Author: GujjuKing

ગુજરાતમાં વધુ એક મોટા ડ્રગ્સ રેકેટનો દિલ્હી-ગુજરાત પોલીસે પર્દાફાશ કર્યો છે. ભરૂચના અંકલેશ્વરમાંથી પોલીસે 518 કિલોગ્રામ કોકેઈન મળી આવ્યું છે, જેની કિંમત 5,000 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. દિલ્હી પોલીસ અને ગુજરાત પોલીસના સંયુક્ત ઓપરેશનમાં ખાનગી કંપનીમાંથી કોકેઈન મળી આવ્યું છે. PTI હવાલાથી એક મોટા સમાચાર મળી રહ્યા છે. ભરૂચમાંથી 5000 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. આ ડ્રગ્સના તાર અંકલેશ્વરની કંપની સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. અંકલેશ્વરની કંપનીમાંથી ડ્રગ્સ ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. દિલ્હી પોલીસ અને ગુજરાત પોલીસના સંયુક્ત ઓપરેશનમાં ખાનગી કંપનીમાંથી કોકેઈન મળી આવ્યું છે. જેમાં 5,000 કરોડનું 518 કિલો કોકેઈન જપ્ત કરાયું છે. અગાઉ દિલ્લીમાંથી ડ્રગ્સ ઝડપાયું…

Read More

આઈપીએલ 2025 માટે તમામ ટીમોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. નવેમ્બરના છેલ્લા અઠવાઠિયામાં મેગા ઓક્શનનું આયોજન થનાર છે. તેના માટે બીસીસીઆઈએ રિટેંશન નિયમ જાહેર કરી દીધો છે અને જલ્દી ઓક્શન માટે સ્થળની જાહેરાત થઈ જશે. પરંતુ હાલ એવું માનવામાં આવી રહ્યું છે કે સઉદી અરબના કોઈ શહેર કે સિંગાપુરમાં ઓક્શનનું આયોજન થઈ શકે છે. મુંબઈ ઈન્ડિયન્સના કેંપમાંથી મોટી ખબર સામે આવી રહી છે. તેમણે પોતાના મુખ્ય કોચ માર્ક બાઉચરને બરતરફ કરી દીધા છે. જયવર્ધનેની કોચિંગમાં જીત્યા 2 એવોર્ડ મુંબઈ ઈન્ડિયન્સે માર્ક બાઉચરના સ્થાને શ્રીલંકાના દિગ્ગજ ખેલાડી મહેલા જયવર્ધનેને કોચ બનાવ્યા છે. જયવર્ધને અગાઉ ટીમને કોચિંગ આપી ચૂક્યા છે. જ્યારે 2017થી…

Read More

શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન અને અનન્યા પાંડે બાળપણના મિત્રો છે. આ બંને ઘણી વખત સાથે જોવા મળ્યા છે અને સાથે પાર્ટી પણ કરતા રહે છે. અનન્યાની સીટીઆરએલ સિરીઝ તાજેતરમાં રિલીઝ થઈ છે. આ સિરીઝના પ્રમોશન દરમિયાન અભિનેત્રીએ જણાવ્યું કે કિંગ ખાનનો લાડકો પુત્ર (આર્યન ખાન) તેને તેના પ્રાઈવેટ વીડિયો લીક કરવાની ધમકી આપતો હતો. અભિનેત્રીનું આ નિવેદન ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. આર્યન ખાન આપતો હતો ધમકી અનન્યા પાંડેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો નેટફ્લિક્સ દ્વારા શેર કરવામાં આવ્યો છે. જેમાં તે ડિરેક્ટર વિક્રમાદિત્ય મોટવાની અને કોમેડિયન તન્મય ભટ્ટ સાથે વાત કરી રહી છે. આ વાતચીત…

