વૈદિક જ્યોતિષ અનુસાર 30 વર્ષ બે રાજયોગ બની રહ્યા છે.જેનાથી કેટલીક રાશિયોના સારા દિવસો શરૂ થશે.
1. મકર રાશિ
શશ અને માલવ્ય રાજયોગ આ રાશિના જાતકો માટે અનુકુળ સાબિત થઇ શકે છે.કારણ રે શનિદેવ કમારી કુંડળીમાં ધન ભાવ પર અને શુક્ર દેવ ત્રીજા સ્થાન પર ભ્રમણ કરશે.એટલા માટે આ સમયે તમને અચાનક ધન લાભના યોગ થશે.સાથે જ તમને કામ કાજમાં પણ લાભ થઇ શકે છે.સાથે જ તમારી આર્થિક સ્થિતી સારી બનશે.ફસાયેલા નાણા પરત આવશે.તેની સાથે જ તમને આ સમયે અન્ય લાભ પણ થઇ શકે છે.
2. કુંભ રાશિ
શશ અને માલવ્ય રાજયોગ આ રાશિના જાતકો માટે અનુકુળ સાબિત થઇ શકે છે કારણ કે શશ રાજયોગ તમારી રાશિમાં લગ્ન સ્થાન પર છે.સાથે જ શુક્રગ્રહ રાશિના બીજા સ્થાન પર હોવાથી લાભ થઇ શકે છે.તમારામાં આત્મવિશ્વાસ જોવા મળશે.તમારુ રોકાયેલુ કામ થઇ જશે.અને ધનની પ્રાપ્તિ થશે.વ્યાપારમાં આવતા અવરોધો દુર થશે.નોકરી અને ધંધામાં આગળ વધવાના યોગ છે.
3. મિથુન રાશિ
શશ અને માલવ્ય રાજયોગ આ રાશિના જાતકો માટે સારા દિવસો લાવી શકે છે.આ રાશિના જાતકોને જીવનમાં અને વ્યાપારમાં પ્રગતી થઇ શકે છે.શુક્ર ગ્રહ તમારી રાશિમાં કરિયર અને કારોબારના સ્થાન પર છે.એટલા માટે આ સમયે તમને ધંધામાં સારો લાભ થઇ શકે છે.આ સમયે તમને કિસ્મતનો સાથ મળશે.સાથે જ તમે વિદેશ યાત્રા પણ કરી શકો છો.
4. મીન રાશિ
મીન રાશિના લોકો માટે, હોળી પર બનાવા વાળો ત્રિગ્રાહી યોગ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સમય દરમિયાન, મીન રાશિના લોકો આદર અને પ્રતિષ્ઠા મેળવી શકે છે. આ સમયગાળા દરમિયાન જે યોજનાઓ બનાવેલી છે તે સફળ થઈ શકે છે. પરિણીત લોકોનું જીવન ખુશ થવાનું છે. આ સમય દરમિયાન રોકાણને ફાયદો થઈ શકે છે.
5. વૃષભ રાશિ
વૃષભ રાશિના જાતકોને હોળી પર બનવા વાળો ત્રિગ્રહી યોગ લાભ દાયક સાબિત થઇ શકે છે.આ સમય દરમિયાન, વૃષભ રાશિના જાતકોની આવક વધી શકે છે.નોકરીમાં આ રાશિના જાતકોને વિદેશથી ઓફર આવી શકે છે.આો લોકો કોઇ નવી ડીલ પણ કરી શકે છે.જેનાથી આવનારા દિવસોમાં લાભ થશે.શેર બજારમાં રોકાણથી લાભ થશે.
