Browsing: Gujarat
આદિવાસી સમાજ એટલે જળ, જમીન અને જંગલનું પૂજન કરતો સમુદાય, જેને ‘પ્રકૃતિ પૂજક’ તરીકે ઓળખવામાં આવે છે. આદિવાસી સમાજની કુળદેવી…
મા ચામુંડાનું એવું મંદિર જ્યાં માથું પછાડીને ભીમે પ્રગટ કર્યું હતું શિવલિંગ; આસ્થાનું કેન્દ્ર ગુજરાતનું આ ગામ…
ચંડ અને મુંડ નામના દૈત્યનો અતિશય ત્રાસ વધતા માર્કંડ ઋષિએ પ્રગટ કરેલી શક્તિએ દૈત્યનો નાશ કરતા.. તે શક્તિ કહેવાયા માં…
સુરતમાં શિવશક્તિ માર્કેટમાં કાપડની 800 જેટલી દુકાનો આગમા ખાક, રડી પડ્યા વેપારીઓ, કરોડોનું નુકસાન…
સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં આગની ઘટના ઘણીવાર સામે આવતી હોય છે. ત્યારે વધુ એક આવી ઘટના જોવા મળી રહી છે. જેમાં…
બોટાદ શહેરમાં પાળીયાદ રોડ પર રોકડીયા હનુમાનજીનુ મંદિર આવેલુ છે બોટાદવાસીઓ કોઈપણ પ્રકારની સમસ્યાના ઉકેલ માટે રોકડીયા હનુમાનજીના મંદિરે જઈ…
ગુજરાતમાં અહીં સુર્યનું પહેલું કિરણ પડે છે મા પાર્વતીજીના લલાટ પર, કરો દર્શન વૈજનાથ મહાદેવના…
ગાંધીનગરથી પંદર કિલોમીટરના અંતરે આવેલા વાસણ ગામે વૈજનાથ મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે. મહાદેવજીનું આ મંદિર વાસણીયા મહાદેવના નામથી પ્રચલિત…
ભારતમાં વર્ષોથી મહાબલી હનુમાનજીની ઉપાસના થાય છે અને તેમાં પણ કષ્ટભંજનદાદાને સૌથી લોકપ્રિય માનવામાં આવે છે. દેશમાં હનુમાનજીના અનેક પાવન…
84 જ્ઞાતિનાં કુળદેવી તરીકે પૂજાય, સાક્ષાત સ્વરૂપ મા અંબાનું, આલિદરમાં માતાજીનું પૌરાણિક મંદિર..
ગીરનાં કોડીનાર તાલુકામાં આલિદર ગામ નજીક ભેટાળી કનકાઈ માતાજીનું અતિ પ્રાચીન મંદિર આવેલુ છે. ગીર બોર્ડર નજીક આવેલા આ પવિત્ર…
તળાવ ખોદતાં છુટી હતી લોહીની ધારા, બંધ થઈ શિવજીને પ્રાર્થના કરતાં, કરો કનંનાથ મહાદેવના દર્શન…
જસદણ તાલુકાના કનેસરા ગામે 3500 વર્ષ પુરાણુ મંદિર આવેલુ છે પ્રજાના હિત ખાતર રાજાએ તળાવનું ખોદકામ કરાવ્યુ ત્યારે સ્વયંભૂ પ્રસન્ન…
દિલ્હી ભલે હાર્યું આમ આદમી પાર્ટી, પરંતુ ગુજરાતમાં ખાતું ખુલતા AAPને રાહત, જુઓ ક્યાં જીતી કેટલી સીટ..
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે રવિવારે યોજાયેલા મતદાન બાદ મત ગણતરીના પરિણામો જાહેર થયા હતા. ત્યારે રાજ્યમાં મોટા ભાગની બેઠકો પર…
આશાપુરી માનું પૌરાણિક ધામ નવસારીમાં, મંદિરમાં અનેક ચમત્કારિક પરચા હાજરાહજૂર પુર્યા છે માતાજીએ..
નવસારી શહેરની મધ્યમાં આશાપુરી માતાજીનું મંદિર આવેલુ છે. આશાપુરી મંદિર વિશેષ ઐતિહાસિક મહત્વ ધરાવે છે, વિવિધ દંતકથાઓ સાથે નાતો ધરાવતુ…