દિલ્હી ચૂંટણીમાં કેજરીવાલના પરાજય બાદ ઉપરાજ્યપાલ ઓફિસ દ્વારા એક મોટું એક્શ લેવાયું હતું. સામાન્ય વહિવટ વિભાગ દ્વારા સચિવાલય સિલ કરી દેવાનો આદેશ અપાયો હતો તથા અધિકારીઓને તાબડતોબ ત્યાં પહોંચવાનો આદેશ અપાયો હતો. દિલ્હી સરકારના સામાન્ય વહિવટીય વિભાગ દ્વારા જારી આદેશમાં આવું કહેવામાં આવ્યું હતું.
— Arvind Kejriwal (@ArvindKejriwal) February 8, 2025
સરકારી રેકોર્ડ્સને સુરક્ષિત રાખવા સચિવાલય સિલ
નોટીસમાં એવું કહેવામાં આવ્યું કે સુરક્ષાને કારણે તથા સરકારી રેકોર્ડ્સને સુરક્ષિત રાખવા માટે આવો નિર્ણય કર્યો હતો. સાથે તમામ અધિકારીઓને તાબડતોબ સચિવાલય પહોંચીને સરકારી રેકોર્ડ્સ, કમ્પ્યુટર સહિતના બીજા ઉપકરણોને પોતાના કબજામાં લઈ લેવાનું જણાવાયું હતું.
The downfall of this man began when he laughed while discussing the genocide of Kashmiri Hindus & called it a lie.
aaa thoo @ArvindKejriwal pic.twitter.com/NRvxVlaE7P
— BALA (@erbmjha) February 8, 2025
દિલ્હીમાં ભાજપને 48 બેઠકો
દિલ્હી વિધાનસભા ચૂંટણી પરિણામોમાં ભાજપને 48 બેઠકો મળી છે. બહુમતીનો આંકડો 36 છે. ભાજપ હવે પોતાના દમ પર સરકાર રચશે.
Parvesh Verma the giant killer of Delhi Elections 🔥🔥#ArvindKejriwal #DelhiElectionResults pic.twitter.com/mSYXr3bWy4
— Viक़as (@VlKAS_PR0NAM0) February 8, 2025
ખુલશે ભ્રષ્ટાચારની ફાઈલો
સૂત્રોએ એવું જણાવ્યું કે હવે આમ આદમી પાર્ટીના કથિત ભ્રષ્ટાચારની ફાઈલો ખુલશે અને કેજરીવાલની મુસીબતમાં વધારો થઈ શકે છે.