Author: GujjuKing
અમદાવાદની અદિતિ મિસ્ત્રીએ ‘Bigg Boss 18’માં મારી વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી, જેના છે લાખોમાં ફોલોઅર્સ, Photos ગ્લેમરસ..
બિગ બોસમાં ત્રણ વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી થઈ છે. જેમાં એક છે – અદિતી મિસ્ત્રી. ઇન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ અને ફિટનેસ માટેના જુનુન માટે જાણીતી અદિતિએ પહેલાથી જ દેશભરના ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. ચાલો જાણીએ કોણ છે 1. અદિતિ મિસ્ત્રીની બિગ બોસ 18માં એન્ટ્રી ફિટનેસ ઈન્ફ્લુઅન્સ અમદાવાદની અદિતિ મિસ્ત્રીએ બિગ બોસ 18માં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી કરી છે 2. લાખ્ખો ચાહકો અદિતિના સોશિયલ મીડિયા પર ફિટનેસને લઈ અનેક વીડિયો છે. સોશિયલ મીડિયા પર લાખો ચાહકો છે. 3. પારિવારિક લાઇફ અદિતી મિસ્ત્રીનો જન્મ અમદાવાદમાં થયો અને ત્યાં જ તેનો ઉછેર થયો. તેના પિતા એક ઉદ્યોગપતિ છે અને તેની માતા ગૃહિણી છે. ફિટનેસ ઈન્ફલુએન્સર…
દિવ્યાનો જન્મ 20 નવેમ્બર 1987ના રોજ દિલ્હીમાં થયો હતો. તેણે તેની કારકિર્દી એક મોડેલ તરીકે શરૂ કરી હતી અને ઘણા મ્યુઝિક વીડિયોમાં જોવા મળી હતી. તેણે તેલુગુ ફિલ્મ ‘લવ ટુડે’થી અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. 1. હેપ્પી બર્થ ડે દિવ્યા ખોસલા તેનો 37મો જન્મ દિવસ મનાવી રહી છે, તે ખુબજ ખુબસુરત, ગ્લેમરસ અને ટેલેન્ટેડ અભિનેત્રી હોવા ઉપરાંત એક નિર્માતા-નિર્દેશક પણ છે તેણે ઘણી ફિલ્મોને પ્રોડ્યુસ અને ડિરેક્ટ કરી છે.. ચાલો તેના વિશે થોડી વધારે જાણકારી મેળવીએ 2. અતૂટ પ્રતિબદ્ધતા બોલિવૂડમાં દિવ્યા ખોસલાની પ્રસિદ્ધ યાત્રા તેની અતૂટ પ્રતિબદ્ધતાનો પુરાવો છે. તેના અભિનયની શરૂઆતથી લઈને ફિલ્મોના દિગ્દર્શન સુધી, દિવ્યા ખોસલાએ તેની શ્રેષ્ઠ…
ઐશ્વર્યા-અભિષેકના છૂટાછેડાની અફવાહ વચ્ચે બિગ બીએ તોડ્યું મૌન..- ‘અટકળો માત્ર અટકળો છે, હું મારા પરિવારને લઇ…’,
ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના લગ્ન જીવનને લઈને ઘણા સમયથી અટકળો ચાલી રહી છે. હાલમાં જ એવા દાવા પણ કરવામાં આવ્યા હતા કે બંને છૂટાછેડા લેવાના છે. જો કે, આ અહેવાલોમાં કોઈ સત્ય નથી અને ન તો કોઈ સત્તાવાર જાહેરાત થઈ છે. આ વચ્ચે અમિતાભ બચ્ચને તેમના બ્લોગ પર એક નોંધ શેર કરી છે. દરેક વ્યક્તિ સારી રીતે જાણે છે કે જ્યારે પણ અમિતાભ બચ્ચનને પોતાના દિલની વાત વ્યક્ત કરવી હોય છે ત્યારે તેઓ બ્લોગ પોસ્ટનો સહારો લે છે. અમિતાભ બચ્ચને બ્લોગમાં તેણે જે પણ લખ્યું છે જે હવે સમાચારોમાં છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે બિગ બીએ…