Read More

OTT પ્લેટફોર્મ પર ઘણી બોલ્ડ વેબ સિરીઝ છે જેની અભિનેત્રીઓ વાસ્તવિક જીવનમાં પણ ઘણી ગ્લેમરસ છે. અભિનેત્રીઓના અફલાતુન ફોટો જોઇ ચાહકો પણ દિવાના બની રહ્યા છે. 1. શોભિતા ધુલીપાલા શોભિતા ધુલીપાલા ઘણી ફિલ્મો અને વેબ સિરીઝમાં જોવા મળી છે. તેના હોટ અને બોલ્ડ અવતારે હંમેશા ચાહકોને દિવાના બનાવ્યા છે. આ ઉપરાંત ઘણી છોકરીઓ પણ તેની સ્ટાઈલને ફોલો કરે છે. 2. ત્રિધા ચૌધરી ત્રિધા ચૌધરીની બોલ્ડ સ્ટાઇલ સોશિયલ મીડિયા પર અવાર નવાર ચર્ચામાં રહે છે. તે પોતાની સિઝલિંગ અંદાજથી ચર્ચામાં રહે છે. ફિલ્મો સિવાય અભિનેત્રી વેબ સિરીઝમાં પણ જોવા મળી છે. આશ્રમ શ્રેણીથી તેમને વધુ ઓળખ મળી. 3. અદિતિ પોહનકર અદિતિ…

Read More

ટીવીની મશહૂર અદાકારા શ્વેતા તિવારીએ એક વાર ફરી પોતાની ગ્લેમરસ અંદાજથી ફેન્સને પોતાના ડિયાવાના કર્યા છે. શ્વેતાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર તાજેતરમાં જ અમુક ફોટોસ શેયર કરી છે, જેમાં તે મરૂન કલરની ડીપનેક બોડીકોર્ન ડ્રેસમાં જોવા મળી રહી છે. 1. શ્વેતા તિવારી અભિનેત્રીએ પોતના કીલર પોઝના અને તેની જબરદસ્ત હોટનેસે ફેન્સને ઘાયલ કર્યા છે. 2. લાઇટ મેકઅપ આ ફોટોસમાં શ્વેતાએ લાઇટ મેકઅપ કર્યો છે, જે તેની નેચરલ બ્યુટીને વધારે સુંદર બનાવી રહ્યો છે. 3. ખુલ્લા વાળ સાથે ગ્લેમરસ લુક ખુલ્લા વાળોએ તેના લૂકમાં ચાર ચાંદ લગાવી દીધા છે. 4. 43 વર્ષની ઉંમર 43 વર્ષની ઉંમરમાં પણ શ્વેતા તિવારીનો આ સ્ટાઈલીસ અને…

Read More

ભોજપુરી સિનેમાની ઘણી એવી અભિનેત્રીઓ છે જેમને હિન્દી ભાષી લોકો પણ પસંદ કરે છે. ચાહકો ઘણીવાર તેના વીડિયો ગીતો એકલા જોવાનું પસંદ કરે છે. ભોજપુરી સિનેમામાં ઘણી ગ્લેમરસ અભિનેત્રીઓ છે જેમની ફેન ફોલોઈંગ લાખોમાં છે. અહીં અમે તમને એવી 8 અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમને લોકો પસંદ કરે છે. 1. અક્ષરા સિંહ અભિનેત્રી અક્ષરા સિંહે ઘણી ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું છે. પવન સિંહ, ખેસારી લાલ યાદવ અને નિરહુઆ સાથે અક્ષરાની રોમેન્ટિક કેમિસ્ટ્રી ખુબ જામે છે. 2. નમ્રતા મલ્લા અભિનેત્રી નમ્રતા મલ્લાની સરખામણી સની લિયોન સાથે કરવામાં આવે છે. તેણે ભોજપુરી ઈન્ડસ્ટ્રીમાં ઘણા આઈટમ નંબર કર્યા છે. 3. ત્રિશાકર…

Read More

છત્તીસગઢના ડોગરગઢ સ્થિત શક્તિપીઠ બમલેશ્વરી દેવી માતાના મંદિરના પરિસરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં એક કપલ મંદિર પરિસરમાં અશ્લીલ હરકતો કરતું જોવા મળી રહ્યું છે. હાલમાં છોકરા અને છોકરીની ઓળખ થઈ નથી. વાયરલ વીડિયો પર સ્થાનિક લોકો અને શ્રદ્ધાળુઓએ નારાજગી વ્યક્ત કરી છે. તમને જણાવી દઈએ કે નવરાત્રીના તહેવાર પર મોટી સંખ્યામાં લોકો દેવી માતાના દર્શન કરવા આવી રહ્યા છે. આવી સ્થિતિમાં મંદિર પરિસરમાં એક યુવક અને યુવતી અશ્લીલ હરકતો કરતા જોવા મળ્યા હતા. મંદિર પરિસરમાં હાજર કોઈ વ્યક્તિએ તેનો વીડિયો બનાવીને વાયરલ કર્યો છે. ડોંગરગઢ એક ધાર્મિક શહેર છે ડોગરગઢને છત્તીસગઢના ધાર્મિક શહેર તરીકે પણ…

