Author: GujjuKing
ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે આજે ટેસ્ટ મેચનો પહેલો દિવસ છે. અને બંને ટીમો પોતાનું શાનદાર પ્રદર્શન આપી રહી છે. પહેલી મેચ હેગલે ઓવલમાં રમી રહી છે. ત્યારે ગ્લેન ફિલિપ્સની શાનદાર ફિલ્ડિંગનો વિડીયો સામે આવ્યો છે જેમાં તેણે જે રીતે છલાંગ લગાવીને કેચ પકડ્યો છે તે જોઈને બધા દંગ રહી ગયા હતા. કેચનો વિડીયો થયો વાયરલ ઈંગ્લેન્ડની બેટિંગ ચાલી રહી તે દરમિયાન ઓલી પોપ 77 રન પર રમી રહ્યા હતા અને ટીમ સાઉદીના બોલ પર 4 રન ફટકારવા બોલ હીટ કર્યો અને ત્યાં પાસે ફિલિપ્સ ઉભો હતો તેણે હવામાં શાનદાર છલાંગ લગાવી અને કેચ પકડ્યો હતો. ફિલિપ્સને દુનિયાના બેસ્ટ ફિલ્ડર્સમાંથી એક…
પર્થ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે સૌથી મોટી જીત હાંસલ કરી છે. ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટીમે ઓસ્ટ્રેલિયા સામે પર્થ ટેસ્ટમાં 295 રનથી રેકોર્ડબ્રેક જીત મેળવી છે. તેની સાથે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-0ની લીડથી ભારતીય ટીમ આગળ છે. હવે ડિસેમ્બરથી એડિલેડ ઓવલ ખાતે બંને ટીમો વચ્ચે મેચ રમાશે. છેલ્લી ટેસ્ટ મેચ ગુલાબી બોલથી રમાવાની હોવાથી ભારતીય ટીમ ગુલાબી બોલથી જોરશોરથી પ્રેક્ટિસ કરી રહી છે. પર્થ ટેસ્ટમાંથી બહાર થયેલા સ્ટાર બેટ્સમેન શુભમન ગિલે પણ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. જો કે આ શ્રેણીમાં, ભારતીય ટીમ 30 જાન્યુઆરીથી મનુકા ઓવલ ખાતે વડાપ્રધાન ઇલેવન સામે ગુલાબી બોલથી બે દિવસીય પ્રેક્ટિસ મેચ પણ રમશે. તમને…
ટીવીની લોકપ્રિય અભિનેત્રી મૌની રોયનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં મૌની પડતા-પડતા માંડ બચી છે. જો મૌનીએ ધ્યાન ન આપ્યું હોત તો તે ખૂબ જ ઝડપથી પડી ગઈ હોત અને તેને ઈજા થઈ શકી હોત, પરંતુ તેણે પોતાને સંભાળી લીધી હતી. દરેક વ્યક્તિ ટીવી અને બોલિવૂડની હસીનાઓ પર નજર રાખે છે. જો આ હસીનાઓ પબ્લિકમાં હોય, તો તે સ્પષ્ટ છે કે તેઓ લોકોની નજરથી બચી શકશે નહીં અને ચોક્કસપણે પાપારાઝીથી નહીં. હાલમાં જ ટીવીની નાગીન એટલે કે અભિનેત્રી મૌની રોયનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જે હાલમાં ઈન્ટરનેટ પર વાયરલ થઈ…
અભિનેત્રી પોતાના બોલ્ડ અંદાજ સોશિયલ મીડિયા ઉપર બતાવતા હોય છે. તો ‘રાયસિંઘાણી વર્સેસ રાયસિંઘાણી’ માં અભિનય કરનાર રીમ શેખ પણ તેના વેકેશનની તસવીર શેર કરી છે. જેમાં તે તેના બોલ્ડ અંદાજમાં જોવા મળી છે. 1. માલદીપ ટીવી જગતની યુવા કલાકાર માલદીપ પહોંચતા જ તેનો લુક બદલાઇ ગયો છે. તેણે બિકીનીમાં પોતાનો બોલ્ડ અંદાજ બતાવ્યો છે. 2. માલદીવમાં વેકેશન ‘તુઝસે હૈ રાબતા’ અને ‘તેરે ઇશ્ક’ જેવા મોટા શોમાં જોવા મળેલી રીમ શેખ અત્યારના સમયે માલદીવમાં વેકેશન માણી રહી છે. 3. એકદમ બોલ્ડ જ્યાંથી રીમે તેની લેટેસ્ટ તસવીરો શેરી કરી છે. જેમા તે એકદમ બોલ્ડ દેખાઇ રહી છે. 4. બ્લેક કલરની બિકીની…