ટીવી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ફેમસ એક્ટ્રેસ શમા સિકંદરે તાજેતરમાં પોતાના સોશિયલ મીડિયા પર પોતાની કેટલીક શાનદાર તસવીરો શેર કરી છે. 1. બાલ્કનીમાં પોઝ આ તસવીરોમાં શમા બ્લુ બોડીકોન ડ્રેસ પહેરીને બાલ્કનીમાં પોઝ આપતી જોવા મળે છે. 2. શમા સિકંદરનો કિલર અવતાર ટીવી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ફેમસ એક્ટ્રેસ શમા સિકંદરે કેટલીક અદભૂત તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં શમા બાલ્કનીમાં પોઝ આપતી જોવા મળે છે. 3. ખાસ સ્ટાઇલ ખાસ સ્ટાઈલમાં બાંધેલા તેના વાળ અને તેની સુંદરતાએ તસવીરોમાં ચાર ચાંદ લગાવ્યા છે. 4. ગ્લેમરસ લુક શમાનો આ હોટ અને ગ્લેમરસ લુક જોઈને તેના ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે અને તેના ખૂબ વખાણ…
શું કહેવું..! મોડલે ઈન્ડિયા ગેટ પર કર્યો અશ્લીલ ડાન્સ, શરીર પર સફેદ રૂમાલ બાંધી લગાવ્યા ઠુમકા…
કોલકાતાની એક મોડલે ઈન્સ્ટાગ્રામ યુઝર્સને આશ્ચર્ય કરી દીધા, જ્યારે તેણે દિલ્હીના ઈન્ડિયા ગેટની સામે સફેદ ટુવાલ પહેરીને ડાન્સ કરતો વીડિયો શેર કર્યો. યુવતી મિસ કોલકાતા પેજન્ટ 2017ની વિજેતા હોવાનો દાવો કરે છે. યુવતીનું નામ ‘સન્નાતિ મિત્રા’ છે, એવું કહેવામાં આવી રહ્યું છે કે, તે પહેલા પણ આવા વિવાદોમાં ફસાઈ ચૂકી છે. એક સમાચાર અનુસાર, સન્નાતિ મિત્રા બે દુર્ગા પૂજા પંડાલમાં ક્લીવેજ-બેરિંગ ટોપ પહેરીને પહોંચી હતી. તેની સાથે અન્ય બે મહિલાઓ પણ હતી. મોડલ-ઇન્ફ્લુએન્સરના નવા વિડિયોએ લોકોને સ્તબ્ધ કરી દીધા છે, કારણ કે તે હિટ બોલિવૂડ ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ના ગીત પર લિપ-સિંક કરતી જોવા મળી હતી. તેણે આ વિડિયોમાં…
ડીસાનું વર્ષો જૂનું મંદિર, જે ઓળખાય છે આધશક્તિ સિદ્ધઅંબાજી તરીકે, જ્યાં નવરાત્રીની પૂનમનું છે વિશેષ મહત્વ…
હિન્દુ ધર્મમાં અનેક દેવી-દેવતાઓનું ખાસ વિશેષ મહત્વ રહેલું છે. હિન્દુ ધર્મના લોકો વર્ષોથી અનેક દેવી દેવતાઓની ભક્તિ કરતા આવ્યા છે. ડીસા તાલુકાના જુના ડીસા ગામમાં સિદ્ધઅંબિકા માતાનું પૌરાણિક મંદિર આવેલું છે. સમગ્ર ભારતમાંથી ભાવિકો મંદિરે માતાજીના દર્શન કરવા આવે છે અને પોતાની બાધા આખડીઓ પૂર્ણ કરે છે. માતાજીના મંદિરે નવરાત્રીની પૂનમનું આગવું મહત્વ છે. નવરાત્રીની પૂનમ નિમિત્તે સમગ્ર ભારતભરના લોકો મંદિરે નીકળતી વર્ષો જૂની પલ્લીમાં જોડાઈ ધન્યતા અનુભવે છે. હિન્દુ ધર્મમાં શિવ શક્તિની આરાધના વિશેષ છે. વિષ્ણુજીના ઉપાસકો વૈષ્ણવો પણ શક્તિ સ્વરૂપ માં જગદંબાની ઉપાસનાથી વિમુખ તો નથી જ એવા જ એક અદભુત દર્શનીય અને દિવ્ય તેમજ પૌરાણિક ઐતિહાસિક ધરોહરની…
