Author: GujjuKing
અલ્લુ સ્નેહા રેડ્ડી 39 વર્ષના છે અને અદભૂત સુંદરતા ધરાવે છે. ફેન્સને પણ તેનો લુક ઘણો પસંદ આવે છે. અલ્લુ સ્નેહા રેડ્ડી ઘણીવાર પોસ્ટ શેર કરે છે. તે ભલે ફિલ્મોમાં દેખાતી ન હોય, પરંતુ તેની ફિટનેસ અભિનેત્રી જેટલી જ અદભૂત છે. View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) ફિટ રહેવા માટે સ્નેહા રેડ્ડી યોગા કરે છે અને નિયમિત વર્કઆઉટ પણ કરે છે, જેની પોસ્ટ તે ઘણીવાર સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. આ વીડિયોમાં સ્નેહા રેડ્ડી હાર્ટ વર્કઆઉટ કરતી જોવા મળી રહી છે. સ્ટ્રેચિંગની સાથે તે સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરતી જોવા મળે છે. સ્નેહા…
ટીવી જગતની લોકપ્રિય અભિનેત્રી ઉર્ફી જાવેદ (Uorfi Javed) તેના અતરંગી કપડા અને વિચિત્ર ફેશન સેન્સથી ચાહકોને આશ્ચર્યચકિત કરતી રહે છે. દર વખતે ઉર્ફી આવા અનોખા આઉટફિટ પહેરીને એન્ટ્રી લે છે, જેને જોઈને લોકોની આંખો પહોળી થઈ જાય છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર ચાહકો સાથે તેના ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. હવે તાજેતરમાં ઉર્ફી જાવેદે (Uorfi Javed) પોતાનો નવો વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં ઉર્ફી જાવેદ તેના શરીર પર સમોસા લટકાવેલી જોવા મળી રહી છે. ઉર્ફી જાવેદને તેના નવા આઉટફિટ માટે ઘણી ટ્રોલ કરવામાં આવી રહી છે અને લોકો તેના નવા…
આ લગ્નનો ખર્ચ સાંભળીને તમે ચોંકી જશો, કારણ કે આ લગ્નનો ખર્ચ 5000 કરોડ રૂપિયાની આસપાસ પહોંચી શકે છે, જેનો અંદાજ 600 મિલિયન ડૉલરની છે. લગ્નની સેટિંગ અને આકર્ષણ લગ્ન માટે કેવિન કૉસ્ટનરનો 160 એકરનો રેંચ પસંદ કરવામાં આવ્યો છે. આ રેંચ એસ્પેનમાં આવેલું છે અને આ તે સ્થળ છે જ્યાં લગ્નની શરૂઆત થશે. લગ્ન પહેલાની તમામ ઉજવણી પોશ સુશી રેસ્ટોરન્ટ માત્સુહિસામાં થશે. તેનું બુકિંગ 26 અને 27 ડિસેમ્બર માટે કરવામાં આવ્યું છે. મહેમાનોની યાદી જેફ અને લૉરેનેની આ વિશાળ અને વિખ્યાત લગ્નમાં માત્ર પરિવાર અને નજીકના મિત્રોને આમંત્રણ આપવામાં આવ્યું છે. સગાઈમાં, બિલ ગેટ્સ, લિયોનેર્ડો ડિકેપ્રિયોને અને ક્રિસ જેનેર…
19 નવેમ્બરથી શરુ થઈ રહેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત એક ન્યૂટ્રલ સ્થળે તેની મેચ રમવાનું હતું તેવું બીસીસીઆઈએ જાહેર કર્યું હતું કારણ કે પાકિસ્તાનમાં રમવા ભારત તૈયાર નહોતું એટલે હવે આ ન્યૂટ્રલ વેન્યુ (પસંદગીનું સ્થળ) જાહેર થયું છે જોકે રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે. કોણે આપી જાણકારી? ચેમ્પિયન્સ ટ્રોફીમાં સેમિફાઇનલ સાથે ભારતની મેચોની યજમાની કરવા માટે દુબઈને તટસ્થ સ્થળ તરીકે પસંદ કરવામાં આવ્યું છે. જો ટીમ ઈન્ડીયા નોકઆઉટ માટે ક્વોલિફાય થશે તો ફાઇનલ પણ UAEમાં યોજાશે. જો ભારત ફાઈનલ માટે ક્વોલિફાય નહીં થાય તો ફાઈનલ લાહોરમાં થશે, સૂત્રએ જણાવ્યું હતું. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના એક વિશ્વસનીય સ્ત્રોતે પુષ્ટિ કરી કે શનિવારે રાત્રે…
અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ભારતનો જાદુ છવાયેલો છે. ટ્રમ્પે ભારતીય અમેરિકન ઉદ્યોગસાહસિક, સાહસ મૂડીવાદી અને લેખક શ્રીરામ કૃષ્ણનને વ્હાઇટ હાઉસમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પર વરિષ્ઠ નીતિ સલાહકાર તરીકે નિયુક્ત કર્યા છે. રવિવારે ટ્રમ્પ સરકારમાં અનેક નિમણૂકોની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં કૃષ્ણનનું નામ પણ સામેલ હતું. નિમણૂક બાદ ટ્રમ્પે સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે. તેમણે કહ્યું, શ્રીરામ કૃષ્ણન વ્હાઇટ હાઉસના વિજ્ઞાન અને ટેકનોલોજી નીતિના કાર્યાલયમાં વરિષ્ઠ નીતિ સલાહકાર તરીકે કામ કરશે. ટ્રમ્પે કહ્યું શ્રીરામ ડેવિડ સાક્સ સાથે મળીને કામ કરશે. તે AI માં સતત અમેરિકન નેતૃત્વ સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. વિજ્ઞાન અને ટેક્નોલોજી પર પ્રમુખની…
આવનારું વર્ષ 2025 જાન્યુઆરી મહિનો અમુક રાશિઓ માટે ઘણી બધી ખુશીઓ લઈને આવનારું છે. નવા વર્ષમાં આ 5 રાશિઓ પર ધન વર્ષા થવાની સંભાવના છે. 1. 5 ભાગ્યશાળી રાશિઓ પર થશે ધન વર્ષા જાન્યુઆરી મહિનો અમુક રાશિઓ માટે ખાસ થવાનો છે. નવું વર્ષ 2025 ગ્રહ-નક્ષત્રોની સ્થિતિ અમુક એવી બનશે કે 5 ભાગ્યશાળી રાશિઓ પર ધન વર્ષા થશે. મહેનત અને ભાગ્યના મિલનથી આ રાશિઓના જાતકોને આર્થિકરીતે સદ્ધર થશે. નોકરી, બિઝનેસ કે રોકાણથી આ લોકોને ફાયદો થશે, જૂના અટકેલાં કામ પૂરા થશે અને પૈસાની ચિંતા દૂર થશે. ચાલો જાણીએ કઈ છે આ રાશિઓ. 2. મેષ મેષ રાશિના જાતકો માટે જાન્યુઆરી મહિનો ઘણો…
જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહની સ્થિતિનું ખૂબ મહત્વ છે. ગ્રહની સ્થિતિ દ્વારા કોઈ પણ જાતકનું ભવિષ્ય, સ્વભાવ અને વ્યક્તિત્વની ખબર પડે છે. એવામાં ન્યાયના દેવ શનિદેવ 27 ડિસેમ્બર 2024 એ નક્ષત્ર પરિવર્તન કરવા જઈ રહ્યા છે. જેની અસર દરેક રાશિના જાતકો પર જોવા મળશે. 1. શનિ નક્ષત્ર પરિવર્તન એવામાં હવે નવું વર્ષ 2025 શરૂ થવા જઈ રહ્યું છે. જેમાં ઘણા ગ્રહો પોતાની ચાલ બદલાશે. પરંતુ ન્યાયના દેવ શનિદેવ 27 ડિસેમ્બર 2024 એ નક્ષત્ર પરિવર્તન કરવા જઈ રહ્યા છે. જેની અસર દરેક રાશિના જાતકો પર જોવા મળશે. 2. ભાદ્રપદ નક્ષત્ર 27 ડિસેમ્બરે શનિ પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે. તો ચાલો જાણીએ કે શનિ નક્ષત્ર…
