Author: GujjuKing

દિનેશ કાર્તિકે IPL 2024 પછી નિવૃત્તિની જાહેરાત કરી હતી. પરંતુ 39 વર્ષની ઉંમરે તેણે ફરીથી રમવાનું નક્કી કર્યું છે. હવે તે નવી ટૂર્નામેન્ટ તરફ આગળ વધ્યો છે અને ટૂંક સમયમાં તેમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. ભારતીય વિકેટકીપર-બેટ્સમેન દિનેશ કાર્તિકે IPL 2024 પછી નિવૃત્તિની જાહેરાત કરી હતી. IPLની સાથે તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી પણ નિવૃત્તિ લઈ લીધી હતી. પરંતુ 39 વર્ષની ઉંમરે તે ફરી એકવાર ડેબ્યૂ કરીને ઈતિહાસ રચવા જઈ રહ્યો છે. વાસ્તવમાં, તે 9 જાન્યુઆરીથી શરૂ થનારી T20 લીગ SA20માં ભાગ લેવા જઈ રહ્યો છે. આ ટૂર્નામેન્ટમાં રમનાર તે પ્રથમ ભારતીય ખેલાડી હશે. કાર્તિક આ લીગમાં SA20 ટીમ…

Read More

બાબા વેંગા એક પ્રખ્યાત બલ્ગેરિયન રહસ્યવાદી અને પ્રબોધક હતા, જેઓ “બાલ્કન્સના નજુમી” તરીકે જાણીતા હતા. એવું કહેવામાં આવે છે કે બાબાએ ભારત માટે 2025 માટે પણ કેટલીક માહિતી આપી હતી. બાબા વેંગાનું અસલી નામ વાંગેલિયા પાંડેવા ગુસ્ટેરેવા હતું. બાબા વેંગાએ તેમના જીવનકાળ દરમિયાન ઘણી ભવિષ્યવાણીઓ કરી હતી, જેમાંથી કેટલીક તેમના મૃત્યુ પછી પણ સાચી માનવામાં આવે છે. 2025 માટે ભારતના સંદર્ભમાં બાબા વેંગાની આગાહીની વાત કરવામાં આવે તો ફક્ત ભારતજ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે બાબાએ કેટલીક વાતો કહી હતી. જેમાં કુદરતી આફતો, વૈજ્ઞાનિક પ્રગતિ, સામાજિક અને આર્થિક ફેરફારો, માનવતા માટે નવો પડકાર વગેરે જેવી બાબતોનો સમાવેશ થાય છે. કુદરતી…

Read More

મહારાષ્ટ્રના પશ્ચિમ વિદર્ભના બુલઢાણામાં છેલ્લા 3 દિવસમાં 60 લોકો ટાલનો શિકાર બન્યા છે. તેમના વાળ ખરી રહ્યા છે અને ટાલ પડી રહી છે. આજકાલ બુલઢાણાના શેગાંવ તહસીલના બોંડગાંવ, કાલવડ અને હિંગણાના ત્રણ ગામોના લોકો ટાલ પડવાનો શિકાર બન્યા છે. ચાલો જાણીએ શું છે મામલો? મળતી માહિતી મુજબ, વ્યક્તિના માથામાં પહેલા દિવસે જ ખંજવાળ આવવા લાગે છે. બીજા દિવસે વાળ હાથમાં આવી જાય છે અને ત્રીજા દિવસે વ્યક્તિને ટાલ પડી જાય છે. આ રોગની મોટાભાગની અસર મહિલાઓને થઇ રહી છે. આરોગ્ય વિભાગની ટીમે આ ગામોની મુલાકાત લીધી અને સર્વે પણ કર્યો. જો કે, વાળ ખરવા અને ટાલ પડવાનું કારણ જાણવા માટે…

