તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો
1. આજનું પંચાંગ
20 02 2025 ગુરુવાર, માસ મહા, પક્ષ વદ, તિથિ સાતમ સવારે 9:57 પછી આઠમ, નક્ષત્ર વિશાખા, યોગ ધ્રુવ, કરણ બવ સવારે 9:57 પછી બાલવ, રાશિ વૃશ્ચિક (ન.ય.)
2. મેષ (અ.લ.ઈ.)
આ રાશિના જાતકોને મધ્યમ દિવસ રહેશે તેમજ મન પ્રસન્ન રહેશે અને આકસ્મિક લાભ થશે તેમજ મિત્રો સાથે મતભેદ રહેશે
3. વૃષભ (બ.વ.ઉ.)
પારિવારિક તણાવ રહેશે અને સંપત્તિના કામોમાં મુશ્કેલી રહે તેમજ પરિવારથી સહયોગ મળશે, કામકાજમાં સફળતા મળશે
4. મિથુન (ક.છ.ઘ.)
માનસિક અશાંતિ જણાય અને ભાગ્યોદય માટે ઉત્તમ દિવસ છે તેમજ આવકમાં સાધારણ વધારો થશે, કૌટુંબિક કાર્યોથી લાભ થશે
5. કર્ક (ડ.હ.)
વિદ્યાર્થીઓને સફળતા મળશે અને સ્વાસ્થ્ય બાબતે કાળજી રાખવી તેમજ અધિકારીથી લાભ મળશે તો આસ્થામાં વધારો થશે
6. સિંહ (મ.ટ)
કામકાજમાં વૃદ્ધિ થશે અને આવક જાવક જળવાઈ રહે તેમજ સંતાનોથી સારા સમાચાર મળે તો પ્રિયજનોને ભેટ સોગાદ આપો
7. કન્યા (પ.ઠ.ણ.)
કન્યા રાશિના જાતકોને સ્વાસ્થ્યની બાબતમાં કાળજી રાખવી તેમજ દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે અને ભાગીદારી વાળા કામથી લાભ થશે, પારિવારિક સમસ્યાઓમાં સમાધાન મળશે
8. તુલા (ર.ત.)
નોકરિયાતને ઉપરી વર્ગથી પરેશાની રહેશે અને કામકાજનો બોજો અધિક રહેશે તેમજ સગા સંબંધીથી લાભ થશે, શત્રુઓ પરાજિત થશે
9. વૃશ્ચિક (ન.ય.)
રાજકીય મહત્વકાંક્ષા પૂરી થશે અને કૌટુંબિક બાબતના પ્રશ્નો હળવા બનશે તેમજ ધંધામાં કરેલા આયોજનો સફળ થશે તો વાહન ચલાવવામાં સાવધાની રાખવી
10. ધન (ભ.ધ.ફ.ઢ.)
ધન રાશિના જાતકોને આર્થિક પાસુ મજબૂત બનશે તેમજ વ્યવસાયિક પારિવારિક સમસ્યા રહેશે અને માન સન્માન પ્રાપ્ત થશે તો આવક જાવક જળવાઈ રહેશે
11. મકર (ખ.જ.)
પારિવારિક પ્રસંગોમાં ઉત્સાહ જળવાઈ રહેશે અને તબિયત બાબતે કાળજી રાખવી તેમજ અમૂલ્ય વસ્તુની પ્રાપ્તિ થશે, નજીકના સુખનું ધ્યાન કરો
12. કુંભ (ગ.શ.સ.ષ.)
કુંભ રાશિના જાતકોને વ્યવસાય ક્ષેત્રમાં તકલીફ જણાશે તેમજ વાણી ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે તો રોજગાર ક્ષેત્રમાં પ્રગતિ થશે, નવા સંબંધોમાં વૃદ્ધિ થશે
13. મીન (દ.ચ.ઝ.થ.)
પારિવારિક વૈચારિક મતભેદ રહેશે અને ધનપદ પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે તેમજ નવા કામકાજ માટે ઉત્તમ દિવસ છે તો જીવનસાથી અને ભાગીદારીનો પૂર્ણ સહયોગ મળશે