પતિ પત્નીનો સંબંધ ખૂબ સુથી અલગ હોય છે કારણ કે પતિ પત્ની એક જ એવો સંબધ હોય છે કે જે છેલ્લે સુધી સાથે રહે છે. ખાસ કરીને સંબંધ વચ્ચે બોન્ડિંગ હોવી પણ જરૂરી છે. આ બોન્ડિંગ હોવી ખૂબ જરૂરી છે. આ બોન્ડિંગ ત્યારે મજબૂત થાય છે કે જ્યારે ફિઝિકલી અને મેન્ટલી રીતે કનેકટેડ અનુભવે. જ્યાં મેન્ટલી સેટિસ્ફાઇડ થવા માટે ઇમોશનલી જોડાણ જરૂરી છે ત્યાં જ ફિઝિકલી સેટિસ્ફાઇડ થવા માટે બંનેની ફિઝિકલ નીડ પૂરી થવી જરૂરી છે. પરંતુ ઘણીવાર અમુક પોષક તત્વોની ઉણપના કારણે આ જરૂરીયાતો પૂરી થતી નથી. યો અહી અમુક એવા ફૂડ વિશે માહિતી આપી છે કે જેને ખાઈને બેડ ટાઈમ ઈમ્પ્રુવ કરવામાં ખૂબ મદદ મળશે.
બદામ
બદામ પુરુષો માટે ખૂબ ફાયદાકારક છે. બદમામાં વિટામિન અને મિનરલ્સ જેવા ઘણા પોષક તત્વો હોય છે. જે બેડ ટાઈમને વધારવામાં મદદ કરે છે. અને સ્પર્મ કાઉન્ટ વધારવામાં મદદ કરે છે. બદામમાં પુષ્કળ પ્રમાણમાં મેગ્નેશિયમ જોવા મળે છે મેગ્નેશિયમ સામાન્ય સ્નાયુઓ અને ચેતા કાર્યને જાળવવામાં મદદ કરે છે. બદામ શરીરને શક્તિ પણ આપે છે. બદામ હૃદય અને રુધિરવાહિનીઓના સ્વાસ્થ્ય માટે પણ જરૂરી છે. અને આનાથી સ્પર્મ કાઉન્ટ વધારવામાં મદદ કરે છે.
ડાર્ક ચોકલેટ સ્પર્મ ક્વોલિટી સુધારવામાં મદદ
બેડ ટાઈમ વધારવા માટે ડાર્ક ચોકલેટનું સેવન પણ કરી શકાય છે. ડાર્ક ચોકલેટમાં આર્જીનીન નામનું એમિનો એસિડ જોવા મળે છે, જે સ્પર્મની ક્વોલિટી વધારવામાં ખૂબ મદદરૂપ થઈ શકે છે. તે મહિલાઓની નબળાઈઓને દૂર કરવામાં પણ મદદ કરે છે.
સ્પર્મ પ્રોડક્શન માટે ફાયદાકારક ઈંડા
ફર્ટિલિટી અને ફિઝિકલ ઈપીસીટીની સમસ્યાને દૂર કરવા માટે, દરરોજ ઈંડાનું સેવન કરવું ફાયદાકારક છે. ઈંડામાં પ્રચુર માત્રામાં પ્રોટીન અને વિટામિન A હોય છે. અને ખાવાથી સ્પર્મ કાઉન્ટ વધે છે. સાથે જ નિયમિત ઈંડા ખાવાથી બેડ ટાઈમ પણ વધારી શકાય છે.
સેકસ લાઈફ માટે ફાયદાકારક છે કેળાં
કેળાં પણ શરીરમાં એનર્જી લેવલ વધારવાનું કામ કરે છે. આમાં ભરપૂર પોષક તત્વો હોય છે, જેનાથી શારીરિક ક્ષમતા વધે છે. કેળમાં મેગ્નેશિયમ પણ હોય છે. જો નિયમિત રીતે કેળાનું સેવન કરો છો તો ધીરે-ધીરે બેડ ટાઈમને વધારી શકો છો.
સ્ટ્રોબેરીથી મળશે સેકસ ડ્રાઈવમાં મદદ
સેકસ ડ્રાઈવને વધારવા માટે સ્ટ્રોબેરીનું સેવન કરવામાં આવે છે. સ્ટ્રોબેરીમાં ભરપૂર માત્રામાં વિટામિન C અને મિનરલ્સ હોય છે. આને ખાવાથી મેન્ટલ સ્ટ્રેસ દૂર થાય છે અને માઇન્ડ રિલેક્ષ થાય છે. આની સીધી અસર સેક્સ ડ્રાઈવ પર પડે છે. જો નિયમિત રીતે સ્ટ્રોબેરી સેવન કરો છો તો ધીરે-ધીરે બેડ ટાઈમને વધારી શકો છો.