વૈદિક જ્યોતિષ અનુસાર, બુધ અને રાહુ વચ્ચે થશે સંયોગ. આ રાશિઓને થશે ‘મંગલ જ મંગલ.’
1. રાહુ અને બુધ
રાહુ અને બુધ 18 વર્ષ પછી આવી રહી છે નજીક અને આને જોતાં લાગે છે કે, કેટલીક રાશિઓનું ભવિષ્ય જલ્દી જ ચમકશે. જાણો કઈ છે આ રાશિઓ.
2. વૃષભ રાશિ
આ રાશિના જાતકોને ધન લાભ જોવા મળશે અને આવકમાં પણ વધારો થશે. વ્યાપાર ક્ષેત્રે ખૂબ જ સારી ડીલ નક્કી થશે. શેરબજાર અને લોટરીથી પણ લાભ થશે.
3. મકર રાશિ
આ સંયોગથી તમારા અટકેલાં કામ પૂર્ણ થશે અને સંપતિમાં વધારો થશે. ખર્ચની સાથે-સાથે તમે બચત પણ કરી શકશો. તમારા ભાઈ-બહેન તરફથી તમને સારો એવો સહયોગ મળી રહેશે.
4. તુલા રાશિ
આ રાશિના જાતકોને કોર્ટ કેસમાં સફળતા મળશે. પરિવારનો સંપૂર્ણ સહયોગ મળશે તેમજ ભાગીદારો સાથે સંબંધ સારા રહેશે. સમાજમાં માન-સમ્માન વધશે અને તમારા જીવનસાથી સાથે સંબંધ વધુ ગાઢ બનશે.