શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારી સૈફ અલી ખાનના પુત્ર ઇબ્રાહીમ અલી ખાનને ડેટ કરી રહી હોવાની ચર્ચા છે.
1. માલદિવ્સમાં પલક તિવારી
શ્વેતા તિવારીની દીકરી પલક તિવારીની માલદીવ વેકેશનની તસવીરો આ દિવસોમાં ચર્ચામાં છે. ફરી એકવાર પલકે તેની કેટલીક મનમોહક તસવીરો શેર કરી છે જેમાં તે બીચ વેયરમાં જોવા મળી રહી છે.
2. પર્પલ કલરના બીચવેરમાં
આ તસવીરો 15 નવેમ્બરની છે, પલક પર્પલ કલરના બીચ વેર પહેરેલી જોવા મળી રહી છે.
3. રિસોર્ટ બહારની તસવીરો
પલકની આ તમામ તસવીરો માલદીવના બીચ પર બનેલા રિસોર્ટની બહાર લેવામાં આવી છે
4. શું ઇબ્રાહીમ સાથે છે પલક ?
આ તસ્વીરો જોઇને લોકો એવું અનુમાન લગાવી રહ્યા છે કે આ તસ્વીરો ઇબ્રાઇમે જ ખેંચી છે.. લોકો કહી રહ્યા છે કે ઇબ્રાહીમ પાસે સારી ફોટોગ્રાફી સ્કિલ છે.
5. ઇબ્રાહીમ સાથે ડેટિંગને લઇને ચર્ચામાં
પલક તિવારી છેલ્લા કેટલાક સમયથી સૈફ અલી ખાનના પુત્ર ઈબ્રાહિમ અલી ખાનને ડેટ કરવાને કારણે ચર્ચામાં છે.