મહાકુંભમાંથી એક દર્દભરી કહાની સામે આવી છે.જે દરેકના દિલને સ્પર્શી જશે.એક વ્યક્તિએ તેના જીવનની વેદનાને રેતીમાં દર્શાવી.જે પોતાની પત્નીના વિયોગમાં એટલો દુખી હતો કે તેને કુંભના મેદાનમાં તેની પત્નીની તસ્વીર બનાવી
મહાકુંભમાંથી એક ઘટના સામે આવી છે.જે દરેકના દીલને સ્પર્શી જશે એક વ્યક્તિએ તેના જીવનની દર્દભરી કહાનીને રેતી પર દર્શાવી છે.આ કહાની છે એ વ્યક્તિની જે પોતાની પત્નીના વિયોગમાં એટલો દુખી થયો છે કે તેને કુંભ મેદાનની રેતી પર જ પત્નીની તસ્વીર બનાવી દીધી.આ દ્રશ્ય જોઇને દરેક લોકો હેરાન થઇ ગયા.આ તસ્વીરમાં પત્ની એને પરિવારની સાથે વિતાલવેલી ક્ષણોની કહાની દર્શાવી હતી.તેને આ દર્દને બહાર કાઢવા માટે રેતી પર જ પત્નીની તસ્વીર બનાવી દીધી.
પત્નીના વિયોગમાં પતિએ કંઇક આવું કર્યુ ?
આ એક અદ્દભૂત કલાનું પ્રદર્શન ન હતુ,પરંતુ ઉંડી માનસિક વેદનાનો સંકેત હતો.તેની આંખોમાં આંસુ અને મોઢા પરની આ ઉદાસીને આ સાબિત કરી દીધુ કે આ તસ્વીર કોઇ કલા માટે ન હતી, પરંતુ એક ગ્રેટ પ્રેમ અને વિયોગની કહાની હતી.
कुंभ में धर्मपत्नी के वियोग में रेत बनाई तस्वीर
महाकुंभ में इस तरह के दर्द भरी वीडियो देखने को मिल रहे हैं यह दर्द वही लोग समझ सकते हैं जिनके अपने लोग हैं जिनके पास पत्नी है बच्चे हैं।
यह दर्द वह नहीं समझ सकते जिनके पास अपना खोने के लिए कुछ है ही नहीं pic.twitter.com/dHhO4s6UBg
— Jaysingh Yadav SP (@JaysinghYadavSP) February 10, 2025
મહાકુંભમાંથી આવા દર્દભર્યા વીડિયો સામે આવતા રહે છે. આ દર્દ એ જ લોકો સમજી શકે છે જેના પોતાના લોકો છે.જેને પત્ની,છોકરા છે તે લોકો આ દર્દ નહીં સમજી શકે.
વીડિયો પર લોકોને આપી આવી પ્રતિક્રિયા
વીડિયો પર કેટલાક લોકોએ આપી આવી પ્રતિક્રિયા.એક યુઝર્સે લખ્યુ “राम राम सियाराम.” તો વળી બીજા યુઝર્સે લખ્યુ , “अपने दर्द को अनोखे अंदाज में बिना कुछ कहे ही बयां किया, जिसे हर कोई समझ सकता है.” આ ઘટનાને જોઇને લોકો વીચારતા થઇ ગયા.આ દર્દને એ જ લોકો સમજી શકે છે જેના પાસે પોતાના લોકોનો સાથ હોય.જેના પાસે પરિવાર છે તે જ આ અસહનીય દર્દ સમજી શકે છે.પરંતુ જેના પાસે ખોવા માટે કંઇ નથી તે આ દર્દ નહી સમજી શકે.