બિગ બોસથી હાઈલાઈટમાં આવેલી એક્ટ્રેસ એડિન રોઝના કેટલાક હોટ ફોટોઝ વાયરલ થઈ રહ્યા છે. આ ફોટોશૂટ દરિયા કિનારે કરવામાં આવ્યું હતું. તેને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે.
1. એડિન રોઝ
બિગ બોસ 18નો હિસ્સો બનીને ચર્ચામાં આવેલી એક્ટ્રેસ એડિન રોઝ તેના ફેન્સમાં ખૂબ લોકપ્રિય છે. જ્યારથી તે બિગ બોસમાં આવી છે, ત્યારથી તે પહેલા કરતાં વધુ હેડલાઇન્સમાં રહેવા લાગી છે. એડિન રોઝ અનેકવાર પોતાના નિવેદનથી મીડિયામાં જોવા મળે છે. અત્યારે તેની કેટલીક ખૂબ જ બોલ્ડ તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે.
2. હોટનેસનો ઝલવો
એડિન રોઝે સોશિયલ મીડિયા પર પણ પોતાની હોટનેસનો ઝલવો બતાવી રહી છે. જેમાં તેનો હદથી વધારે હોટ અંદાજ જોવા મળી રહ્યો છે. જેને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે.
3. હોટ પોઝ
એક તસવીરમાં એડિન રોઝે બીચ પર સૂઈને પણ હોટ પોઝ આપ્યો હતો. તેના હોટ મૂવ્સ જોઈને ફેન્સ પાણી પાણી થઇ ગયા છે. જેમાં તેની ખૂબસૂરતીની ખુબ તારીફ પણ થઈ રહી છે.
4. બોડી ફલોન્ટ
એડિન રોઝે બીચ પરના તેના ફોટોઝ શેર કર્યા છે. જેમાં દરેક તસવીરો એકથી એક ચડિયાતી જોવા મળી રહી છે. અહીંયા તે પોતાની બોડીને ફલોન્ટ કરતી પણ જોવા મળી રહી છે. જેના પર ફેન્સની ખુબ પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે.
5. બિગ બોસ 18
બિગ બોસ 18માં એડિન રોઝ વાઇલ્ડ કાર્ડ કંટેસ્ટન્ટ તરીકે પ્રવેશ કર્યો હતો અને તે થોડા અઠવાડિયામાં જ બહાર પણ થઈ ગઈ હતી. પરંતુ તેને પોતાની હોટનેસને કારણે લોકોનું ખૂબ ધ્યાન ખેંચ્યું હતું.


