અભિનેત્રી રિદ્ધિમા પંડિતે સોશિયલ મિડિયા પર તસવીરો શેર કરી છે. પોતાની અદાઓ અને હોટનેસથી ચાહકોના દિલને ડોલાવી દીધા છે.
1. એક્ટ્રેસ રિદ્ધિમા પંડિત
એક્ટ્રેસ રિદ્ધિમા પોતાની ફેશન સેન્સના કારણે સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે. તસવીરમાં બીચ પર રિદ્ધિમાં જોવા મળી રહી છે.
2. આકર્ષક પોઝ
અભિનેત્રી રિદ્ધિમા અલગ-અલગ આકર્ષક પોઝ આપતી જોવા મળે છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
3. ખૂબ વખાણ
આ લુકમાં રિદ્ધિમા ખૂબ જ હોટ લાગી રહી છે, ફેન્સ તેના ખૂબ વખાણ કરી રહ્યા છે.
4. ખુલ્લા વાળ અને ગોગલ્સ
ખુલ્લા વાળ અને ગોગલ્સ સાથે બિકીની આઉટફિટમાં રિદ્ધિમા તેના લુકથી કહેર મચાવી રહી છે.
5. રજનીના રોલથી ઓળખ બનાવી
રિદ્ધિમા પંડિતે લાઈફ ઓકના શો ‘બહુ હમારી રજની કાંત’માં રજનીના રોલથી પોતાની અલગ ઓળખ બનાવી છે.
6. બોલ્ડ અને હોટ
આ તસવીરોમાં રિદ્ધિમા ખૂબ જ બોલ્ડ અને હોટ લાગી રહી છે. તેની તસવીરો પર ફેન્સ ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે.