Author: GujjuKing

ગ્રહોના રાજા સૂર્યનું જ્યોતિષ શાસ્ત્રમાં મહત્વનું સ્થાન છે. તે લગભગ 30 દિવસમાં પોતાની રાશિ બદલે છે. સૂર્ય રાશિ ગોચર પહેલા 2 થી 3 વખત પોતાનું નક્ષત્ર બદલે છે, જે વ્યક્તિના આત્મા, સન્માન, પદ, નેતૃત્વ ક્ષમતા અને શક્તિ વગેરે પર ઊંડી અસર કરે છે. વૈદિક કેલેન્ડરની ગણતરી મુજબ, સૂર્ય દેવ 24 જાન્યુઆરી 2025 ના રોજ ગોચર કરી રહ્યા છે, જેની નકારાત્મક અસર કેટલીક રાશિઓ પર સૌથી વધુ દેખાશે. ચાલો જાણીએ કે સૂર્ય ગોચરના કારણે કઈ ત્રણ રાશિઓ જોખમમાં છે. સૂર્ય કયા સમયે ગોચર કરતો હતો? હિન્દુ પંચાગની ગણતરી મુજબ, વર્ષ 2025 માં, 24 જાન્યુઆરીના રોજ સવારે 4:52 વાગ્યે, સૂર્ય શ્રવણ નક્ષત્રમાં…

Read More

વર્ષ 2025માં સુર્ય અને મંગળનો ‘ષડાષ્ટક યોગ’ બનશે, આ યોગથી કેટલીક રાશિના જાતકોને ફાયદો થશે તો કેટલીક રાશિના જાતકોને નુકસાન થશે. ચાલો જાણીએ કે, કઈ રાશિના જાતકોએ સાવધાન રહેવાની જરૂર છે. ધન રાશિ: આ રાશિના જાતકોએ સાવચેત રહેવાની ખૂબ જ જરૂર છે. તેમના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. બીજું કે, તેમના કારકીર્દીમાં એકદમથી જ મુશ્કેલી સર્જાઈ શકે છે. એવામાં તમારે નોકરીને લઈને એક મોટો નિર્ણય લેવો પડી શકે છે. જીવનસાથી જોડે થોડાંક અણબનાવ બની શકે છે. જો તમે બિઝનેસ કરી રહ્યા છો એ પણ ભાગીદારીમાં તો સાવધાન રહેજો, કેમ કે બિઝનેસમાં નુકસાન આવી શકે છે. કર્ક રાશિ: આ…

Read More

જ્યોતિષશાસ્ત્રની જેમ અંકશાસ્ત્ર પણ વ્યક્તિના ભવિષ્ય, સ્વભાવ અને વ્યક્તિત્વને દર્શાવે છે. જેમ દરેક નામ પ્રમાણે એક રાશિ હોય છે, તેવી જ રીતે અંકશાસ્ત્રમાં દરેક સંખ્યા પ્રમાણે નંબર હોય છે. અંકશાસ્ત્ર અનુસાર તમારો નંબર જાણવા માટે એકમ અંકમાં તમારી તારીખ, મહિનો અને જન્મ વર્ષ ઉમેરો અને જે નંબર નીકળશે તે તમારો લકી નંબર હશે. ઉદાહરણ તરીકે મહિનાની 8મી, 17મી અને 16મી તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 8 હશે. 25 જાન્યુઆરીનો તમારો દિવસ કેવો રહેશે તે જાણો. 1. મૂળાંક 1 મૂળાંક 1 વાળા લોકો માટે આજનો દિવસ સારો રહેશે. તમને તમારા પરિવાર તરફથી સહયોગ મળશે. મિત્રની મદદથી તમે વ્યવસાયમાં રોકાણ કરી શકો છો.…