પોર્નોગ્રાફી નેટવર્ક કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા અને અન્ય લોકોના રહેઠાણો અને ઓફિસો પર દરોડા પાડ્યા છે. ED દ્વારા કેસ નોંધ્યા બાદ હવે રહેણાંક જગ્યાઓ અને ઓફિસોની સર્ચ કરવામાં આવી રહી છે. કુન્દ્રાની જૂન 2021માં ‘અશ્લીલ’ ફિલ્મો બનાવવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. બે મહિના જેલમાં વિતાવ્યા બાદ તે હાલમાં સપ્ટેમ્બર 2021થી જામીન પર છે. કેવી રીતે ખુલ્યું રાજના બિઝનેસનું રહસ્ય પોલીસનો દાવો છે કે રાજ કુન્દ્રા અને તેની કંપની પોર્ન ફિલ્મો દ્વારા માત્ર મોટી કમાણી જ નથી કરતી પરંતુ તેમણે દેશના કાયદાથી બચવા માટેની પણ સંપૂર્ણ વ્યવસ્થા કરી રાખી હતી. સૌથી પહેલા તો…
મળતી માહિતી મુજબ ગોહિલ દિપેશ ભારતીય જળ સીમામાં રહેલા કોસ્ટગાર્ડની માહિતી પાકિસ્તાન પહોંચાડતો હતો. પાકિસ્તાન જાસૂસી એજન્સી સાથે સંપર્કમા રહી માહિતી મોકલતો હતો. આ સમગ્ર માહિતી એટીએસ ને મળી છે અને તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. મહત્વના ફોટોગ્રાફ્સ પાકિસ્તાન મોકલ્યા દિનેશ ગોહિલ પાકિસ્તાનના કેટલાક લોકો સાથે સંપર્કમાં આવ્યો હતો અને સોશિયલ મીડિયા અને બીજા કેટલાક માધ્યમોથી કોસ્ટગાર્ડ અને ભારતીય દરિયાઈ સીમાના કેટલાક મહત્વના ફોટોગ્રાફ્સ પાકિસ્તાનમાં કોઈ વ્યક્તિને મોકલ્યા હતા. આ સમગ્ર મામલે હવે પોલીસે દિનેશ જ્યાં નોકરી કરતો હતો તે કંપનીના કેટલાક લોકોની પૂછપરછ કરી છે અને તેની સાથે સંપર્કમાં હોય તેની પણ તપાસ શરૂ કરી છે.…
અમિત શાહ સાથે એકનાથ શિંદે-દેવેન્દ્ર ફડણવીસની મીટિંગ, ચર્ચા મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રીના નામ પર…
મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને લઈને હજુ પણ સસ્પેન્સ યથાવત છે. જોકે હવે મુખ્યમંત્રી પદ કોને મળશે તેનું ચિત્ર ધીમે ધીમે સ્પષ્ટ થઈ રહ્યું છે. બુધવારે એકનાથ શિંદેના નિવેદન પરથી એ વાત લગભગ નિશ્ચિત છે કે સીએમ બીજેપીમાંથી જ હશે. હવે માત્ર નામ પર મહોર મારવાનું બાકી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના દિલ્હી ખાતેના ઘરે આ અંગે એક મોટી બેઠકનું આયોજન કરાયુ છે. મહાયુતિના નેતાઓની બેઠક બાદ સીએમનું નામ નક્કી કરવામાં આવશે અને તેની જાહેરાત પણ ટૂંક સમયમાં કરવામાં આવશે. બેઠક પહેલા એકનાથ શિંદેએ મીડિયા સાથે વાત કરતા કહ્યું, “બેઠક સકારાત્મક રહેશે. તમામ મુદ્દાઓ પર સર્વસંમતિ સાધવામાં આવશે. મુખ્યમંત્રી બનાવવામાં કોઈ અવરોધ નથી.”…
ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર સિદ્ધાર્થ કૌલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. તેણે 2018-19માં ત્રણ વનડે અને ત્રણ ટી20 મેચોમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું. IPLમાં દિલ્હી ડેરડેવિલ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું પ્રતિનિધિત્વ કરનાર પંજાબના 34 વર્ષીય ફાસ્ટ બોલર કૌલે સોશિયલ મીડિયા પર નિવૃત્તિની જાહેરાત કરી. કૌલે ‘X’ પર લખ્યું, ‘હવે સમય આવી ગયો છે કે હું ભારતમાં મારી કારકિર્દીનો અંત લાવું અને મારી નિવૃત્તિની જાહેરાત કરું.’ કૌલ 2008માં અંડર-19 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો સભ્ય હતો. આ ટીમમાં વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા પણ સામેલ હતા. જોકે તેણે વિદેશી લીગમાં રમવાનો વિકલ્પ ખુલ્લો…
રૂપિયાની લેવડ-દેવડમાં સાવધાની જરૂરી, આ જન્મતારીખ વાળાને ઉતાવળા નિર્ણયથી નુકસાનની શક્યતા…
જ્યોતિષ શાસ્ત્રની જેમ અંકશાસ્ત્ર પણ વ્યક્તિનું ભવિષ્ય, સ્વભાવ અને વ્યક્તિત્વ દર્શાવે છે. અંકશાસ્ત્ર અનુસાર તમારો નંબર શોધવા માટે તમે તમારી જન્મ તારીખ, મહિનો અને વર્ષ એકમ અંકમાં ઉમેરો અને જે નંબર આવશે તે તમારો લકી નંબર હશે. ઉદાહરણ તરીકે મહિનાની 7, 16 અને 29 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક નંબર 7 હશે. જાણો 1-9 અંક વાળા લોકો માટે 29 નવેમ્બરનો દિવસ કેવો રહેશે. 1. મૂળાંક 1 આજનો દિવસ મૂળાંક 1 વાળા લોકો માટે સારો રહેવાનો છે. માન-સન્માનમાં વધારો થશે. આજે તમે પ્રભાવશાળી લોકો સાથે મુલાકાત કરી શકો છો. કાયદાકીય બાબતોમાં સફળતા મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે. જીવનસાથી સાથે સારો સમય પસાર થશે.…
ગુરુ અને બુધ અત્યારે વક્રી ચાલ ચાલી રહ્યા છે. ગુરુ મીન રાશિના તીજા અને ધન રાશિના છઠ્ઠા ભાવમાં સ્થિત છે. તો બુધ ગ્રહ મિથુન રાશિમાં આઠમા અને કન્યા રાશિના ત્રીજા ભાવમાં બિરાજમાન છે. જેથી દુર્લભ સંયોગ બની રહ્યો છે. જેનો લાભ કેટલીક રાશિને થશે. 1. સમસપ્તક રાજયોગ જ્યોતિષ શાસ્ત્ર મુજબ, ગ્રહોની ચાલ બદલાવાથી તેની અસર દરેક લોકો પર પડે છે. ગુરુ દેવ અત્યારે વૃષભ રાશિમાં વક્રી ચાલ ચાલી રહ્યા છે. તો બુધ વૃશ્વિક રાશિના વક્રી છે. આ બંને ગ્રહ વક્રી ચાલ ચાલી રહ્યા છે. તે બંને ગ્રહ એક બીજાની સામે મોજૂદ છે. તેનાથી સમસપ્તક રાજયોગ બની રહ્યો છે. આથી અમુક…