Read More

ભારતીય ક્રિકેટર જસપ્રીત બુમરાહે ગયા મહિને બોર્ડર ગાવસ્કર ટ્રોફી (BGT)માં પોતાના પ્રદર્શનથી દરેકના દિલ જીતી લીધા હતા. આ તરફ હવે જસપ્રીત બુમરાહને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં હવે બુમરાહને ICC તરફથી તેની મહેનતની ભેટ મળી શકે છે. તેને ICC ‘પ્લેયર ઓફ ધ મંથ’ માટે નોમિનેટ કરવામાં આવ્યો છે. આ યાદીમાં ત્રણ ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાંથી એક ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સ છે. શાનદાર રહ્યું બુમરાહનું પ્રદર્શન જસપ્રીત બુમરાહે ડિસેમ્બરમાં ત્રણ ટેસ્ટમાં 14.22ની એવરેજથી 22 વિકેટ લીધી હતી. આ 31 વર્ષીય ફાસ્ટ બોલરે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં પાંચ ટેસ્ટમાં કુલ 32 વિકેટ લીધી હતી. બુમરાહ ઓસ્ટ્રેલિયા સામે સિડનીમાં રમાયેલી પાંચમી…

Read More

છેલ્લા કેટલાક દિવસોથી ભારતમાં પણ HMPV (હ્યુમન મેટાપ્યુમોવાયરસ)ના કેસ વધી રહ્યા છે. ભારતમાં HMPV ના 8 કેસ નોંધાયા છે. અત્યાર સુધી મોટાભાગના કેસ બાળકોમાં જ આવ્યા છે. આ વાયરસના કારણે બાળકોને ઉધરસ, શરદી અને કેટલાક કિસ્સાઓમાં શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. આરોગ્ય મંત્રાલય વાયરસને લઈને સતર્ક છે. બાળકોમાં એચએમપીવી વાયરસના કેસો વધી રહ્યા છે, પરંતુ બાળકો સિવાય બીજા કોને આ વાયરસથી વધુ જોખમ છે? આ વિશે જાણો. નિષ્ણાતો કહે છે કે કોવિડમાંથી શીખેલા પાઠને ધ્યાનમાં રાખીને, HMPV વાયરસને હળવાશથી ન લેવો મહત્વપૂર્ણ છે. આ વાયરસ, લક્ષણો અને નિવારણ પગલાં વિશેની માહિતી જાણવી મહત્વપૂર્ણ છે. આ જાણવા માટે અમે કૌશામ્બીની…

Read More

માહિરા શર્માના બોલ્ડ એક્ટ્સે ફેન્સને હેરાન કર્યા, જુઓ હોટ તસવીરો 1. માહિરા શર્માના ફેશનેબલ ફોટા અભિનેત્રી માહિરા શર્મા ફેશનના મામલે ઘણી અભિનેત્રીઓને સીધી ટક્કર આપે છે. 2. કેમેરા સામે હલચલ મચાવે જ્યારે પણ માહિરા કેમેરાની સામે આવે છે ત્યારે તે હલચલ મચાવી દે છે. 3. ગ્લેમરસ લુક ચાહકોની પસંદ માહિરાનો ગ્લેમરસ લુક ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. 4. માહિરાનો બોલ્ડ એક્ટ માહિરા તેના બોલ્ડ એક્ટથી લાખો દિલો પર રાજ કરે છે. 5. ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થયો માહિરાનો આ લુક ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે એકદમ બોલ્ડ લાગી રહી છે. 6. સિરિયલોમાં કામ કર્યું…

Read More

શરવરી વાઘે સોશિયલ મીડિયામાં ફરીવાર તેની હોટ તસવીરો શેર કરી છે. જેને ફેંસ ખુબ પસંદ કરી રહ્યા છે. 1. શરવરી વાઘ બોલિવૂડ એક્ટ્રેસ શરવરી વાઘે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની કેટલીક હોટ તસવીરો શેર કરી છે. તેની ખૂબસૂરતી જોઈને ફેન્સ પણ દિવાના થઈ ગયા છે. 2. સ્ટાઇલિશ પોઝ શરવરીએ આ તસવીરોમાં એક ફ્લોરન્ટ પ્રિન્ટ આઉટફીટમાં જોરદાર સ્ટાઇલિશ પોઝ આપ્યા છે. આ પેસ્ટને અત્યાર સુધી 3.89 લાખ લાઈક મળી ચૂકી છે. 3. તરિફોના પુલ આ તસવીરોને જોઈને ફેન્સ તેની તરિફોના પુલ બાંધી રહ્યા છે. જેમાં તેની સ્ટાઈલના વખાણ કરી રહ્યા છે. 4. કૉમેન્ટનો વરસાદ તેની આ તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે.…

