Author: GujjuKing

અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મત ગણતરી ચાલુ છે. ડોનાલ્ડ ટ્રમ્પે 16 રાજ્યોમાં જીત મેળવી છે. આ દરમિયાન કમલા હેરિસે અમેરિકાના ‘યુપી’ એટલે કે કેલિફોર્નિયામાં જીત મેળવી છે. કમલા માટે આ જીત ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે અમેરિકાનું આ રાજ્ય ભારતના ઉત્તર પ્રદેશ જેવું છે. ઉદાહરણ તરીકે ભારતની લોકસભા ચૂંટણીમાં, દરેકની નજર ઉત્તર પ્રદેશ પર છે. કારણ કે તેમાં સૌથી વધુ 80 લોકસભા બેઠકો છે. તેવી જ રીતે અમેરિકાના કેલિફોર્નિયામાં સૌથી વધુ 54 ઈલેક્ટોરલ વોટ છે. આ સમગ્ર અમેરિકામાં સૌથી વધુ છે. ભારતીય મૂળના બે સેનેટરો પણ અમેરિકન ચૂંટણી જીત્યા છે. શ્રી થાનેદાર મિશિગનમાંથી અને સુહાસ સુબ્રમણ્યમ વર્જીનિયામાંથી જીત્યા છે. https://twitter.com/ani_digital/status/1853975750400995614?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1853975750400995614%7Ctwgr%5E61a8eec546c11ea67f8ffdc173e2fa5dd5918648%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.vtvgujarati.com%2Fnews-details%2Fus-presidential-election-counting-continues…

Read More

મુંબઈથી એક મોટી ઘટના સામે આવી છે. મુંબઈની એક હોટલમાં સુરતના એક વ્યક્તિનું મોત થયું છે. તે સગીરાને લઈને મુંબઈની હોટલમાં પહોંચ્યો હતો. પરંતું સગીરા સાથે હોટલમાં શારીરિક સંબંધો દરમિયાન તેની અચાનક તબિયત લથડી હતી અને તેને હાર્ટ એટેક આવ્યો. યૌન વર્ધક દવાઓ લઈને 24 વર્ષ નાની છોકરી પર જોર અજમાવવા ગયો પણ કાંડ થઈ ગયો છે. પોલીસે જણાવ્યું કે, 14 વર્ષીય પીડિતા ડાયમંડ ફેક્ટરીમાં કામ કરતી હતી અને તે શખ્સ એ ફેક્ટરીનો મેનેજર હતો. આ કેસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. સુરતની એક ફેક્ટરીમાં 41 વર્ષીય સંજય રામજી તિવારી નામનો મેનેજર સગીરાના પરિવારને આર્થિક મદદ કરતો હતો. સગીરાના પરિવારમાં…

Read More

લગન્ની ઉતાવળ ક્યારેક ભારે પડતી હોય છે. એમાં યે જો રૂપિયા ખર્ચીને કન્યા લાવવાની હોય તો 100 વાર વિચાર કરજો. હાલમાં લૂંટારી દુલ્હન એ સૌથી મોટુ સ્કેમ છે. જેમાં લગ્ન બાદ કન્યા સુહાગરાતના સપનાં દેખાડીને ફરાર થઈ જાય છે. જોધપુરની રાજધાની ગજેન્દ્ર નગરમાં એક યુવકના 3 લાખ રૂપિયા લઈ દુલ્હન ફરાર થઈ ગઈ છે. પીડિત યુવકે પોતે જ તેની નવપરિણીત વહુ સામે ગુનો નોંધાવ્યો હતો, જેમાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. જેનું સત્ય લગ્નની રાત્રે બહાર આવ્યું હતું. જ્યારે વરરાજાને ખરી હકિકત ખબર પડી તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. કન્યા પહેલેથી જ પરિણીત છે અને તેને એક…

