What's Hot

    બાળપણથી આજ સુધી: સ્મૃતિ ઈરાની અને શક્તિ આનંદ વચ્ચેની મિત્રતાની એક જૂની વાર્તા

    January 9, 2026

    રાજ ઠાકરેના આદેશ પર ‘બોમ્બે ઢાબા’નું બોર્ડ પડી ગયું, માલિકે કહ્યું – હું 8 દિવસમાં નામ બદલીશ.

    January 9, 2026

    ભારતમાં ચાંદીના ભાવ રેકોર્ડ ઊંચાઈએ છે, પરંતુ આ દેશોમાં હજુ પણ સસ્તા છે

    January 9, 2026
    Facebook Twitter Instagram
    • About Us
    • Privacy Policy
    • Contact Us
    • Disclaimer
    • Terms and Conditions
    Facebook Twitter Instagram
    Gujju King
    • Home
    • Gujarat
      1. Ahmedabad
      2. Bhavnagar
      3. Gandhinagar
      4. Rajkot
      5. Surat
      6. Vadodara
      7. View All

      હનુમાનજીનું દિવ્ય મંદિર ચેતનધામ ઉદાસીન આશ્રમમાં, જ્યાં ભજન અને ભોજનનો છે અનોખો સંગમ…

      March 1, 2025

      ગુજરાતમાં અહીં સુર્યનું પહેલું કિરણ પડે છે મા પાર્વતીજીના લલાટ પર, કરો દર્શન વૈજનાથ મહાદેવના…

      February 24, 2025

      ચક્કાજામ, કાર્યકરોની અટકાયત, અમદાવાદ-સુરતમાં ABVPનું ઉગ્ર આંદોલન..- જાણો શું છે મામલો..

      February 13, 2025

      સોલંકી યુગની સ્થાપત્ય કલાનું ઉત્તમ ઉદાહરણ એટલે સારંગપુર…ત્યા બિરાજમાન કર્ણમુકેશ્વર મહાદેવ, જાણો ઇતિહાસ…

      February 4, 2025

      અંબાલાલની આગાહી…- 29 ડિસેમ્બરથી વધશે ઠંડીનો ચમકારો, તો આ વિસ્તારોમાં ત્રાટકશે માવઠું..

      December 28, 2024

      PM મોદીએ રો-રો ફેરી સર્વિસને માઈલસ્ટોન ગણાવી, કોંગ્રેસ પર વરસ્યા

      July 8, 2024

      ભાવનગરમાં સહાધ્યાયીને માર મારનાર બે અંધ વિદ્યાર્થિનીને સસ્પેન્ડ, બેગમાંથી પૈસાની ચોરીની શંકા

      July 6, 2024

      ભગવાનના મંદિરો તોડવામાં આવશે, મોદીના મંદિરો બનશે’, સંજય સિંહે ભાવનગરનો વીડિયો શેર કરીને કહ્યું.

      July 6, 2024

      અંબાલાલની આગાહી…- 29 ડિસેમ્બરથી વધશે ઠંડીનો ચમકારો, તો આ વિસ્તારોમાં ત્રાટકશે માવઠું..

      December 28, 2024

      પીએમ મોદીએ પોતાનો ગાંધીનગર પ્લોટ દાનમાં આપ્યો, પ્લોટ પર આલીશાન બિલ્ડીંગ બનશે

      July 8, 2024

      અમિત શાહે ગાંધીનગર થી એવું બોલ્યા કે કોંગ્રેસ ના ઉમેદવાર જોતા રહી ગયા

      July 6, 2024

      ગાંધીનગરમાં કપડાના ગોદામમાં ભીષણ આગ, 5 ફાયર એન્જિન હાજર

      July 6, 2024

      વેલેન્ટાઈન ડેના આગલા જ દિવસે રાજકોટમાં ઘટ્યો વધુ એક હત્યાકાંડ, 10 વર્ષના પ્રેમમા પ્રેમીએ પ્રેમીકાને માર્યા ચપ્પુના ઘા…

      February 13, 2025

      અંબાલાલની આગાહી…- 29 ડિસેમ્બરથી વધશે ઠંડીનો ચમકારો, તો આ વિસ્તારોમાં ત્રાટકશે માવઠું..