Read More

ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયા માટે ‘ગુડ ન્યૂઝ’ આવ્યા છે, કારણ કે ટીમ ઈન્ડિયાને જે બોલરની જરૂર હતી તે હવે ફરી ટીમમાં પરત ફરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર જસપ્રીત બુમરાહ ટીમ ઈન્ડિયાનો ‘વન મેન આર્મી’ સાબિત થયો. હવે ભારતીય ટીમ માટે વધુ એક સારા સમાચાર સામે આવ્યા છે. ટુર્નામેન્ટ 19મી ફેબ્રુઆરીથી શરૂ થશે. WTC ફાઈનલમાંથી બહાર થયા બાદ BCCIએ ચેમ્પિયન્સ ટ્રોફી માટે રોડમેપ તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે. લગભગ દોઢ વર્ષથી બહાર રહેલા મોહમ્મદ શમીએ વાપસી કરી છે. એવી અટકળો છે કે મોહમ્મદ શમી ઈંગ્લેન્ડ સામેની વનડે અને ટી-20 શ્રેણીમાં વાપસી કરી શકે છે. લાંબા સમયથી…

Read More

હિન્દુધર્મમાં શ્રાદ્ધનું ખુબજ મહત્વ છે.. કોઇપણ મહિનાની જે તિથીએ પૂર્વજનું નિધન થયું હોય શ્રાદ્ધપક્ષમાં આવતી તે તિથીએ તેમનું શ્રાદ્ધ ઉજવાય છે.. શ્રાદ્ધ એટલે સીધી સાદી ભાષામાં કહીએ તો પિતૃઓની સંતૃષ્ટી માટે શ્રદ્ધાપૂર્વક કરવામાં આવતું તર્પણ, માનવામાં આવે છે કે આ દિવસો દરમ્યાન પિતૃઓ ધરતી પર આવે છે.. ઘણાના મનમાં એ સવાલ હોય છે કે શું શ્રાદ્ધ ન કરવા પર આપણા પૂર્વજો આપણને શ્રાપ આપે છે? શા માટે કોઇ પૂર્વજ તેના સંતાનોને શાપ આપે ? આ સવાલ તમારા મનમાં કોઈ ને કોઈ સમયે જરૂર ઉઠ્યો હશે. એક પૌરાણિક માન્યતા છે કે જો કોઈના પૂર્વજો ખુશ ન હોય તો તે વ્યક્તિ જીવનમાં…

Read More

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો 1. આજનું પંચાંગ 08 01 2025 બુધવાર, માસ પોષ, પક્ષ સુદ, તિથિ નોમ, નક્ષત્ર અશ્વિની, ,યોગ સિદ્ધ ,કરણ કૌલવ ,રાશિ મેષ(અ.લ.ઈ.). 2. મેષ (અ.લ.ઈ.) આ રાશિના જાતકોએ સ્વાસ્થ્ય બાબતે સાચવીને કામ કરવું, ખોટા નિર્ણયો નુકસાન કરાવશે , નાણાકીય વ્યવહારમાં સાચવવું, પરિવારના કામમાં ધ્યાન આપવું. 3. વૃષભ (બ.વ.ઉ.) આ રાશિના જાતકોએ સંતાનના સ્વાસ્થ્યમાં કાળજી રાખવી , કામકાજમાં અપજશથી બચવું, આવકના પ્રમાણમાં જાવક વધશે, કોઈપણ કામમાં બંધાયેલા રહેશો. 4. મિથુન (ક.છ.ઘ.) આ રાશિના…

Read More