Read More

દેશમાં વધુ એક સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. વિગતો મુજબ ઝારખંડના પલામુ જિલ્લામાં દુર્ગા પૂજા મેળામાંથી ઘરે પરત ફરી રહેલી બે સગીર છોકરીઓ પર સામૂહિક બળાત્કારનો મામલો સામે આવ્યો છે. એક પોલીસ અધિકારીએ રવિવારે આ જાણકારી આપી. આ ઘટના શુક્રવારે નૌદીહા બજાર પોલીસ સ્ટેશનની હદમાં બની હતી પરંતુ રવિવારે સાંજે આ ઘટના સામે આવી છે. મેળામાંથી પરત ફરી રહી હતી સગીર છોકરીઓ આ મામલાની માહિતી આપતાં સબ-ડિવિઝનલ પોલીસ ઓફિસર (છતરપુર) અવધ યાદવે જણાવ્યું કે, શુક્રવારે સરાઈડીહમાં નૌદિહા પૂજા મેળામાંથી દલિત પરિવારની બે છોકરીઓ ઘરે પરત ફરી રહી હતી. આ દરમિયાન આરોપીઓએ તેમને પકડીને દુષ્કર્મ આચર્યું હતું. કોઈક રીતે આરોપીઓની…

Read More

ઘરની દરેક દિશાનો સંબંધ નવગ્રહોની સાથે હોય છે, જેની કુંડળીમાં સ્થિતિ મજબૂત થવાથી પૈસાની કમી, ખરાબ સ્વાસ્થ્ય અને વાસ્તુ દોષથી બચી શકાય છે. વર્તમાન સમયમાં દરેક વ્યક્તિ કોઈ ને કોઈ ચીજને લઈને પરેશાન રહેતા હોય છે. જ્યારે અમુક લોકોની આર્થિક સ્થિતિ ખરાબ હોય તેમને માનસિક તણાવ રહેતો હોય ત્યારે અમુક લોકો હેલ્થના કારણે ડોક્ટરની મુલાકાતોથી થાકી જતાં હોય છે. જોકે વાસ્તુશાસ્ત્ર માં દરેક સમસ્યાના સમાધાન માટે ઉપાયો છે. અમુક વિશેષ ચીજોને ઘરની ખાસ દિશામાં સ્થાપિત કરવાથી સાધકની સંપત્તિ અને ધનમાં અમુક જ સમયમાં વધારો થઈ શકે છે. એટલું જ નહીં વાસ્તુ દોષથી તો પણ છુટકારો મળી શકે છે. નિષ્ણાતો પાસેથી…

Read More

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો 1. આજનું પંચાંગ 14 10 2024 સોમવાર, માસ આસો, પક્ષ સુદ, તિથિ બારસ, નક્ષત્ર શતતારા, યોગ ગંડ, કરણ બવ, રાશિ કુંભ (ગ.સ.શ.ષ.) 2. મેષ (અ.લ.ઈ) કામકાજમાં પરિસ્થિતિ સુધરતી જણાશે, નોકરી-ધંધામાં સારી તકો મળશે, કોઈપણ જાતના વ્યસનોથી દૂર રહેવું, સંતાનો બાબતે સામાન્ય ચિંતા રહેશે 3. વૃષભ-(બ.વ.ઉ) મકાન-વાહનને લગતા સુખમાં વધારો થશે અને બચત કરી નાણાકીય વ્યય રોકશો તેમજ કુટુંબમાં સામાન્ય સ્વાર્થનો ભાવ જણાશે, કોર્ટ-કચેરીના કામમાં સાવધાની રાખવી 4. મિથુન (ક.છ.ઘ) મિથુન રાશિના…

Read More