      December 28, 2024

      રાજકોટમાં 10 જાણીતી હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી હડકંપ, દોડતી થઈ પોલીસ…

      October 26, 2024

      રાજકોટ ગેમ ઝોનમાં આગની ઘટનાને એક માસ પૂર્ણ થતાં આજે બજારોમાં સુમસામ જોવા મળ્યો હતો

      July 8, 2024

      સુરતના માર્કેટમાં લાગેલ આગ બાદ ઓલપાડમાં ડાયમંડ ડાય બનાવતી કંપનીમાં લાગી આગ, મશીનરી બળીને રાખ, કારણ…

      February 28, 2025

      સુરતમાં શિવશક્તિ માર્કેટમાં કાપડની 800 જેટલી દુકાનો આગમા ખાક, રડી પડ્યા વેપારીઓ, કરોડોનું નુકસાન…

      February 26, 2025

      કડોદરામાં હાજરાહજૂર અગિયારમુખી હનુમાનજી, દાદાની પ્રતિમાનો છે રસપ્રદ ઈતિહાસ..જુઓ..

      February 22, 2025

      ચક્કાજામ, કાર્યકરોની અટકાયત, અમદાવાદ-સુરતમાં ABVPનું ઉગ્ર આંદોલન..- જાણો શું છે મામલો..

      February 13, 2025

      અંબાલાલની આગાહી…- 29 ડિસેમ્બરથી વધશે ઠંડીનો ચમકારો, તો આ વિસ્તારોમાં ત્રાટકશે માવઠું..

      December 28, 2024

      આ વિસ્તારમાં એટલું પાણી ભરાઈ ગયું કે મગર ઘરની છત પર પહોંચી ગયો, વીડિયો જોઈને તમે ચોંકી જશો.

      August 30, 2024

      ઉફ્ફ ગરમી! સખત ગરમી ના કારણે પોલીસ ને પણ એસી હેલ્મેટ પહેરીને ફરજ બજાવી પડે છે

      July 9, 2024

      વડોદરામાં ભયાનક માર્ગ અકસ્માત, ટાયર ફાટવાથી વાન પલટી; કેટલાય બાળકો ને ઇજા થઇ હોવાનું જાણવા મળ્યું

      July 6, 2024

      ૮ જાન્યુઆરીનું રાશિફળ: મેષ રાશિના લોકોને તેમના બાકી રહેલા પૈસા મળી શકે છે, અને સિંહ રાશિના લોકોને તેમના ઘરના પ્રશ્નો ઉકેલાઈ શકે છે.

      January 7, 2026

      સિડની ટેસ્ટમાં સ્ટીવ સ્મિથની ઐતિહાસિક સદી: 96 વર્ષ જૂનો એશિઝ રેકોર્ડ તૂટ્યો, સચિન અને હોબ્સે પણ પાછળ છોડી દીધા

      January 7, 2026

      કિસાન ક્રેડિટ કાર્ડ પર મોટી જાહેરાત: લોન મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવશે, કરોડો ખેડૂતોને વ્યાજમાં રાહત

      January 7, 2026

      બુધવારનું રાશિફળ: આજે બુદ્ધિથી ભાગ્ય બદલાશે, અટકેલા કામ ઉકેલાશે

      January 6, 2026
    • International
    • Health
    • Entertainment
    • Politics
    • Religion
    • Sports
    • Web Stories
    Gujju King
    Home»Blog»85 કિમીની ઝડપે ફૂંકાશે જોરદાર પવન, આ રાજ્યોમાં તબાહી મચાવશે ‘ફેંગલ’ વાવાઝોડું…

    85 કિમીની ઝડપે ફૂંકાશે જોરદાર પવન, આ રાજ્યોમાં તબાહી મચાવશે ‘ફેંગલ’ વાવાઝોડું…

    GujjuKingBy GujjuKingNovember 28, 2024
    Facebook Twitter LinkedIn Telegram Pinterest Tumblr Reddit Email
    Untitled 280
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    દેશમાં ફરી એકવાર ભયંકર વાવાઝોડું આવી રહ્યું છે. આ સમય દરમિયાન જોરદાર પવન સાથે ભારે વરસાદ પડશે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે તબાહી થશે. હવામાન વિભાગે આ અંગે એલર્ટ જાહેર કર્યું છે.

    દેશમાં ફરી એકવાર ચક્રવાતી તોફાનનો ખતરો તોળાઈ રહ્યો છે. આજની રાત ભારે છે, કારણ કે વાવાઝોડું ફેંગલ 85 કિમી પ્રતિ કલાકની ઝડપે લેન્ડફોલ કરવા જઇ રહ્યુ છે, જેને કારણે ઘણા રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે અને તબાહી મચાવી શકે છે. આ અંગે ભારતીય હવામાન વિભાગ (IMD) એ ચેતવણી જાહેર કરી છે અને લોકોને સાવચેત રહેવાની સલાહ આપી છે.

