Author: GujjuKing
ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરની મુશ્કેલીઓનો અંત નથી આવી રહ્યો. સિરીઝ હાર્યા બાદ તે હાલમાં ત્રીજી ટેસ્ટ માટે મુંબઈમાં છે અને ટીમ ઈન્ડિયાને વ્હાઇટ વોશના ખતરાથી બચાવવા માટે વિચારી રહ્યા છે. દરમિયાન, તેમના પર એક નવી આફત આવી. વાસ્તવમાં, ગંભીર પર પહેલાથી જ ફ્લેટ ખરીદનારાઓને છેતરવાનો આરોપ હતો, જેમાં તે નિર્દોષ બહાર આવ્યા હતા, પરંતુ 29 ઓક્ટોબરના રોજ દિલ્હી કોર્ટે નિર્દોષ છૂટવાના આદેશને ફગાવી દીધો, . એટલું જ નહીં, કોર્ટે આ કેસમાં તેમની ભૂમિકાની તપાસનો આદેશ પણ આપ્યો છે. શું છે સમગ્ર મામલો? ફ્લેટ ખરીદનારાઓએ રિયલ એસ્ટેટ કંપનીઓ રૂદ્ર બિલ્ડવેલ રિયલ્ટી પ્રાઈવેટ લિમિટેડ, એચઆર ઈન્ફ્રાસિટી પ્રાઈવેટ લિમિટેડ, યુએમ આર્કિટેક્ચર…
બેંગલુરુમાંથી એક હૃદયસ્પર્શી વીડિયો સામે આવ્યો છે, જેમાં એક પુત્રએ તેની માતાને દિવાળી પર નવો iPhone 15 આપીને આશ્ચર્યચકિત કરી દીધી છે.બેંગલુરુમાંથી એક હૃદયસ્પર્શી વીડિયો સામે આવ્યો છે, જેમાં એક પુત્રએ તેની માતાને દિવાળી પર નવો iPhone 15 આપીને ચોંકાવી દીધા છે. આ ઘટના ત્યારે બની જ્યારે પુત્રએ જણાવ્યું કે તેની માતા છેલ્લા ચાર વર્ષથી જૂનો રેડમી ફોન વાપરી રહી છે, જે ફોન તેના અંતિમ દિવસોમાં જોવા મળતો હતો. પુત્ર હંમેશા તેની માતાને નવો આઇફોન ગિફ્ટ કરવાનું સપનું જોતો હતો અને આ તહેવાર નિમિત્તે તેણે તે સપનું સાકાર કર્યું છે. જ્યારે તેણે તેની માતાને સુંદર રીતે પેક કરેલી ભેટ આપી,…
વર્ષ 2024ની દિવાળી પર માત્ર 4 રાજયોગનો દુર્લભ સંયોગ નથી બની રહ્યો, પરંતુ પ્રીતિ યોગ સાથે શિવવાસ યોગ પણ સંયોગ બની રહ્યો છે. જ્યોતિષીઓના મતે ગ્રહોના ફળદાયી રાજયોગ અને પંચાંગના શુભ યોગોના આ મહાન સંયોગને કારણે 5 રાશિઓનું ભાગ્ય શુભ પ્રભાવથી ચમકશે. ચાલો જાણીએ આ 5 ભાગ્યશાળી રાશિઓ કઈ છે? 1. શુભ રાજયોગ ગ્રહો, નક્ષત્રો અને રાશિચક્રના સંયોજનની વાત કરીએ તો આ વખતે દિવાળીના અવસર પર વૈદિક જ્યોતિષશાસ્ત્રના 7 ગ્રહો પોતાની સ્થિતિ અને સંયોગના કારણે 4 ખૂબ જ શુભ રાજયોગ બનાવી રહ્યા છે. 2. આ રાજયોગો શુભ દિવાળી પર રચાઈ રહ્યા છે લક્ષ્મી નારાયણ રાજયોગઃ 29 ઓક્ટોબરે બુધ વૃશ્ચિક રાશિમાં…
ભારતનું એકમાત્ર રાજ્ય, જ્યાં દિવાળીએ દીવડાં નહીં, કરાય છે નરકાસુરના પૂતળાનું દહન, કહાની છે રસપ્રદ…