Read More

તાજેતરમાં જ્યારે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી ત્યારે મોહમ્મદ શમીના નામની ખૂબ ચર્ચા થઈ હતી. શમીની ટીમમાં પસંદગી કરવામાં આવી ન હતી અને એવું કહેવામાં આવી રહ્યું હતું કે તે BGT વચ્ચે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર જઈ શકે છે, પરંતુ હવે તેની આશા લગભગ ઘટી ગઈ છે. વાસ્તવમાં, શમીને કર્ણાટક અને મધ્યપ્રદેશ સામેની રણજી ટ્રોફી મેચના આગામી બે રાઉન્ડ માટે બંગાળની ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. બંગાળ બુધવારથી ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં કર્ણાટક સામે ટકરાશે જ્યારે તે 13 નવેમ્બરથી ઈન્દોરમાં મધ્યપ્રદેશ સામે રમશે. શમીને કર્ણાટક સામેની મેચમાં રમવાની અપેક્ષા હતી જેથી તે વાસ્તવિક મેચની પરિસ્થિતિઓમાં તેની ફિટનેસ ચકાસી શકે. તાજેતરમાં,…

Read More

ઘણા એવા પુરુષો હોય છે જેમને મહિલાઓની બોડી વિશે પ્રોપર નોલેજ નથી હોતું. જેમાં મહિલાઓની બોડી રચના અને તેમાં થતાં બદલાવનો સમાવેશ થાય છે. જેથી આ આ આર્ટિકલમાં તે વિશે જાણવાનો પ્રયાસ કરીશું. મૂડ સ્વિંગ્સ અને પીરીયડ મહિલાઓની બોડીમાં હોર્મોનલ ચેન્જ થતાં હોય છે, જેની અસર અલગ અલગ રીતે થાય છે. જેમાં મૂડ સ્વિંગ્સ અને વજનમાં ફેરફાર સહિતનો સમાવેશ થાય છે. મહિલાઓને આવતા પીરીયડને લઈને પણ અમુક પુરુષોમાં એટલી જાગૃતતા નથી હોતી. જેમાં મહિલાઓને 28 થી 30 દિવસમાં આ પીરીયડ આવતા હોય છે. પ્રજનન તંત્ર અને સ્તન મહિલાઓનું પ્રજનન તંત્ર પણ પુરુષો કરતા અલગ હોય છે. આ પ્રજનન તંત્ર કેવી…

Read More

IPL 2025 પહેલા મેગા ઓક્શનનું આયોજન કરવામાં આવશે. તાજેતરમાં જ રીટેન્શન લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં 10 ટીમોએ મળીને કુલ 47 ખેલાડીઓને જાળવી રાખ્યા હતા. હવે બાકીના તમામ ખેલાડીઓ હરાજીમાં જોવા મળશે, જેમાં ઘણા સ્ટાર ખેલાડીઓના નામ સામેલ છે. આ દરમિયાન એક દિગ્ગજ ખેલાડી સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવ્યા છે. આ ખેલાડી IPL 2025માંથી બહાર થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે BCCIના નવા નિયમોને કારણે આ ખેલાડી હરાજીમાં પણ પોતાનું નામ નહીં આપે. IPL 2025માં નહીં રમે આ કેપ્ટન IPL મેગા ઓક્શન માટે રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ રવિવાર એટલે કે 3જી નવેમ્બર છે. આ દરમિયાન સમાચાર સામે…

Read More

ઉત્તર પ્રદેશથી વધુ એક હત્યાના ઘટના સમાચાર સામે આવ્યા છે. પ્રાથમિક વિગતો મુજબ ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં એક શિક્ષકની ધોળા દિવસે ગોળી મારી હત્યા કરી દેવાતા હડકંપ મચી હયો છે. વાસ્તવમાં મૃતક શિક્ષક કથિત રીતે શાળા તરફ ચાલતા જઈ રહ્યા હતા. આ દરમિયાન બાઇક પર આવેલ બે ઇસમોએ શિક્ષકને પાછળના ભાગે ગોળી મારી હતી. આ તરફ ગોળી મારીને ઇસમો બાઇક લઈ નાસી છૂટ્યા હતા. આ ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત શિક્ષકનું ઘટના સ્થળે જ કરૂણ મોત થયું છે. આ તરફ હવે સમગ્ર ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં એક શિક્ષકને બે બાઇક પર આવેલા હુમલાખોરોએ ધોળા દિવસે ગોળી મારી…

Read More

કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ મુસ્લિમ મહિલાઓને લઈને મોટું નિવેદન આપ્યું છે. વાસ્તવમાં નીતિન ગડકરીએ કહ્યું કે, નાગપુરના તાજબાગમાંથી ગુંડાગીરી દૂર કરો. મહિલા સુરક્ષાના માર્ગમાં જે પણ આવે તેને મારો. નીતિન ગડકરીએ કહ્યું હતું કે, અમે એવા મજબુત રસ્તા બનાવ્યા છે કે એક પણ ખાડો જોવા નહીં મળે. મેં બદમાશ કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરોને કહ્યું છે કે, જો રસ્તા પર ખાડા હશે તો હું તમારા શરીરમાં પણ ખાડા કરીશ, હું ધોઈ નાખીશ. હવે ડરથી બધું કામ સારું થઈ રહ્યું છે. કોંગ્રેસ પર સવાલો ઉઠાવતા નીતિન ગડકરીએ કહ્યું કે, કોંગ્રેસે 60 વર્ષમાં શું કર્યું? તેમણે જનતાને કંઈ આપ્યું નથી. જાતિવાદીઓ…

Read More

અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીને હવે ગણતરીના કલાકો જ બાકી છે. ઘણા રાજ્યોમાં એડવાન્સ વોટિંગને વેગ મળ્યો છે. અમેરિકામાં આ ચૂંટણીને લઈને ભારે ઉત્સાહ છે, જેના કારણે વહેલા મતદાનને જોરદાર પ્રોત્સાહન મળ્યું છે. અમેરિકન ભારતીયો પણ આ ચૂંટણીને લઈને ખૂબ જ ઉત્સાહિત છે અને તેઓ અલગ-અલગ મુદ્દાઓ પર અલગ-અલગ નેતૃત્વને પસંદ કરી રહ્યાં છે. ભારતીય અમેરિકન લોકો માટે હાલમાં મોંઘવારી અને ઇમિગ્રેશન પોલિસી સૌથી મોટા મુદ્દા છે જેના પર તેઓ નજર રાખી રહ્યા છે અને આને ધ્યાનમાં રાખીને તેઓ અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરી રહ્યા છે. ચાલો જાણીએ ટ્રમ્પ vs કમલા હેરિસની આ લડાઈમાં, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરવા જઈ રહેલા NRI અથવા…

Read More

શરદ પવારે પોતાના સંન્યાસને લઈ મોટું નિવેદન આપ્યું છે. 84 વર્ષના હોવા છતાં રાજકારણમાં સક્રિય રહેલા NCPના વડાએ કહ્યું કે હવે નવા લોકોએ રાજકારણમાં આવવું જોઈએ. આ નિવેદન પરથી એવું લાગી રહ્યું છે કે હવે તેઓ પોતાની રાજકીય સફર ખતમ કરવાનું વિચારી રહ્યા છે. શરદ પવારે તાજેતરમાં બારામતીની મુલાકાત દરમિયાન નિવૃત્તિ અંગે આ નિવેદન આપ્યું હતું. એમને કહ્યું કે હું અત્યારે સત્તામાં નથી અને રાજ્યસભાના સભ્ય તરીકે સેવા આપી રહ્યા છે. મારી પાસે હજુ દોઢ વર્ષ બાકી છે. આ પછી હું વિચારીશ કે ફરીથી રાજ્યસભામાં જવું કે નહીં. હું હવે લોકસભાની ચૂંટણી લડીશ નહીં. આગળ એમને કહ્યું કે, ‘હું 14…

Read More