વ્યક્તિના જીવનમાં મૂળાંક નંબરને મહત્વનો નંબર માનવામાં આવે છે. આપના મૂળાંકને આધારે જાણો કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો આપનો દિવસ કેવો જશે. 1. અંકશાસ્ત્ર અંકશાસ્ત્રમાં મૂળાંકના આધારે સ્વભાવ, ગુણ, ખામી, ખુબીઓ વગેરે વિશે જાણી શકાય છે, સાથે જ કારકિર્દી, જીવન સાથી, કાર્યસ્થળ અને નસીબ વિશે પણ આગાહી મળે છે. દરેક વ્યક્તિનો એક મૂળાંક હોય છે.. જો વ્યક્તિનો જન્મ 1 થી 9 તારીખમાં થયો હોય તો તે તારીખ જ તેનો મૂળાંક કહેવાય .. જેમ કે કોઇનો જન્મ 5 માર્ચે થયો હોય તો તેનો મૂળાંક 5 કહેવાય.. તમને સવાલ થશે કે 9 પછીની કોઇકોણ તારીખે જન્મેલા લોકોનો મૂળાંક કયો.. ? તો તેનો જવાબ…
આગામી 2 ડિસેમ્બરથી શુક્ર ગ્રહ થશે ગોચર જેનાથી આગામી 1 મહિનો આ રાશિના જાતકો કરી શકશે અખૂટ કમાણી. જાણો કઈ કઈ રાશિઓ પર થશે આની અસર. 1. 2 ડિસેમ્બરે શુક્ર થશે ગોચર 2 ડિસેમ્બરે શુક્ર મકર રશિમાં સવારે 11:46 કલાકે ગોચર થશે. શુક્રને પ્રેમ, સુંદરતા અને લકઝરી લાઈફ માટે કારક ગ્રહ માનવામાં આવે છે. 2. માન-સન્માન, આર્થિક લાભ કરાવશે શુક્ર જ્યોતિષ શાસ્ત્રમાં શુક્ર ગ્રહનું ગોચર ખૂબ ખાસ માનવામાં આવે છે. કહેવાય છે કે શુક્રની કૃપા જે જાતક પર ઉતરે છે તેના જીવનમાં માન-સન્માન, આર્થિક લાભ અને આરામદાયક જીવનની પ્રાપ્તિ થાય છે. આ રાશિના જાતકોને શુક્રના ગોચરથી થશે લાભ. 3. મેષ…
આજનું રાશિફળ 22 નવેમ્બર 2024: શુક્રવારે ખોડિયાર માં ની કૃપા થી આ 6 રાશિ ધરાવતા લોકોને ધન લાભ થશે, જાણો તમારું રાશિફળ અહી
આજનું રાશિફળ 22 નવેમ્બર 2024: જન્માક્ષરની ગણતરી ગ્રહો અને તારાઓની ગતિના આધારે કરવામાં આવે છે. 22 નવેમ્બર કેટલીક રાશિઓ માટે શુભ અને કેટલીક રાશિઓ માટે સામાન્ય રહેશે. જ્યોતિષ પંડિત નરેન્દ્ર ઉપાધ્યાય પાસેથી જાણો આજનું જન્માક્ષર- ગ્રહોની સ્થિતિ- ગુરુ વૃષભ રાશિમાં પૂર્વવર્તી છે. કર્ક રાશિમાં મંગળ અને ચંદ્રનો સંયોગ છે. કન્યા રાશિમાં કેતુ. વૃશ્ચિક રાશિમાં સૂર્ય અને બુધ. ધનુરાશિમાં શુક્ર. શનિ કુંભ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે અને રાહુ મીન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. જાણો કેવું હશે મેષથી મીન રાશિનો દિવસ, જન્માક્ષર વાંચો મેષ- તમને વૈભવી જીવન જીવવાની તક મળશે. જમીન, મકાન અને વાહનની ખરીદી શક્ય છે. ઘરે કોઈ ઉજવણી…
એક વ્યક્તિએ પોતાના ચતુર મગજનો ઉપયોગ કરીને એવો જુગાડ બનાવ્યો કે જેને જોઈને તમે પણ ચોંકી જશો. તેણે લગ્ન કે ફંક્શનમાં પૈસા લૂંટવા માટે આવો જુગાડ બનાવ્યો છે. આ દુનિયામાં જુગાડ લોકોની કમી નથી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દરરોજ અલગ-અલગ જુગાડના વીડિયો વાયરલ થાય છે. જો તમે ઇન્સ્ટાગ્રામ અથવા ટ્વિટર અને ફેસબુક પર જશો, તો તમને ચોક્કસ જુગાડ વિડિયો જોવા મળશે. કેટલાક લોકો બાઇકમાં જુગાડ લગાવે છે તો કેટલાક સાઇકલમાં પણ જુગાડ લગાવે છે. આ સિવાય તમામ પ્રકારના જુગાડના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. હજુ પણ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આવું જુગાડ તમે ક્યારેય જોયું છે?…