનો સહયોગ મળે, જોખમી રોકાણો ટાળવા
6. સિંહ (મ.ટ)
ભાગ્યોદય માટે તક મળે અને સાથિ મિત્રોથી લાભ થાય તેમજ ધર્મ-કર્મમાં રુચિ કેળવાય, પ્રોપર્ટી શેરમાં રોકાણ લાભ કરાવે
7. કન્યા (પ.ઠ.ણ.)
શુભ કાર્ય માટે ઉત્તમ અવસર અને સ્નેહી મિત્રોથી લાભ થાય તેમજ લક્ષ્મીજીની કૃપા રહેશે તો પરિવારજનોથી આનંદ વધે
8. તુલા (ર.ત.)
માનસિક અશાંતિ જણાય અને સ્વાસ્થ્ય બાબતે સાચવવું તેમજ ખોટા ખર્ચા ઉપર કાબુ રાખવો, પરિશ્રમ અધિક જણાય છે
9. વૃશ્ચિક (ન.ય.)
સ્નેહીજનોથી મુલાકાત થાય અને ક્રોધ ઉપર નિયંત્રણ રાખવું તેમજ આવકમાં ઘટાડો જણાય તો ધાર્મિક કાર્યોથી લાભ થાય
10. ધન (ભ.ધ.ફ.ઢ.)
પ્રવાસ પર્યટનનાં યોગ બને અને ખોટા વિચારોથી દૂર રહેશો તેમજ દાંપત્ય સુખમાં વૃદ્ધિ થાય, ભાગીદારીમાં સહકાર મળે
11. મકર (ખ.જ.)
ભાઈ-ભાંડુ સાથે મનમેળ રહે અને પ્રવાસ યાત્રાથી લાભ થાય તેમજ નોકરી ધંધામાં અનુકૂળતા રહે, નવા કામ કરવાની તક મળે
12. કુંભ (ગ.શ.સ.ષ.)
ઘર ખર્ચમાં વધારો થાય અને પાચન શક્તિ મંદ જણાય તેમજ ભાગ્યનો સાથ ઓછો મળે, પરિવારમાં મતભેદ રહે
13. મીન (દ.ચ.ઝ.થ.)
આ રાશિના જાતકોને ભાગ્યોદય માટે ઉત્તમ સમય રહે અને મિષ્ટાનમાં રુચિ વધે તેમજ વડીલ વર્ગથી લાભ થાય તો કામકાજમાં વિલંબ જણાય