ભડકાઉ ડાન્સ કરવાના અને વીડિયો વાયરલ થઈ જાય એટલે રોદાણા રોવાના આજકાલ આવો ઘાટ ચાલી રહ્યો છે. આ વાત મિનાહિલ મલિક માટે સાચી પડી છે. પ્રાઈવેટ વાયરલ વીડિયોથી ચર્ચમાં આવેલી પાકિસ્તાની ટીકટોક સ્ટાર મિનાહિલ મલિકનો ફરી એક વીડિયો વાયરલ થયો છે જેમાં તે એક ગીત પર ભડકાઉ ડાન્સ કરી રહેલી જોવા મળી રહી છે.
24 ઓક્ટોબરે મિનાહિલ મલિકનો પ્રાઈવેટ વીડિયો વાયરલ
આ પહેલા 24 ઓક્ટોબરે મિનાહિલ મલિકનો એક પ્રાઈવેટ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જતાં લોકોએ તેને ખૂબ જોયો હતો. મલિક તેના કથિત પ્રેમી સાથે વાંધાજનક હાલતમાં જોવા મળી રહી છે. પ્રેમી તેને શરીર પર હાથ ફેરવી રહેલો જણાય છે. પાકિસ્તાનથી લઈને ભારત સુધી દરેક જગ્યાએ મિનાહિલના પ્રાઈવેટ વીડિયોની ચર્ચા થઈ રહી છે.
વીડિયો બનાવીને શેર કર્યો હોવાનો દાવો
મિનાહિલ મલિકનો આ વીડિયો ફેક અને એડિટેડ હોવાનો પણ દાવો કરાયો છે. સોશિયલ મીડિયા પર યુઝર્સનો દાવો છે કે આ વીડિયોમાં મિનાહિલ એક છોકરા સાથે ઈન્ટિમેટ જોવા મળી રહ્યો છે. બંને એક રૂમમાં વાંધાજનક સ્થિતિમાં છે. આ સમય દરમિયાન, આ MMS સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને તેને વ્યાપકપણે શેર કરવામાં આવી રહ્યો છે. આ સિવાય આ વીડિયોમાંથી કટ થયેલા TikTok સ્ટારના ઘણા ફોટા પણ વાયરલ થઈ રહ્યા છે.
કોણ છે મિનાહિલ મલિક?
પાકિસ્તાનની રહેવાસી મિનાહિલ મલિક સોશિયલ મીડિયા પ્રભાવક છે. TikTok અને Instagram સહિત અન્ય સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર તેની ખૂબ જ મોટી ફેન ફોલોઈંગ છે. TikTok પર પણ તેના લાખો ફોલોઅર્સ છે. ઈન્સ્ટાગ્રામ પર મલિકને 1.8 મિલિયન યુઝર્સ ફોલો કરે છે. આમાં તે તેના ફોટા, રીલ્સ વગેરે શેર કરે છે. દરેક પોસ્ટને હજારો લાઈક્સ અને કોમેન્ટ્સ મળે છે. આ પહેલા પણ મિનાહિલના ફોટો અને વીડિયો લીક થઈ ચૂક્યા છે. થોડા વર્ષો પહેલા પણ તેના ખાનગી ફોટા અને વીડિયો ઇન્ટરનેટ પર અપલોડ કરવામાં આવ્યા હતા.