Author: GujjuKing
ફેમસ ભવિષ્યવેતા બાબા વેંગાનું માનીએ તો ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થવામાં માત્ર અમુક જ મહિના બાકી છે. બુલ્ગારિયાની રહેવાસી બાબા વેંગાએ પાછળની સદીના અંતમાં દુનિયાને અલવિદા કહ્યું હતું, પરંતુ તેમની ભવિષ્યવાણી મોત બાદ પણ સાચી થઈ રહી છે. તેમણે ત્રીજા વિશ્વયુદ્ધને લઈને પણ ભવિષ્યવાણી કરી હતી અને આ સમયે દુનિયામાં જેવા સંજોગો છે, તેને જોઈને લાગે છે કે આ ભવિષ્યવાણી હકીકત બનવા જઈ રહી છે. બાબા વેંગાની આ ભવિષ્યવાણી બની હતી હકીકત બાબા વેંગા બાળપણમાં જોવાની શક્તિ ખોઈ નાખી હતી, પરંતુ તેમણે દુનિયામાં થનારી ઘણી મોટી ઘટનાઓ વિશે પૂર્વાનુમાન લગાવ્યું હતું. તેમ 9/11 નો આતંકવાદી હુમલો, રાજકુમારી ડાયનાનું મોત અને બ્રિટેનનું…
સચિન તેંડુલકર લાંબા સમયથી એક ફાઉન્ડેશન ચલાવી રહ્યા છે, જેનું નામ સચિન તેંડુલકર ફાઉન્ડેશન રાખવામાં આવ્યું છે. આ ફાઉન્ડેશન હેઠળ ગરીબ બાળકોને શિક્ષણ, આરોગ્ય તેમજ રમતગમત સાથે જોડવાનું કામ કરવામાં આવે છે. હવે આ ફાઉન્ડેશનમાં સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકરને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. સચિન તેંડુલકરે બુધવારે તેની પુત્રી સારા તેંડુલકર સાથે જોડાયેલા એક મોટા સમાચાર શેર કર્યા છે. જેમાં તેણે જણાવ્યું કે સારાને સચિન તેંડુલકર ફાઉન્ડેશનમાં મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. સચિન તેંડુલકરે દીકરી સારા વિશે મહત્વના સમાચાર શેર કર્યા છે સચિન તેંડુલકરે એક પોસ્ટ શેર કરી, જેમાં તેણે જણાવ્યું કે સારાને STF એટલે કે સચિન તેંડુલકર ફાઉન્ડેશનમાં…
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી મેચ એડિલેડમાં રમાશે. 6 ડિસેમ્બરથી રમાનારી આ મેચ માટે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ જોરશોરથી તૈયારી કરી રહ્યા છે. આ મેચ ગુલાબી બોલથી રમાશે. ટીમ ઈન્ડિયાએ તાજેતરમાં એડિલેડમાં ઓપન પ્રેક્ટિસ સેશન કર્યું હતું. પરંતુ હવે ચાહકોને ભારતીય ટીમના પ્રેક્ટિસ સેશનમાં આવવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ બોર્ડે આ નિર્ણય શા માટે લીધો તે અંગે એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે, જેણે બધાને ચોંકાવી દીધા છે. એડિલેડમાં ટીમ ઈન્ડિયા સાથે ખરાબ વર્તન BCCIએ ઓસ્ટ્રેલિયાના બાકીના પ્રવાસ માટે બંધ દરવાજા પાછળ પ્રેક્ટિસ સેશન આયોજિત કરવાનો નિર્ણય લીધો છે. વાસ્તવમાં ઓપન પ્રેક્ટિસ સેશન દરમિયાન ભારતીય…
રાજ્યમાં શિયાળાની ઠંડી વચ્ચે હવે માવઠાની આગાહી સામે આવી છે. વાસ્તવમાં ઉત્તર પૂર્વીય પર્વતીય વિસ્તારમાં સતત હિમવર્ષાને કારણે આગામી ત્રણ દિવસ બાદ રાજ્યમાં ઠંડી વધવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આ તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વેસ્ટર્ન ડિસ્ટબન્સ સાથે કડકડતી ઠંડી અને માવઠાની પણ આગાહી કરી છે. હવામાન વિભાગે શું કરી છે આગાહી ? રાજ્યના હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે આગાહી કરી છે કે, ગુજરાતમાં આગામી સાત દિવસ વાતાવરણ સુકું રહેવાનું પૂર્વાનુમાન છે. ત્રણ દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર નહીં થાય અને તે બાદ તાપમાન બેથી ચાર ડિગ્રી ઘટવાનું પૂર્વાનુમાન છે. તેમણે કહ્યું કે, અમદાવાદમાં આગામી 24 કલાક…
