ના બોલીવૂડ હિરોઇન અને ના તો સાઉથ હિરોઇન, અદા એકદમ રંગીન. જાણો કોણ છે આ અદાકારા.
1. અદિતિ બુધાથોકી
આ હિરોઇન નેપાળની પ્રખ્યાત ‘અદિતિ બુધાથોકી’ છે. ઇન્સ્ટાગ્રામ પર છે 2.8 મિલિયન ફોલોવર્સ અને તસવીરો છે એક થી એક. અદિતિ બુધાથોકીની હાલની તસવીરો આવી ચર્ચિતમાં.
2. ગ્લેમરસ અને બોલ્ડ
હોટનેસ જોઈને ચાહકો થયા ઘેલમઘેલા. તેના ગ્લેમરસ અને બોલ્ડ અવતારે સોશિયલ મીડિયા પર ફરીથી લગાવી આગ. અદિતિ બુધાથોકીની અદાઓ જ એટલી કાતિલ છે કે, દરેક વ્યક્તિ તેને જોઈને પાણી-પાણી થઈ જાય. તેની હર એક અદા પર ચાહકો છે ફિદા.
3. રેડ ડ્રેસ
અદિતિ બુધાથોકી રેડ ડ્રેસમાં કાતિલ લાગી રહી છે. તસવીર જોતાં એવું લાગે છે કે, તે કોઈ ફંક્શન કે ઈવેન્ટમાં છે અને ત્યાં તેણે આ ફોટાઓ ક્લિક કર્યા છે.
4. હલચલ
ઇન્ટરનેટ પર વાયરલ થયેલી આ તસ્વીરોએ ચાહકોના મનમાં કર્યું હલચલ. અદિતિ બુધાથોકીની અદાઓ જોઈને ચાહકોને દિલમાં વાગ્યા ઘા.
5. મદહોશ
તેની આ અદાઓથી ચાહકો થયા મદહોશ. લાલ ડ્રેસમાં અદિતિ બુધાથોકી લાગી રહી છે લાજવાબ. નેપાળી ઍક્ટ્રેસ અદિતિ બુધાથોકી ફેમસ સિંગર મિલિંદ ગાબાના રોમેન્ટિક સોંગ ‘મૈં તેરી હો ગઇયાં’માં જોવા મળી હતી.