દિવાળીનો તહેવાર ભારતના વિવિધ ભાગોમાં વિવિધ પરંપરાઓ અને રિવાજો સાથે ઉજવવામાં આવે છે. ગોવામાં આ તહેવારની વિશેષ ઓળખ નરક ચતુર્દશી છે, જેને ‘નરકાસુર વદ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં આ દિવસે ભગવાન કૃષ્ણને વાસ્તવિક નાયક માનવામાં આવે છે, જે રાક્ષસ નરકાસુરનો વધ કરે છે. આ દિવસે, ગોવાના વિવિધ ભાગોમાં મોટા પાયે પુતળા દહન કરવામાં આવે છે, જે અનિષ્ટ પર સારાની જીતનું પ્રતીક છે. ગોવામાં દિવાળીનો સૌથી મહત્વપૂર્ણ દિવસ નરક ચતુર્દશી છે. આ દિવસની વિશેષતા એ છે કે અહીં રાવણ નહીં પણ નરકાસુરના પૂતળાનું દહન કરવામાં આવે છે. ગોવાના લોકો દુષ્ટતાના પ્રતીક એવા નરકાસુરના વિશાળ પૂતળા બનાવે છે અને સવારે…
દિવાળીનો તહેવાર ભારતભરમાં હર્ષલ્લાસપૂર્વક ઉજવવામાં આવે છે. દિવાળીમાં ધનની દેવી માતા લક્ષ્મી સાથે ભગવાન ગણેશની પણ પૂજા કરવામાં આવે છે. આ દિવસને તમે તમારા ઘરમાં વાસ્તુ નિયમોને ધ્યાનમાં રાખીને વધુ ખાસ બનાવી શકો છો. દરવાજાને આ રીતે સજાવો દિવાળીની સજાવટ દરમિયાન ઘરના મુખ્ય દરવાજા પર તોરણ પણ લગાવવામાં આવે છે. આ તોરણ સજાવટનો જ ભાગ નથી, પણ તે ઘરમાં સકારાત્મકતાનો પ્રવાહ પણ વધારે છે. જેથી બજારમાંથી પ્લાસ્ટિકના તોરણ લાવવાને બદલે, તમે તેને ફૂલો અને આંબાના પાનથી ઘરે બનાવી શકો છો. આવું કરવાને શુભ માનવામાં આવે છે. ઘરના મુખ્ય દ્વાર પર હળદર અથવા કુમકુમથી સ્વસ્તિકનું ચિન્હ રંગોળી બનાવવી જોઈએ. આવું કરવાથી…
દુનિયામાં સૌથી મોટી યોદ્ધા છે માં.! તળાવમાં પડ્યું બચ્ચું, તો સિંહણે આવી રીતે બચાવ્યો જીવ..
“મા તે મા બીજા બધા વન વગડાના વા” આ કહેવત માત્ર માણસો પર જ નહીં પર પ્રાણીઓ પર પણ લાગૂ પડે છે. કેમ કે મા તેના બાળકો માટે ગમે તે કરી શકે છે. માતા ચાહે માણસ હોય કે પ્રાણી. અમે તમને આ વાત એટલા માટે જણાવી રહ્યા છીએ કારણ કે સોશિયલ મીડીયામાં એને લાગતો એક વીડિયો વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક સિંહણ તેના બચ્ચાંને પાણીમાંથી બહાર કાઢી રહી છે. જ્યારે સિંહણ તેના બચ્ચાં સાથે ફરી રહી હોય છે ત્યારે તેનું બચ્ચું પાણીમાં પડી જાય છે. જેથી સિંહણ ખૂબ પરેશાન થઈ જાય છે. કેમ કે તેનું…
ફેમસ થવા જીવ જોખમમાં મુકવાનો.! સ્પીડમાં આવતી ટ્રેન સામે યુવકોના સ્ટંટનો ખતરનાક વીડિયો.,જુઓ..
