નોરા ફતેહીએ હાલમાં તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે જે ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
1. લાલ રંગની સ્ટાઇલિશ સાડી
નોરા ફતેહી આ તસવીરોમાં નોરા લાલ રંગની સ્ટાઇલિશ સાડી પહેરેલી જોવા મળી રહી છે.તેની આ તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે.
2. ખુલ્લા વાળ
લાલ રંગની સ્ટાઇલિશ સાડી, ખુલ્લા વાળ, હળવો મેકઅપ અને અદભૂત પોઝ તેની સુંદરતામાં વધારો કરે છે.
3. ગ્લેમરસ સ્ટાઇલ
આ તસવીરો દ્વારા નોરાએ ફરી એકવાર તેની ફેશન સેન્સ અને ગ્લેમરસ સ્ટાઇલથી તેના ફેન્સનું દિલ જીતી લીધું છે. ફેન્સ તેના લુકના ખૂબ વખાણ કરી રહ્યા છે અને કોમેન્ટ સેક્શનમાં તેની સુંદરતાની પ્રશંસા કરી રહ્યા છે.
4. પરફેક્ટ કોમ્બિનેશન
નોરાનો આ લાલ સાડી લુક પરંપરાગત અને આધુનિક શૈલીનું પરફેક્ટ કોમ્બિનેશન છે જેણે ચાહકોના દિલો પર કબજો જમાવ્યો છે.
5. ચાહકોને દિવાના બનાવી રહી
તસવીરોમાં નોરાનો આત્મવિશ્વાસ અને ગ્રેસ જોવાલાયક છે. તેની દરેક ક્રિયા ચાહકોને દિવાના બનાવી રહી છે.
6. એક્ટિંગ અને ફેશન
નોરા ફતેહી તેના ડાન્સ, એક્ટિંગ અને ફેશન માટે હંમેશા સમાચારમાં રહે છે અને આ લુક તેના ચાર્મને વધુ વધારી રહ્યો છે.