    #WATCH | Tamil Nadu | Deep depression prevailing over the Bay of Bengal causes strong winds at Marina Beach

    As per IMD, the deep depression is very likely to continue to move north-northwestwards and intensify further into a cyclonic storm. pic.twitter.com/fF6qxHfNKO

    — ANI (@ANI) November 27, 2024


    આઇએમડી અનુસાર દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પરનું ડીપ ડિપ્રેશન બુધવારે રાત્રે ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે. ત્યારપછી તે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધે અને આગામી 2 દિવસ દરમિયાન શ્રીલંકાના દરિયાકાંઠાને સ્પર્શ કરીને અને તમિલનાડુના દરિયાકાંઠે આગળ વધીને ચક્રવાતી તોફાનમાં વધુ તીવ્ર બને તેવી શક્યતા છે. આ સંદર્ભે, દેશના ઘણા રાજ્યોમાં ભારે પવન સાથે ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.

    તમિલનાડુ, પુડુચેરી, આંધ્રપ્રદેશ, યનમ અને રાયલસીમામાં ભારે વરસાદ થઈ રહ્યો છે અને આ ટ્રેન્ડ 30 નવેમ્બર સુધી ચાલુ રહેશે. આ દરમિયાન ગાજવીજ સાથે વીજળી પડવાની પણ સંભાવના છે. આંદામાન અને નિકોબાર ટાપુઓ પર પણ 30 નવેમ્બરે ભારે વરસાદ પડશે. આ અંગે હવામાન વિભાગે માછીમારોને દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી અને તમિલનાડુના દરિયાકાંઠે ન જવાની સલાહ આપી છે.

    #WATCH | Amaravathi: IMD Amaravati Scientist Sagili Karunasagar says, "Yesterday there was a deep depression over the south-west Bay of Bengal…In the last six hours, it has been moving at a speed of 10 km per hour…In the next six hours, it will be moving further towards the… pic.twitter.com/DIEONNLNpl

    — ANI (@ANI) November 27, 2024


    85 કિમીની ઝડપે પવન ફૂંકાશે
    બંગાળની ખાડીના દક્ષિણ પશ્ચિમ અને શ્રીલંકાના દરિયાકાંઠે પવનની ઝડપ 60-70 કિમી પ્રતિ કલાકથી વધીને 80 કિમી પ્રતિ કલાક થવાની શક્યતા છે. આ પછી સવાર સુધી બંગાળની ખાડીના દક્ષિણ-પશ્ચિમમાં 65-75 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, જે પછીથી વધીને 85 કિમી પ્રતિ કલાક થઈ શકે છે.

    જાણો શું છે IMDનું એલર્ટ?
    આઇએમડી અમરાવતીના વૈજ્ઞાનિક સાગિલી કરુણાસાગરે જણાવ્યું કે મંગળવારે બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન સર્જાયું હતું. છેલ્લા 6 કલાકમાં તે 10 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે, જે આગામી 6 કલાકમાં તે ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધશે અને પછી ચક્રવાત બનશે. હાલમાં તે શ્રીલંકાના કિનારેથી આગળ વધી રહ્યું છે અને આગામી બે દિવસમાં તે તમિલનાડુના દરિયાકાંઠા તરફ આગળ વધશે. આ કારણે તમિલનાડુમાં પ્રતિકૂળ હવામાન રહેશે. આંધ્રપ્રદેશના તિરુપતિ અને શ્રીપોટ્ટી શ્રીરામુલુ જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે. આગામી ત્રણથી ચાર દિવસ સુધી વરસાદ પડી શકે છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    GujjuKing
    • Website

    Related Posts

    “દિલ્હી: તુર્કમાન ગેટ અથડામણમાં ૧૧ લોકોની ધરપકડ, હિંસા હવે કાવતરા તરફ ઈશારો કરે છે”

    January 8, 2026

    ૮ જાન્યુઆરીનું રાશિફળ: મેષ રાશિના લોકોને તેમના બાકી રહેલા પૈસા મળી શકે છે, અને સિંહ રાશિના લોકોને તેમના ઘરના પ્રશ્નો ઉકેલાઈ શકે છે.