પુષ્પા 2 રિલીઝના પહેલા જ દિવસે ઘટી દુર્ઘટના, થિયેટરમાં ચાહકોએ કરી પડાપડી, ભાગદોડમાં મહિલાનું મોત…
અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2ની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી, જે હવે પૂરી થઈ ગઈ છે. અલ્લુ અર્જુનની ફિલ્મને લઈને ચાહકોમાં જબરદસ્ત ક્રેઝ છે. ફિલ્મ થિયેટરોમાં રીલીઝ થઈ ગઈ છે, પણ આ બધા વચ્ચે એક ખરાબ સમાચાર આવ્યા છે કે ફિલ્મના પ્રીમિયરમાં નાસભાગને કારણે પોલીસે લાઠીચાર્જ કર્યો. હૈદરાબાદના સંધ્યા થિયેટરની બહાર ગઈકાલે રાત્રે નાસભાગ મચી ગઈ હતી. પ્રીમિયરમાં થયેલી નાસભાગમાં એક મહિલાનું મોત થયું છે અને ભીડમાં કચડાઈ જવાને કારણે તેનું બાળક ગંભીર હાલતમાં હોસ્પિટલમાં છે. જયારે આ નાસભાગમાં ઘણા લોકો ઘાયલ થયા છે. https://twitter.com/ANI/status/1864330920595231229?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1864330920595231229%7Ctwgr%5Ea3883fb5d803943db8c3d3a4753a97eedb9d108c%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.vtvgujarati.com%2Fnews-details%2Fpushpa-2-release-allu-arjun-stampede-in-hyderabad-one-female-dead પુષ્પાના પ્રીમિયરમાં નાસભાગ, મહિલાનું મોત બુધવારે અલ્લુ અર્જુન હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં સ્ક્રીનિંગ માટે ગયા હતા.…
અનુષ્કા સેન, એક જાણીતી ભારતીય ટેલિવિઝન અભિનેત્રી અને મોડલ, એ હાલમાં તેના સ્ટાઇલિશ અને હોટ લુકથી ચાહકોને ચોંકાવી દીધા છે. 1. બ્લેક આઉટફિટ તેણે બ્લેક આઉટફિટ અને હેવી ઈયરિંગ્સ સાથે પોતાનો લુક પૂરો કર્યો, જેમાં તે ખૂબ જ આકર્ષક અને ગ્લેમરસ લાગી રહી છે. 2. અદભૂત લુક અનુષ્કાએ સ્ટાઇલિશ બોડીકોન ડ્રેસમાં પોતાનો અદભૂત લુક દર્શાવ્યો, જે જોઈને તેના ફેન્સ તેની પ્રશંસા કરી રહ્યા છે. અનુષ્કા સેને અલગ-અલગ સ્ટાઇલિશ પોઝમાં તસવીરો ખેંચાવી છે 3. સ્ટાઇલિશ બોડીકોન ડ્રેસ અનુષ્કા સેને સ્ટાઇલિશ બોડીકોન ડ્રેસમાં પોતાનો અદભૂત લુક બતાવ્યો. અભિનેત્રી તેની સુંદરતાથી લોકોના દિલમાં રાજ કરી રહી છે 4. કામથી પોતાની ઓળખ અભિનેત્રીએ બાલવીર,…
કંગના શર્મા, જે પોતાની બોલ્ડ અને હોટ આકર્ષક અદાઓ માટે જાણીતી છે. તેને તાજેતરમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જબરદસ્ત ફોટોસ શેયર કરી છે. આ ફોટોસ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. જુઓ ફોટોસ. 1. કંગના શર્મા આ ફોટોસમાં કંગનાએ બ્લેક બેકલેસ બોડી કોર્ન ડ્રેસ પહેરી છે, જે તેના લુકને વધારે સેક્સી બનાવી રહી છે. 2. પરફેક્ટ લુક હળવા મેકઅપ સાથે ખુલ્લા વાળ અને આંખોમાં સ્ટાઈલીસ ચશ્મા તેના લુકને પરફેક્ટ બનાવી રહ્યા છે. 3. કિલર પોઝ કંગનાએ આ ફોટોસમાં કિલર પોઝ આપ્યા છે, જેને જોઈને ફેંસ તેના વખાણ કરતા થાકતા જ નથી. 4. હોટનેસ તેની આ હોટનેસે સોશિયલ…
સલમાન ખાનની સુરક્ષામાં ચૂક, શૂટિંગ સાઈટ પર ઘુસ્યો શખ્સ, લોરેન્સ બિશ્નોઈના નામે આપી ધમકી..
બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન વિશે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે સલમાનની શૂટિંગ સાઇટમાં એક વ્યક્તિ ગેરકાયદેસર રીતે પ્રવેશ્યો હતો. શંકા જતાં તેની પૂછપરછ કરવામાં આવી તો વ્યક્તિએ કહ્યું, ‘શું હું બિશ્નોઈને કહું?’ શંકાસ્પદ વ્યક્તિને પૂછપરછ માટે શિવાજી પાર્ક પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે. શંકાસ્પદ વ્યક્તિએ કથિત રીતે લોરેન્સ બિશ્નોઈના નામનો ઉપયોગ કર્યો મળતી માહિતી મુજબ, આ ઘટના મુંબઈના ઝોન-5માં બની હતી. શંકાસ્પદ વ્યક્તિએ કથિત રીતે લોરેન્સ બિશ્નોઈના નામનો પણ ઉપયોગ કર્યો હતો. પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. પ્રારંભિક માહિતીમાં જાણવા મળ્યું છે કે જ્યારે આ અજાણ્યો વ્યક્તિ પ્રવેશ્યો ત્યારે સલમાન ખાન શૂટિંગ સ્થળે…
આ તારીખે સૂર્ય કરશે ધન રાશિમાં પ્રવેશ, અને કમળની જેમ ખીલી ઉઠશે આ જાતકોનું ભાગ્ય, પાર પડશે તમામ કામ…
દર વર્ષે સૂર્ય 12 વખત રાશિ પરિવર્તન કરે છે. સૂર્યને ગ્રહોનો રાજા માનવામાં આવે છે અને તે દર વર્ષે 12 વખત પોતાની રાશિ બદલે છે. 15 ડિસેમ્બર 2024 ના રોજ સૂર્ય ફરીથી પોતાની રાશિ બદલવા જઈ રહ્યો છે. તે હવે વૃશ્ચિક રાશિમાંથી ધનુ રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યના રાશિચક્રના પરિવર્તન સાથે, લગ્ન અને તુન્સર જેવી શુભ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. સૂર્યનો ધનુ રાશિમાં પ્રવેશ 15 ડિસેમ્બર, 2024 ના રોજ રાત્રે 10:19 વાગ્યે, સૂર્ય રાશિ પરિવર્તન કરીને વૃશ્ચિક રાશિમાંથી ધનુ રાશિમાં પ્રવેશ કરશે. જેથી સૂર્ય એક મહિના સુધી ધનુ રાશિમાં રહેશે, જે 14 જાન્યુઆરી, 2025 સુધી ચાલશે. આ સમય દરમિયાન “ખરમાસ”…
તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો 1. આજનું પંચાંગ 05 12 2024 ગુરુવાર, માસ માગશર, પક્ષ સુદ, તિથિ ચોથ બપોરે 12:48 પછી પાંચમ, નક્ષત્ર ઉત્તરાષાઢા, યોગ વૃદ્ધિ બપોરે 12:26 પછી ધ્રુવ, કરણ વિષ્ટિ ભદ્રા બપોરે 12:48 પછી બવ રાશિ મકર (ખ.જ.) 2. મેષ (અ.લ.ઈ.) નવા રોકાણ માટે સારો સમય છે અને માતા-પિતાના સુખમાં વૃદ્ધિ થશે તેમજ સફળતાના સારા અવસરો મળશે અને સુખને વહેંચવાનો અવસર મળશે 3. વૃષભ (બ.વ.ઉ.) પિતાના સહકારથી કામમાં વૃદ્ધિ થશે અને ધંધામાં આર્થિક લાભની…