Author: GujjuKing

અનન્યા પાંડેની કઝીને તેના ઈન્સ્ટાગ્રામ પર એક ફની વીડિયો શેર કર્યો છે. આમાં તે તેના પરિવાર સાથે બેઠી છે ત્યારે તેના પિતા તેના કપડાને લઇ ટોકી રહ્યા છે. અલાનાના પિતા તેને કહે છે કે તે બ્રા છે અને તેને ઢાંકવી જોઈએ. અનન્યા પાંડેની કઝીન અલયા પાંડે ફિલ્મ સ્ટાર નથી પરંતુ સોશિયલ મીડિયા પર લોકપ્રિય છે. તે ટ્રાવેલ સંબંધિત વ્લોગ બનાવે છે. તાજેતરમાં એક બાળકની માતા બની હતી. હવે તે પોતાનો શો ધ ટ્રાઈબ લઈને આવી રહી છે. તેના પ્રચાર માટે એક રસપ્રદ ટીઝર મુકવામાં આવ્યું છે. આમાં તેના પરિવારના સભ્યો સાથે બેસીને વાતો કરી રહ્યા છે. દરમિયાન અલાનાના પિતા ચિક્કી…

Read More

બોલિવુડની જેમ જ ભોજપુરી એક્ટ્રેસ પણ પોતાની સ્ટાઈલ અને ફેશન સેન્સને લઈને મોટાભાગે લાઈમલાઈટમાં રહે છે. 33 વર્ષની આ હસીના પોતાની કિલર અદાઓના કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. 1. અક્ષરા સિંહ ભોજપુરીની ફેમસ એક્ટ્રેસ અને સિંગર અક્ષરા સિંહ મોટાભાગે ચર્ચામાં રહે છે. પોતાની પર્સનલ લાઈફથી લઈને વિવાદોના કારણે તે હેડલાઈનમાં બની રહે છે. 2. વિવાદોથી ઘેરાયેલી રહે છે એક્ટ્રેસ ચાર વર્ષ જુના એક કેસમાં પણ તેની મુશ્કેલી વધી ગઈ હતી. પરંતુ તેમ છતાં આ બધાની વચ્ચે આ એક્ટ્રેસ દર્શકોનું મનોરંજન કરવામાં પાછળ નથી રહેતી. 3. સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે અક્ષરા સિંહ વિવાદો છતાં તે સોશિયલ મીડિયા…

Read More

ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા કોઈને કોઈ કારણોસર લોકો વચ્ચે ચર્ચાનો વિષય બની રહે છે. મેચમાં બોલિંગ અને બેટિંગથી ધમાલ મચાવ્યાં બાદ જાડેજાને જ્યારે પણ ક્રિકેટમાંથી બ્રેક મળે છે ત્યારે તે ધોનીની જેમ પોતાના ફાર્મ હાઉસમાં સમય પસાર કરવાનું પસંદ કરે છે. આટલું જ નહીં જાડેજા ઘણીવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઘોડે સવારીની તસવીરો અને વીડિયો પણ શેર કરતાં રહે છે. રવિન્દ્ર જાડેજાએ ભલે T20 મેચમાંથી સંન્યાસ લઈ લીધો છે પણ ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન કરતાં જોવા મળ્યા હતા. બાંગ્લાદેશ સામે તાજેતરની બે મેચની ટેસ્ટ સીરિઝમાં ટીમ ઇન્ડિયાને જીત અપાવવા માટે જાડેજાએ બોલિંગ અને બેટિંગમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. View this…

