જાહ્નવી કપૂરની નાની બહેન ખુશી કપૂરે પણ બોલીવૂડમાં ડેબ્યૂ કરી દીધું છે. ખુશી તેની બોલ્ડ તસવીરો સોશિયલ મીડીયામાં શેર કરતી રહેતી હોય છે. જેમાં તેની અદાઓ જોઈને દરેક લોકો દીવાના થઈ જાય છે.
1. ખુશી કપૂર
શ્રીદેવી અને બોની કપૂરની નાની દીકરી ખુશી કપૂરે “ધ આર્ચીઝ” ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે. ખુશી સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટિવ રહે છે. તે અવાર નવાર પોતાના હોટ ફોટોઝ શેર કરતી હોય છે. તેની ખૂબસૂરત તસવીરથી લોકોનું ધ્યાન ખેંચાય છે. હાલમાં જ તેને પોતાના ફોટો ઈન્સ્ટાગ્રામમાં શેર કર્યા છે. જ્યાં તે કેમેરા સામે કાતિલ અદાઓ આપી રહી છે.
2. વ્હાઈટ બિકિની
આ તસવીરમાં ખુશી કપૂર વ્હાઈટ બિકિની પહેરી દરિયા કિનારે પોઝ આપી રહી છે. અહીંયા તેની સ્માઈલ ક્યૂટ લાગી રહી છે.
3. સ્ટનિંગ અંદાઝ
આ તસવીરમાં ખુશીનો સ્ટનિંગ અંદાઝ ફેન્સ દ્વારા ખૂબ પસંદ કરાયો છે. જેમાં તેને ગોલ્ડન કલરના સ્ટોનવાળો બ્લાઉઝ પહેર્યો છે.
4. રેડ કલરનો ડ્રેસ
ખુશીની તસવીરમાં તે રેડ કલરનો ડ્રેસમાં જોવા મળી રહી છે. જેમાં તે લોંગ લેગ્સને ફ્લોન્ટ કરી રહી છે. તેની આ તસવીરો પર ચાહકો હોશ ગુમાવી બેઠા છે.
5. ઝીરો ફિગર
આ બ્લેક કલરના ડ્રેસમાં ખુશી કપૂરનું ઝીરો ફિગર ખૂબસૂરત લાગી રહ્યુ છે. જેમાં તેના બંને હાથ પર ટેટુ પણ જોવા મળી રહ્યું છે. ખુશીનાં દરેક ફોટો પર ફેન્સ દિલ ખોલીને લાઈક અને કૉમેન્ટ કરી રહ્યા છે.