    January 7, 2026

    શેફ રણવીર બ્રાર પાસે ૧.૭૫ લાખ રૂપિયાની છરી કેમ હોય છે? કપિલ શર્મા શો ૧૮મી સદીના સમુરાઇ વિશે એક રહસ્ય ખોલે છે.

    January 7, 2026

    સત્તા માટે વિચારધારાનું બલિદાન: અકોલામાં AIMIM ભાજપની ‘A’ ટીમ બની, હિન્દુત્વ વિરુદ્ધ વાસ્તવિકતાનો પર્દાફાશ

    January 7, 2026

    બુધવારનું રાશિફળ: આજે બુદ્ધિથી ભાગ્ય બદલાશે, અટકેલા કામ ઉકેલાશે

    January 6, 2026

    અહીં ત્રાટકશે વરસાદ, તો કેવું રહેશે ગુજરાતમાં તાપમાન? જાણો એલર્ટ સાથેની આગાહી…

    March 13, 2025
    Don't Miss
    Trending Now

    બાળપણથી આજ સુધી: સ્મૃતિ ઈરાની અને શક્તિ આનંદ વચ્ચેની મિત્રતાની એક જૂની વાર્તા

    By GujjuKingJanuary 9, 2026

    બોલીવુડ હોય કે ટીવી ઇન્ડસ્ટ્રી, સેલિબ્રિટીઝના સંબંધો સતત બદલાતા અને બગડતા રહે છે. તાજેતરમાં, ટીવી…

    રાજ ઠાકરેના આદેશ પર ‘બોમ્બે ઢાબા’નું બોર્ડ પડી ગયું, માલિકે કહ્યું – હું 8 દિવસમાં નામ બદલીશ.

    January 9, 2026

    ભારતમાં ચાંદીના ભાવ રેકોર્ડ ઊંચાઈએ છે, પરંતુ આ દેશોમાં હજુ પણ સસ્તા છે

    January 9, 2026

    પતનમાંથી બહાર આવી રહ્યા છે: યુએસના નિર્ણય પહેલા ભારતીય બજારો સાવધ

    January 9, 2026
    Stay In Touch
    • Facebook
    • Twitter
    • Instagram
    • YouTube
    Our Picks

    બાળપણથી આજ સુધી: સ્મૃતિ ઈરાની અને શક્તિ આનંદ વચ્ચેની મિત્રતાની એક જૂની વાર્તા

    January 9, 2026

    રાજ ઠાકરેના આદેશ પર ‘બોમ્બે ઢાબા’નું બોર્ડ પડી ગયું, માલિકે કહ્યું – હું 8 દિવસમાં નામ બદલીશ.

    January 9, 2026

    ભારતમાં ચાંદીના ભાવ રેકોર્ડ ઊંચાઈએ છે, પરંતુ આ દેશોમાં હજુ પણ સસ્તા છે

    January 9, 2026

    પતનમાંથી બહાર આવી રહ્યા છે: યુએસના નિર્ણય પહેલા ભારતીય બજારો સાવધ

    January 9, 2026
    About Us

    GujjuKing News is a Gujarati-Language news Website owned by Tonix Digital Private Limited formerly known as Tonix Digital. The founder of GujjuKing.com is Kishan Parmar – Journalist and Bachelors’s in Computer Applications.

    Email Us: info@gujjuking.com
    Contact: +91 9157244288

    Our Picks

    બાળપણથી આજ સુધી: સ્મૃતિ ઈરાની અને શક્તિ આનંદ વચ્ચેની મિત્રતાની એક જૂની વાર્તા

    January 9, 2026

    રાજ ઠાકરેના આદેશ પર ‘બોમ્બે ઢાબા’નું બોર્ડ પડી ગયું, માલિકે કહ્યું – હું 8 દિવસમાં નામ બદલીશ.

    January 9, 2026

    ભારતમાં ચાંદીના ભાવ રેકોર્ડ ઊંચાઈએ છે, પરંતુ આ દેશોમાં હજુ પણ સસ્તા છે

    January 9, 2026
    Facebook Twitter Instagram Pinterest
    • About Us
    • Privacy Policy
    • Contact Us
    • Disclaimer
    • Terms and Conditions
    © 2026 Gujju King.

    Type above and press Enter to search. Press Esc to cancel.

    Ad Blocker Enabled!
    Ad Blocker Enabled!
    Our website is made possible by displaying online advertisements to our visitors. Please support us by disabling your Ad Blocker.