Author: GujjuKing
16મી ડિસેમ્બરના રોજ બુધ સીધો વૃશ્ચિક રાશિમાં હવે પરિવર્તિત થશે, જેની સીધી અસર દેશ અને દુનિયા પર પડશે. બુધના પરિવર્તિત થવાથી કેટલીક રાશિઓ પર સકારાત્મક અસર થશે તો કેટલીક રાશિઓ પર નકારાત્મક અસર થશે. તો ચાલો જાણીએ કે, બુધ ગ્રહના પરિવર્તિત થવાથી કઈ રાશિના જાતકોએ આગામી 1 મહિના સુધી સાવધાન રહેવું પડશે. ધન રાશિ ધન રાશિના બારમા ભાવમાં બુધનો સીધો ગોચર થવાનો છે. આ સમયે તમારે કામમાં પડકારોનો સામનો કરવો પડી શકે છે. કાર્યસ્થળ પર થોડો તણાવ થઈ શકે છે. સફળતા મેળવવા માટે તમારે ખૂબ જ મહેનત કરવી પડશે. ધન રાશિના લોકોને આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. પૈસા…
શુક્ર કરશે મંગળના નક્ષત્રમાં પ્રવેશ જે લાવશે 3 રાશિઓ માટે ગોલ્ડન પિરિયડ. ચાલો જાણીએ કઈ છે આ રાશિઓ. 1. શુક્રનું ધનિષ્ઠા નક્ષત્રમાં ગોચર જ્યોતિષ શાસ્ત્રમાં શુક્રને શુભ ગ્રહ કહેવામાં આવે છે. શુક્ર સમયાંતરે નક્ષત્રમાં પણ ફેરફાર કરે છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજબ શુક્ર હાલમાં શ્રવણ નક્ષત્રમાં છે અને 22 ડિસેમ્બરે ધનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ કરશે. શુક્રના આ નક્ષત્ર પરિવર્તનની અસર તમામ રાશિઓ પર થશે, પરંતુ ત્રણ રાશિના લોકોને તેનાથી વધુ ફાયદો થશે. આવો જાણીએ કઈ ત્રણ રાશિઓ માટે શુક્રનું નક્ષત્ર પરિવર્તન, સુખ, ઐશ્વર્ય, પ્રેમ જીવન, દાંપત્ય જીવન અને વૃદ્ધિનો કારક કારક છે અને તેની જીવન પર શું અસર પડી શકે છે.…
‘કોંગ્રેસે પ્રયાસ કર્યો આંબેડકરના વારસાને ભૂંસવાનો’, વિપક્ષના હોબાળા પર PM મોદીનો પલટવાર…
સંસદમાં બાબાસાહેબ આંબેડકર પર ગૃહમંત્રી અમિત શાહે આપેલા નિવેદનને લઈને દેશમાં રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી પાર્ટીઓ આ મુદ્દે ભાજપ પાસેથી માફી માંગે તેવી માંગ કરી રહ્યા છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંબેડકરના મુદ્દે કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. PM મોદીએ કહ્યું, કોંગ્રેસે આંબેડકરનું જે અપમાન કર્યું છે તેને છુપાવી શકાતું નથી. એક વંશના નેતૃત્વમાં પાર્ટીએ આંબેડકરના વારસાને ભૂંસી નાખવાની ચાલ કરી છે. https://twitter.com/narendramodi/status/1869283030722089169?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1869283034425675930%7Ctwgr%5E1c129989613aa317c2fbc641fd7065ddff1f69a0%7Ctwcon%5Es2_&ref_url=https%3A%2F%2Fwww.vtvgujarati.com%2Fnews-details%2Fpm-modi-say-slams-congress-tried-to-erase-ambedkar-legacy-politics-amit-shah કોંગ્રેસે આંબેડકરનો વારસો ભૂંસવાનો પ્રયાસ કર્યો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતાં પીએમ મોદીએ કહ્યું, ભારતના લોકોએ વારંવાર જોયું છે કે કેવી રીતે એક વંશના નેતૃત્વ હેઠળની પાર્ટીએ ડૉ. આંબેડકરના વારસાને ભૂંસી…
