સોશિયલ મીડિયા પર ખબૂ એક્ટિવ રહેતી મોની રોય વારંવાર પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટોસ શેયર કરતી રહેતી હોય છે. તેના ફેન્સ પણ મોની રોયના ફોટોસની આતુરતાથી રાહ જોઈને બેઠા હોય છે. તેની દરેક ફોટોસ સોશિયલ મીડિયા પર શેયર કરતાં જ વાયરલ થતી હોય છે.
1. મોની રોય
મોની રોયએ અમુક એવી ફોટોસ શેયર કરી છે કે જે જોત-જોતમાં વાયરલ થઈ ગઈ છે.
2. ફ્લોરલ ડ્રેસ
ફોટોસમાં મોની રોયને મલ્ટીકલર ફ્લોરલ ડ્રેસમાં મસ્તી કરતી જોઈ શકાય છે.
3. કોમેન્ટો
તેના ફેન્સ આ લુકને ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને ખૂબ જ કોમેન્ટો કરી રહ્યા છે.
4. ગ્લેમરસ અંદાજ
મોની રોય સોશિયલ મીડિયા પર ક્યારે ગ્લેમરસ અંદાજમાં તો ક્યારેક બોલ્ડ અવતારમાં તહલકો મચાવતી રહેતી હોય છે.
5. ફેન ફોલોઈંગ
સોશિયલ મીડિયા પર મોની રોયની સારી ફેન ફોલોઈંગ છે. તેને ઇન્સ્ટાગ્રામ પર 33 મિલિયન કરતા પણ વધારે લોકો ફોલો કરે છે.