રવિવાર 22 ડિસેમ્બરના રોજ રાતે શુક્ર ગ્રહ ધનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ કરી ચૂક્યો છે ત્યારે વૈદિક જ્યોતિષ અનુસાર શુક્રને સુખ, ધન, વૈભવ, પ્રેમ, ભોગ-વિલાસ અને સૌંદર્યનો સ્વામી ગ્રહ માનવામાં આવે છે. શુક્રનું નક્ષત્ર પરિવર્તન દેશ અને દુનિયામાં તમામ રાશિના લોકોના કામ, વ્યવસાય અને જીવન પર વ્યાપક અને ઊંડી અસર કરે છે. મંગળની ઉર્જાથી પ્રેરિત, ધનિષ્ઠા નક્ષત્ર વ્યક્તિને હિંમત, નેતૃત્વ અને મહત્વાકાંક્ષા પ્રદાન કરે છે. આ નક્ષત્રમાં શુક્રનું સંક્રમણ સંબંધો અને સામાજિક જીવનમાં સંતુલન લાવે છે. ચાલો જાણીએ, ધનિષ્ઠા નક્ષત્રમાં શુક્ર સંક્રમણનું મહત્વ શું છે અને કઈ રાશિઓ પર સૌથી વધુ અસર થવાની સંભાવના છે. ધનિષ્ઠા નક્ષત્રમાં શુક્ર ગોચરનું મહત્ત્વ જ્યોતિષ અનુસાર…
21 ડીસેમ્બર 2024 : શનિવારે હનુમાન દાદા ની કૃપા થી આ 6 રાશિ ધરાવતા લોકોનું ભાગ્ય ખૂલી જશે, જાણો તમારું રાશિફળ અહી
વૈદિક જ્યોતિષમાં કુલ 12 રાશિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. દરેક રાશિ પર કોઈ ગ્રહનું શાસન હોય છે. રાશિફળનું મૂલ્યાંકન ગ્રહો અને તારાઓની ગતિના આધારે કરવામાં આવે છે. 21મી ડિસેમ્બર શનિવાર છે. શનિવાર હનુમાનજી અને શનિદેવને સમર્પિત છે. આ દિવસે હનુમાનજી અને શનિદેવની વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવે છે. જ્યોતિષીય ગણતરી મુજબ 21 ડિસેમ્બર (શનિવાર) કેટલીક રાશિઓ માટે ખૂબ જ શુભ રહેવાનો છે, જ્યારે કેટલીક રાશિના જાતકોને જીવનમાં નાની મોટી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. મેષ: નોકરીમાં બદલાવની સંભાવના છે. કાર્યક્ષેત્રમાં બદલાવ પણ આવી શકે છે. આવકમાં વધારો થશે, પરંતુ ખર્ચ પણ વધી શકે છે. મિત્રના સહયોગથી વેપારમાં નફો વધી શકે…
છૂટાછેડાની અફવા વચ્ચે એકસાથે નજરે પડ્યાં અભિષેક-ઐશ્વર્યા, ચર્ચા જગાવી સોશિયલ મીડિયાના Videoએ…
અભિષેક અને ઐશ્વર્યાના છૂટાછેડાની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે. એવી અટકળોએ પણ જોર પકડયું હતું કે ઐશ્વર્યા અભિષેકનું ઘર છોડીને દીકરી આરાધ્યા સાથે તેના માતા સાથે રહે છે ત્યારે મુકેશ અંબાણીના દીકરા અનંતના લગ્ન પ્રસંગે બંને અલગ અલગ આવ્યા હતા ત્યારે અટકળે જોર પકડયું હતું ત્યારે હવે ગુરુવારે આરાધ્યાના સ્કૂલના ફંક્શન માટે પણ બંને સાથે પહોંચ્યા હતા, આ ઈવેન્ટમાં અભિષેક સાથે દાદા અમિતાભ પણ આરાધ્યાની સ્કૂલ આવ્યા હતા. શાહરુખ, કરીના અને સૈફ પણ રહ્યા હાજર આ ઈવેન્ટમાં ઘણા બૉલીવુડ સેલેબ્સ પણ ફેમિલી સાથે સ્પોટ થયા હતા. અબરામની ઈવેન્ટ માટે શાહરૂખ, ગૌરી અને સુહાના આવ્યા હતા તો કરીના કપૂર, સૈફ…