ગાબા ટેસ્ટ મેચ ડ્રો થયા પછી, ભારતીય સ્પિનર અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું. સ્પિનના જાદુગર ગણાતા અશ્વિન પોતાની ટેસ્ટ કારકિર્દીમાં 106 મેચ રમ્યા અને કુલ 537 વિકેટ લેવામાં સફળ રહ્યા. ક્રિકેટ ફેન્સને પહેલેથીજ અંદાજ આવી ગયો હતો ગાબા ટેસ્ટ મેચ દરમિયાન વિરાટ કોહલી ભારતીય ડ્રેસિંગ ફોર્મમાં અશ્વિનને ગળે લગાવતા જોવા મળ્યા હતા., ત્યારે જ ચાહકોએ અનુમાન લગાવ્યું હતું કે અશ્વિન આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દેશે. https://twitter.com/CricCrazyJohns/status/1869249725796642986?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1869249725796642986%7Ctwgr%5E111e4aa0af9e2993e5777053a62cf6f975d37c28%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.vtvgujarati.com%2Fnews-details%2Fkohli-got-emotional-saying-goodbye-to-ashwin-from-international-cricket-the-video-went-viral વિરાટ કોહલી ડ્રેસિંગ ફોર્મમાં ભારતીય સ્પિનર અશ્વિનને ગળે લગાવતો જોવા મળે છે. આ જોઈને લોકો અનુમાન લગાવવા લાગ્યા હતા કે શું અશ્વિન ટૂંક સમયમાં ઈન્ટરનેશનલ ક્રિકેટથી દૂર થઈ જશે, અને આ અનુમાન સાચુ પડ્યું.…
ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરની લાડલી સારા તેંડુલકર ઈન્ટરનેટ પર ફેમસ હસ્તીઓમાંથી એક છે. સારા તેંડુલકર સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહેતી હોય છે. તે પોતાની ખૂબ ગ્લેમરસ ફોટોસથી ફેંસનું ધ્યાન ખેચતી રહે છે. સારા તેંડુલકરની સોશિયલ મીડિયા પર ફેન ફોલોઈંગ જબરદસ્ત છે. સારાને ઇન્સ્ટાગ્રામ પર 7.3 ફોલોઅર્સ છે. તેને તાજેતરમાં જ એક વિડીયો શેયર કયો છે, જે સોશિયલ મડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જુઓ વિડીયો. https://twitter.com/allurivaaribeta/status/1868921605642133645?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1868921605642133645%7Ctwgr%5Ef7daff257b92bff6404e4f9b3bc22548e265d5c8%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.vtvgujarati.com%2Fnews-details%2Fsara-tendulkar-glamours-looks-in-beach લેટેસ્ટ વિડીયોમાં સચિનની લાડલી દરિયા કિનારે ફ્રૂટ્સ ખાતા જોવા મળી રહી છે. આ દરમિયાન સારા મસ્તીના મૂડમાં જોવા મળી. જેમાં તે ફ્રૂટ્સને ઉછાળી-ઉછાળીને ખાઈ રહી છે. ગ્રીન કલરની લોંગ વનપીસ ડ્રેસમાં 27…
લગ્નમાં બેન્ડવાજાવાળાઓએ એવો માહોલ બનાવ્યો, કે લોકો જોતો જ રહી ગયા, Video જોઇ માંગવા લાગ્યા…!
સોશિયલ મીડિયા પર એક બેન્ડબાજાવાળાનો વિડીયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં જાનૈયાઓ ફરી ફરીને એ ગીત પર મન મૂકીને નાચી રહ્યા છે અને આ બેન્ડ બાજાવાળાના નંબરની માંગ વધી છે ત્યારે શું તમે જોયો કે નહીં આ વાયરલ વિડીયો? ‘લૈલા મે લૈલા’ પર ઝૂમ્યા બારાતી આ વિડિયોમાં જોવા મળે છે કે બેન્ડ બાજા વાળા શાહરુખ ખાનની ફિલ્મ ‘રઇસ’નું લૈલા મે લૈલા ગીત વગાડે છે અને તમામ લોકો નાચવા લાગે છે. આ ગીતની ધૂન બેન્ડ પર વાગતા જાણે બધા ફરી ચાર્જ થઈ જાય છે અને ડબલ એનર્જીથી ડાન્સ કરવા લાગે છે. લૈલા મે લૈલા ગીત એમ પણ દર્શકોમાં…