Read More

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ વનડે, ટેસ્ટ બાદ હવે વર્ષ 2024ની સર્વશ્રેષ્ઠ મેન્સ T20ની જાહેરાત કરી છે. વનડે ટીમમાં ભારતના એક પણ ખેલાડીને સ્થાન મળ્યું ન હતું જ્યારે T20 ટીમ ઓફ ધ યરની ટીમ ભારતના 4 ખેલાડીને સ્થાન મળ્યું છે જેમાં એકને કેપ્ટનન બનાવાયો છે. રોહિતની આક્રમક કેપ્ટનશિપ ICCએ જાહેર કરેલી ટીમમાં ભારતના 4 ખેલાડીઓમાં રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંહનો સમાવેશ કરવામાં આવ્યો છે. રોહિતને આ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. નોંધનીય છે કે, રોહિત શર્માએ T20 વર્લ્ડ કપ 2024માં ત્રણ ફિફ્ટી ફટકારીને શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન તેણે ઓસ્ટ્રેલિયા સામે 92 રનની આક્રમક ઇનિંગ પણ…

Read More

બિગ બોસથી હાઈલાઈટમાં આવેલી એક્ટ્રેસ એડિન રોઝના કેટલાક હોટ ફોટોઝ વાયરલ થઈ રહ્યા છે. આ ફોટોશૂટ દરિયા કિનારે કરવામાં આવ્યું હતું. તેને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. 1. એડિન રોઝ બિગ બોસ 18નો હિસ્સો બનીને ચર્ચામાં આવેલી એક્ટ્રેસ એડિન રોઝ તેના ફેન્સમાં ખૂબ લોકપ્રિય છે. જ્યારથી તે બિગ બોસમાં આવી છે, ત્યારથી તે પહેલા કરતાં વધુ હેડલાઇન્સમાં રહેવા લાગી છે. એડિન રોઝ અનેકવાર પોતાના નિવેદનથી મીડિયામાં જોવા મળે છે. અત્યારે તેની કેટલીક ખૂબ જ બોલ્ડ તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે. 2. હોટનેસનો ઝલવો એડિન રોઝે સોશિયલ મીડિયા પર પણ પોતાની હોટનેસનો ઝલવો બતાવી રહી છે. જેમાં તેનો હદથી…

Read More

બૉલીવુડ અભિનેતા, નિર્દેશક વિવેક અગ્નિહોત્રીએ મુંબઈમાં વધતાં જતાં ભાવ વધારાને લઈને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી કે જેમાં મુંબઈ મહાનગર પાલિકાને ટાંકીને લખ્યું છે. માયાનગરીમાં થઈ રહેલો વસ્તી વધારો અને રહેવાની અગવડ તરફ પણ BMCનું ધ્યાન દોર્યું છે અને કહ્યું છે કે અંહિયા લોકોની જિંદગીની ગુણવત્તા નથી વધી રહી. બસ, ઓટો અને ટેક્સીનું ભાડું વિવેક અગ્નિહોત્રીએ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ x પર રક પેપર કટિંગ શેર કર્યું છે જેમાં આગામી 1 ફેબ્રુઆરીથી મુંબઈમાં ટેક્સી અને ઓટોના ભાડામાં 3 રૂપિયાનો વધારો થશે તે ઉપરાંત બસના ભાડામાં પણ વધારો થશે તે અંગે ટિપ્પણી કરી છે. BMC પર તાક્યું નિશાન વિવેક…

Read More

દુનિયામાં ઘણા એવા ગામો અને શહેરો છે જે પોતાની ખાસિયતો માટે જાણીતા છે. ભારતનું એક ગામ જે તેની અનોખી શૈલી માટે જાણીતું છે. આજે અમે તમને આ ગામની એક ખાસિયત વિશે જણાવીશું. દુનિયામાં દરેક વ્યક્તિનું પોતાનું નામ હોય છે જેનાથી લોકો તેને બોલાવે છે. લોકો તેમના માતા-પિતા દ્વારા આપવામાં આવેલા નામથી ઓળખાય છે, પરંતુ ભારતના એક ગામમાં લોકોને નામથી નહીં પરંતુ એક ધૂનથી એમનું નામ છે અને સિટી મારી એ ધૂન બોલીને એમને બોલાવવામાં આવે છે. ભારતની કયું છે આ ગામ? અને શું છે તેની ખાસિયત તે જાણવા માટે જોઈ લો આ વિડીયો. મેઘાલયનું કાંગથોંગ ગામ આ ગામ છે મેઘાલયનું…