Read More

યુપીના કાનપુરમાં એક ખૂબસુરત કપલનો મોટો કાંડ સામે આવ્યો છે. આ કપલે વૃદ્ધોને જવાન બનાવી દેવાની લાલચ આપીને કરોડો ખંખેરી લીધાં હતા. કપલે એવો ખેલ ખેલ્યો કે ભલભલા લોકો તેમની જાળમાં ફસાઈ ગયાં હતા. આ કપલે લોકોની ચાહત હંમેશા જવાન બની રહેશોનો ગેરલાભ ઉઠાવ્યો અને લોકોને મોટા મોટા સપના દેખાડીને કરોડો પડાવી લીધાં હતા. આ કપલે ખાસ કરીને વૃદ્ધો જવાન બનાવી દેવાની લાલચ આપી હતી. લોકોએ પણ કંઈ જાણ્યા વગર તેમની આ નકલી ઓફરમાં ફસાઈ ગયાં હતા. ઈઝરાયેલ બનાવટનું મશીન ખરીદ્યું રશ્મિ અને રાજીવ દુબે નામના કપલે કિડવાઈ નગર, કાનપુરમાં ‘રિવાઈવલ વર્લ્ડ’ નામનું થેરાપી સેન્ટર ખોલ્યું અને ઈઝરાયેલના ટાઈમ મશીનની…

Read More

આજે એટલે કે 9 ઓક્ટોબરે સેન્સેક્સ 150 પોઈન્ટથી વધુના ઉછાળા સાથે 81,800 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટીમાં પણ 50 પોઈન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે, અને તે 25,060ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 29માં તેજી જોવા મળી રહી છે જ્યારે એકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એ જ રીતે નિફ્ટીના 50 શેરોમાંથી 38માં તેજી અને 12માં ઘટાડો જોવા મળી રહ્યો છે. NSEના તમામ ક્ષેત્રીય સૂચકાંકો તેજી સાથે ટ્રેડ કરી રહ્યા છે. ગઈકાલે માર્કેટ તેજી સાંથે બંધ રહી હતી ગઈકાલે 6 દિવસના સતત ઘટાડા બાદ શેરબજાર 7માં ટ્રેડિંગ દિવસે તેજી સાથે બંધ થયું હતું.…

Read More

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની આજે ત્રણ દિવસીય મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠક બાદ આજે રેપો રેટની જાહેરાત કરવામાં આવી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનેટરી પોલિસી કમિટીએ સતત 10મી વખત રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. રેપો રેટ 6.5 ટકા યથાવત રાખ્યા છે. નોંધનીય છે કે આનાથી લોનનો હપ્તા પર કોઈ અસર પડશે નહીં. ફેબ્રુઆરી 2023થી કોઈ ફેરફાર નહીં ખાસ વાત એ છે કે RBI MPCએ ફેબ્રુઆરી 2023થી વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. રેપો રેટ 6.5 ટકા રાખવામાં આવ્યો છે. આ સતત નવમી એમપીસી બેઠક હતી જેમાં વ્યાજ દરોમાં કોઈ ફેરફાર જોવા નથી મળ્યો. છેલ્લી બેઠકમાં એમપીસીના છ…

Read More

દર વર્ષે સનાતન ધર્મમાં દશેરા ઉત્સવને લઈને ઘણી ઉત્તેજના હોય છે. આ દિવસને અનિષ્ટ પર સારાની જીતનું પ્રતીક માનવામાં આવે છે. દશેરાના દિવસે નીલકંઠ પક્ષીનું દર્શન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. હિંદુ ધર્મમાં દશેરા એટલે કે વિજયાદશમી અશ્વિન મહિનાની દસમી તારીખે ઉજવવામાં આવે છે. દશેરાને અધર્મ પર સચ્ચાઈ અને અનિષ્ટ પર સારાનું પ્રતિક માનવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રી રામે રાવણનો વધ કરી લંકા પર વિજય મેળવ્યો હતો. જેના કારણે દર વર્ષે દશેરા ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને આ દિવસે રાવણ દહન કરવામાં આવે છે. વિજયાદશમીના દિવસે દેવી દુર્ગાએ નવ દિવસના યુદ્ધ બાદ મહિષાસુર રાક્ષસનો…