આજકાલના યુવાનોને રીલ બનાવવાનું ભૂત એવું ભૂત ચઢ્યું છે કે તે પોતાની સુરક્ષાને પણ નજરઅંદાજ કરે છે. કેટલાક લોકો ખતરનાક જગ્યાએ કે પછી ચાલતી ટ્રેન નજીક જઈને વિડીયો બનાવવાનો પ્રયાસ કરતાં હોય છે, જેથી તેઓ દુર્ઘટનાનું જોખમ વધી જાય છે. તાજેતરમાં જ એક એવો જ વિડીયો વાયરલ થયો, જેમાં અમુક છોકરાઓ રેલના પાટાની એકદમ નજીક જઈને રીલ બનાવવાનું શરૂ કરે છે. પરંતુ પછીની જ ક્ષણે જે થયું તે જોઈને તમારો પણ આત્મા ધ્રુજી ઉઠશે. આ ફકત વાયરલ વિડીયો કે ખબર નથી, પરંતુ એક ગંભીર મુદ્દો બની ગયો છે. વાયરલ થતો વિડીયો બાંગ્લાદેશના રંગપુરનો જણાવે છે, જ્યાં સિંગમારા પુલ પર એક…
સ્પેનના પૂર્વ વિસ્તાર વેલેન્સિયામાં મુશળધાર વરસાદને કારણે ચારેબાજુ તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સ્પેનમાં સ્થિતિ વણસી રહી છે અને તેના કારણે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. મુશળધાર વરસાદે એટલી બધી તબાહી મચાવી છે કે લોકો માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. એટલું જ નહીં પૂરના કારણે ઇમારતોમાં પણ પાણી ભરાઈ ગયા છે, વાહનો ધોવાઈ ગયા છે અને ઘણા લોકો ગુમ થયા છે. સ્પેનિશ સરકારે આપેલી માહિતી અનુસાર, મુશળધાર વરસાદને કારણે આવેલા અચાનક પૂર બાદ ઇમરજન્સી સર્વિસના કર્મચારીઓ દ્વારા અનેક મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. મંગળવારે સ્પેનના પૂર્વ અને દક્ષિણ ભાગોમાં મુશળધાર વરસાદ બાદ પૂરની…
આઇપીએલ 2025ની રિટેન્શન માટેની ડેડલાઇન નજીક આવી ગઈ છે. અત્યાર સુધી કોઈ પણ ટીમે પોતાની રિટેન્શન યાદી જાહેર કરી નથી. બીસીસીઆઈ દ્વારા 31 ઓક્ટોબરની ડેડલાઇન નક્કી કરવામાં આવી છે, અને એ દિવસે તમામ ટીમોએ આ જાહેરાત કરવાની છે, પરંતુ સતત કેટલીક ચોંકાવનારી રિપોર્ટ્સ સામે આવી રહી છે. આમાં એક રિપોર્ટ ચેન્નઈ સુપર કિંગ્સને લગતા દાવો કરે છે. જણાવવામાં આવી રહ્યું છે કે સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જડેજાને રિટેન કરવામાં આવવાની સંભાવના ઓછી છે. 2022માં CSK એ તેમને કપ્તાન બનાવ્યા હતા, પરંતુ મધ્ય સીઝનમાં જ રવિન્દ્ર જાડેજાને હટાવી દેવાયા હતા. CSK જાડેજાને રિલીઝ કરશે? પાછલા લગભગ 14 વર્ષ (2 વર્ષના બેન સિવાય)…
શિલ્પા શેટ્ટીન બહેન અને અભિનેત્રી શમિતા શેટ્ટી ફિલ્મોથી દૂર રહે છે પરંતુ તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. હાલમાં જ ઈન્ડિગો એરલાઈન્સની સાથે એક ખરાબ એક્સપીરિયન્સને એક્ટ્રેસે પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તેણે ઈન્ડિગો એરલાઈન્સની આલોચના કરતા લખ્યું કે ઈન્ડિગોએ વજનની સમસ્યાના કારણે તેમનો સામાન ફ્લાઈટથી ઉતારી દિધો હતો. એક્સ પર શમિતાએ એક વીડિયો પોસ્ટ કર્યો છે. શમિતાએ જણાવ્યું કે તે એક કાર્યક્રમ માટે જયપુરથી ચંડિગઢ જઈ રહી હતી અને એરલાઈન્સે વગર કોઈ સુચનાએ તેની બેગ વિમાનમાંથી ઉતારી દીધી. https://twitter.com/ShamitaShetty/status/1850852930657624499?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1850852930657624499%7Ctwgr%5E7c7066fb093ef5d3e8d49aa7c8e562e85d78e96f%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.vtvgujarati.com%2Fnews-details%2Fshamita-shetty-bags-offloaded-from-indigo-weight-issues-actress-get-angry પુછ્યા વગર ઉતારી દીધી શમિતાની બેગ શમિતાએ વીડિયો શેર કરતા કહ્યું, “હું ચંડીગઢ એરપોર્ટ પર ફસાયેલી…