Read More

સોશિયલ મીડિયાનો વપરાશ માત્ર યંગ જનરેશન જ કરે છે એવું નથી, હવે કોઈપણ ઉંમરના લોકો સોશિયલ મીડિયા પર લાઈક્સ મેળવવા કે ફેમસ થવા અને ફોલોવર્સ વધારવા માટે કશું ને કશું અવનવું કરતાં રહેતા હોય છે, એમાંથી ઘણા લોકો હાંસી પાત્ર બને છે તો ઘણા લોકો તારીફ ભેગી કરે છે. હાલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વિડીયો વાયરલ થયો છે જેમાં એક કાકા પોતાના ડાન્સથી ફ્લાઇટમાં રહેલા લોકોને ઇમ્પ્રેસ કરી રહ્યા છે. 90 ના દશકનું ગીત ઈન્ડિગોની ફ્લાઇટમાં આ અંકલ 90 ના દશકનું ખૂબ જાણીતું અને લોકપ્રિય ગીત “યે અખ્ખા ઈન્ડિયા જાનતા હૈ” ગીત પર જબરદસ્ત ડાન્સ કર્યો છે, અને…

Read More

રાજ્યમાં ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે, 27 જાન્યુઆરી સુધી લઘુત્તમ તાપમાન ગગડશે. તેમજ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ- સૌરાષ્ટ્રમાં ઠંડી વધશે. કમોસમી વરસાદથી શિયાળુ પાકને નુકસાન થવાની ભીંતીઃ અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, જાન્યુઆરીનાં અંતમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ભેજને કારણે હવામાનમાં પલ્ટો આવશે. તેમજ 30 જાન્યુઆરી સુધીમાં વિવિધ ભાગોમાં હવામાનમાં પલટો જોવા મળશે તેમજ માવઠાની પણ આગાહી કરવામાં આવી છે. રાજ્યનાં અમુક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પણ પડી શકે છે. કમોસમી વરસાદને કારણે શિયાળુ પાકને નુકસાન થવાની ભીંતી સેવાઈ રહી છે. 5…

Read More

ખૂબ જ ખતરનાક વાવાઝોડું ‘ઇઓવિન’ આવવાથી બ્રિટન અને આયર્લેન્ડ ગભરાટમાં છે. અધિકારીઓએ તેને તાજેતરના વર્ષોમાં સૌથી ભયાનક વાવાઝોડામાંનું એક ગણાવ્યું છે. આ કારણે શાળાઓ બંધ કરી દેવામાં આવી છે અને નાગરિકોને ઘરની અંદર રહેવાની ચેતવણી આપવામાં આવી છે.વાવાઝોડું ઇઓવિન ઉત્તર એટલાન્ટિકમાં એક ઉચ્ચ ઉષ્ણકટિબંધીય ‘બોમ્બ’ ચક્રવાત તરીકે રચાયું અને ઝડપથી તીવ્ર બન્યું. આના કારણે સમગ્ર વિસ્તારના કેટલાક ભાગોમાં ભારે પવન, ભારે વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન, પવનની ગતિ ૧૮૩ કિલોમીટર પ્રતિ કલાકથી વધુ રહેવાની શક્યતા છે. આયર્લેન્ડની હવામાન એજન્સી મેટ એરેને શુક્રવાર સવારથી મોટાભાગના ટાપુ માટે રેડ વોર્નિંગ જારી કરી છે. બીજી તરફ યુનાઇટેડ કિંગડમની હવામાન…

Read More