Read More

અમદાવાદની જીવરાજ મહેતા હોસ્પિટલથી જીવરાજ ચાર રસ્તા જતા મુખ્ય માર્ગ પર મલાવ તળાવની બાજુમાં મા અંબાનું વિશાળ મંદિર આવેલું છે. લોકવાયકા મુજબ વર્ષો પહેલા વાસણા ગામના ખેતરમાં આવેલા કુવામાંથી માતાજીની મૂર્તિ નીકળી હતી. ગુજરાતમાં અંબે માતાજીના અનેક મંદિરો આવેલા છે. તે મંદિરોમાં અમદાવાદમાં આવેલા વાસણાના મંદિરનો ઇતિહાસ અનોખો છે. વાસણામાં આવેલું અંબાજી માતાનું મંદિર આશરે 50 વર્ષ જુનું છે. જ્યાં વાવમાં બિરાજમાન અંબે માતાજી વાસણાના કુળદેવી તરીકે બિરાજમાન છે. અમદાવાદની જીવરાજ મહેતા હોસ્પિટલથી જીવરાજ ચાર રસ્તા જતા મુખ્ય માર્ગ પર મલાવ તળાવની બાજુમાં મા અંબાનું વિશાળ મંદિર આવેલું છે. લોકવાયકા મુજબ વર્ષો પહેલા વાસણા ગામના ખેતરમાં આવેલા કુવામાંથી માતાજીની મૂર્તિ…

Read More

નવરાત્રિના સાતમા દિવસે મા કાલરાત્રિની પૂજા થાય છે, આવો જાણીએ મા દુર્ગાના સાતમા સ્વરૂપની પૂજા વિધિ, મંત્ર, ભોગ અને આરતી. નવરાત્રીના સાતમા દિવસે દેવી દુર્ગાના મા કાલરાત્રી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે દેવીના આ સ્વરૂપની પૂજા કરવાથી સાધક દુષ્ટ શક્તિઓથી દૂર રહે છે અને અકાળ મૃત્યુનો ભય નથી રહેતો. એવું પણ માનવામાં આવે છે કે તેમની પૂજા કરવાથી વ્યક્તિ સિદ્ધિ પ્રાપ્ત કરે છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ મા ભગવતીના સાતમા સ્વરૂપની પૂજા, વિધિ, મંત્ર, અર્પણ અને આરતી. મા કાલરાત્રી પૂજાવિધિ દેવી દુર્ગાના સાતમા સ્વરૂપની પૂજા સવારે અને રાત્રે બંને સમયે કરવામાં આવે છે. તેની પૂજા…

Read More

આજકાલ કાયદાને પોતાના હાથમાં લેવાનું ખૂબ સામાન્ય બની ગયું છે. ખાસ કરીને મહિલા ઉત્પીડકોને પાઠ ભણાવવા માટે આ પ્રકારનો ‘ન્યાય’ સામાન્ય બની રહ્યો છે. આવો જ એક બનાવ કર્ણાટકના મૈંગ્લોરમાં બન્યો હો.. જ્યાં મહિલા ઉત્પીડનના આરોપમાં એક વ્યક્તિની જાહેરમાં પીટાઇ થઇ હતી.. વીડિયોમાં જોઇ શકાય છે કે દુકાનની બહાર મહિલાઓનું જુથ છે જે એક દુકાનદાર યુવકને વારંવાર થપ્પડ મારી રહ્યું છે. અને ગુસ્સામાં આવી તેનો ઉધડો લઇ રહી છે.. આ યુવાન દુકાનદાર પર આરોપ છે કે તે મહિલાને મધરાતે અશ્લીલ વીડિયો કોલ કરીને પરેશાન કરતો હતો. https://twitter.com/karnatakaportf/status/1842880173852537062?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1842880173852537062%7Ctwgr%5Ea924b834c258f2bc6b9414b87204bdaeb78d43c6%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.vtvgujarati.com%2Fnews-details%2Fa-group-of-women-slapped-youth-who-made-a-video-call-in-the-middle-of-the-night જેવો આ વીડિયો વાયરલ થયો કે , તત્કાળ લોકોની મિશ્ર પ્રતિક્રીયા મળી. કેટલાક…

Read More