અવનીત કૌરે તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક હોટ તસવીરો શેર કરીને ફરી એકવાર તેના ચાહકોનું દિલ જીતી લીધું છે. આ તસવીરોમાં અવનીત ફ્લોરલ બિકીની પહેરીને નદી કિનારે પોઝ આપતી જોવા મળે છે. 1. હોટ તસવીરો અવનીત કૌરએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર કરી છે, જેમાં ફરી એકવાર તેણે ફૅન્સનું દિલ જીતી લીધું છે. 2. દરિયાની કિનારે પોઝ આ તસવીરોમાં અવનીત ફ્લોરલ બિકિની પહેરેલી જોવા મળી રહી છે, જયાં તે દરિયાની કિનારે પોઝ આપતી જોવા મળી રહી છે. 3. ગ્લેમરસ અને આકર્ષક નિલો સમુદ્ર, સાફ નિલું આકાશ, લાઈટ મેકઅપ અને ખુલ્લા વાળોથી અવનીતનો આ લુક ખૂબ જ ગ્લેમરસ અને આકર્ષક લાગે…
અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર પારસ્પરિક ટેક્સ લાદવાની ધમકી આપી છે. મતલબ કે જો ભારત અમેરિકન ઉત્પાદનો પર સમાન ટેક્સ લાદશે તો હવે ટ્રમ્પ ભારતીય ઉત્પાદનો પર પણ સમાન ટેક્સ લગાવશે.. તેમણે અમુક અમેરિકન ઉત્પાદનોની આયાત પર ભારત દ્વારા લાદવામાં આવેલા “ઉચ્ચ ટેરિફ” ના જવાબમાં પારસ્પરિક ટેરિફ લાદવાના તેમના ઇરાદાનો પુનરોચ્ચાર કર્યો. ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે મીડિયા સાથે વાત કરી રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે, “પારસ્પરિક. જો તેઓ અમારા પર ટેક્સ લગાવે છે, તો અમે તેમના પર સમાન ટેક્સ લગાવીશું. તેઓ અમારા પર ટેક્સ લગાવશે અમે તેમના પર ટેક્સ લગાવીશું.”લગભગ તમામ કેસોમાં, તેઓ અમારા પર ટેક્સ લગાવે…
ભાજપે 20 સાંસદોને મોકલી એકસાથે નોટિસ, એક રાષ્ટ્ર એક ચૂંટણી બિલ સમયે એવું શું થયું કે કરાઇ કાર્યવાહી..?
લોકસભા (Loksabha) માં મંગળવારે ‘વન નેશન-વન ઇલેક્શન’ (One Nation One Election) બિલ રજૂ કરવામાં આવ્યું. આ પ્રસંગે ગૃહમાં ગેરહાજર રહેનારા સાંસદોને ભારતીય જનતા પાર્ટી (BJP MPs) એ નોટિસ મોકલી છે. મંગળવારે ‘એક દેશ એક ચૂંટણી’ બિલની રજૂઆત દરમિયાન હાજર ન રહેતા ભાજપના સાંસદોને પાર્ટીએ નોટિસ મોકલી છે. ભાજપના 20 થી વધુ સાંસદો મતદાન સમયે ગૃહમાં હાજર ન હતા. મંગળવારે ભાજપે તેના લોકસભા સભ્યોને ગૃહમાં હાજર રહેવા માટે ત્રણ લીટીનો વ્હીપ જારી કર્યો હતો. ‘એક દેશ, એક ચૂંટણી’ માટે, સરકાર મંગળવારે સંસદમાં ‘બંધારણ (129મો સુધારો) બિલ 2024’ અને કેન્દ્રશાસિત પ્રદેશ કાયદા (સુધારા) બિલ 2024 રજૂ કર્યું. ભાજપે કયા સાંસદો (BJP MPs)…
ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી , અમદાવાદમાં પ્રથમવાર નોંધાયું 11.8 ડિગ્રી તાપમાન, અહીં આગાહી..
રાજ્યમાં કોલ્ડ વેવને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. કચ્છમાં આજે કોલ્ડવેવની આગાહી હવામાન વિભાગે કરી છે. 1. કોલ્ડવેવની હવામાન વિભાગની આગાહી કાતિલ ઠંડી તેમજ ઠંડા પવનને કારણે સમગ્ર ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. આજે રાજ્યમાં ફરી કોલ્ડવેવની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્યનાં અમુક શહેરોમાં તાપમાન 13 ડિગ્રી આસપાસ નોંધાયું હતું. 2. કચ્છમાં કોલ્ડવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં વહેલી સવારે તાપમાન 11.8 ડિગ્રી જ્યારે નલિયામાં 6.5 ડિગ્રી નોંધાયું હતું. 3. હવામાન વિભાગે શું આગાહી કરી હવામાન વિભાગનાં રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે, આગામી સાત દિવસ ગુજરાતનું હવામાન…