Author: GujjuKing

ટેક્ષી સર્વિસ ઉબર પર જવા આવવા માટે લોકો પોતાની ઈચ્છા પ્રમાણેના વાહનો બૂક કરાવતા હોય છે પરંતુ ક્યારેક સાંભળ્યું છે કે કોઈએ પ્રાણીની સવારી બુક કરાવી હોય. ઈન્ટરનેટ પર આવા મજાના ઘાટનો એક વીડિયો વાયરલ થયો છે. હકીકતમાં દુબઈના રણમાં બે છોકરીઓ ભૂલી પડી હતી અને તેમણે ઉંટની સવારી બુક કરાવી હતી. રાઈડ બુક કરાવ્યાં બાદ એક માણસ ઉંટ લઈને આવ્યો છોકરીઓની નવાઈ વચ્ચે ઉબેર પર કેમલ રાઈડ બુક કરાવ્યાં બાદ એક માણસ ઊંટ લઈને દોડતો દોડતો આવી પહોંચ્યો હતો અને ત્યારે છોકરીઓને ખૂબ નવાઈ લાગી હતી. એક છોકરી તરત કૂદકો મારીને ઊંટ પર બેસી ગઈ હતી. ઊંટનો ઓર્ડર આપનાર…

Read More

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓ મેદાનમાં ઉતરી ગઈ છે. ત્યારે હવે તમામ પાર્ટીઓ દ્વારા ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી રહી છે. કોંગ્રેસ દ્વારા પણ હવે તેની પ્રથમ યાદીની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસ પાર્ટી દ્વારા 48 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. મહા વિકાસ આઘાડી ગઠબંધને અગાઉ નક્કી કર્યું હતું કે કોંગ્રેસ, NCP (શરદ પવાર જૂથ) અને શિવસેના (UBT) દરેક 85 બેઠકો પર ચૂંટણી લડશે. જો કે, 288 સભ્યોની વિધાનસભાની બાકીની 18 બેઠકો માટે સીટોની વહેંચણી અંગેની વાતચીત હજુ ચાલી રહી છે. કોંગ્રેસની પ્રથમ યાદીમાં વરિષ્ઠ નેતાઓ નાના પટોલે અને પૃથ્વીરાજ ચવ્હાણના નામ સામેલ છે. પાર્ટીએ કરાડ દક્ષિણ સીટ…

Read More

ભોજપુરી ફિલ્મની લોકપ્રિય અભિનેત્રી નેહા મલિકે હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક હોટ ફોટોશૂટનો વીડિયો અને ફોટો શેર કર્યા છે, જેણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. 1. અભિનેત્રીએ સુંદર ફોટો શેર કર્યા નેહા મલિક ભોજપુરી ઈન્ડસ્ટ્રીની સુપર સ્ટાર છે. હાલમાં જ અભિનેત્રીએ સુંદર ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. તહેવારોની સિઝનમાં લોકો તેનો આ લુક ખૂબ પસંદ કરી રહ્યા છે. 2. કિલર સ્ટાઈલ અને ગ્લેમરસ લુક અભિનેત્રી નેહા બ્લેક બોડીકોન ડ્રેસમાં જોવા મળી રહી છે, જેમાં તેની કિલર સ્ટાઈલ અને ગ્લેમરસ લુક ફેન્સને દિવાના બનાવી રહ્યા છે. 3. આકર્ષક પોઝ આપ્યા નેહાએ આ લુક સાથે હળવો…

Read More

મનોરંજનની ઇન્ડસ્ટ્રીમાં વારંવાર કોઈને કોઈ ઇવેન્ટ થતાં જ હોય છે. ક્યારેક ફિલ્મી સ્ટાર્સની હોય તો ક્યારેક ફેશન ઇવેન્ટમાં દરેક પોતાના ઘાતક અંદાજના કારણે ચર્ચામાં રહેતા હોય છે. હવે એક ફેશન ઇવેંટમાંથી બિઝનેસમેન જયદેવ શ્રોફની દીકરી અને આહાન શેટ્ટીની એક્સ ગર્લફ્રેન્ડ તાનિયા શ્રોફનો લુક સામે આવ્યો છે. દરેકનું ધ્યાન તાનિયાની આઉટફિટ પર તાનિયા શ્રોફ આ ઇવેન્ટમાં બ્લેક થાઈ-હાઇ સ્લીટ ગાઉન પહેરીને આવી. જેમાં કટાઉટ ડિઝાઇન પણ આપી, જે તેના ગ્લેમ કોશેંટને વધારી રહી છે. તાનિયાની આ સ્ટાઈલ એવી છે કે દરેક લોકોનું ધ્યાન તેની આઉટફિટ પર જઈ રહ્યું છે. સ્લીટ કટની ઉપર પણ આપ્યું કટાઉટ ડિઝાઇન આ સ્લીવલેસ ગાઉન ઉપર પોર્શનનો…

Read More

જાહ્નવી કપૂર ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ફેમસ એક્ટ્રેસ છે. 2018માં ધડક ફિલ્મથી કરિયરની શરૂઆત કરનાર જાહ્નવીને આજે કોઈ ઓળખાણની જરૂર નથી. 1. જાહ્નવી કપૂર બોલિવુડની ચર્ચિત સ્ટાર કિડમાં શામેલ જાહ્નવી કપૂર લોકોના દિલો પર રાજ કરે છે. ફિલ્મો ઉપરાંત સોશિયલ મીડિયા પર પણ તે ચર્ચાનો વિષય બની રહે છે. 2. શેર કરી સ્ટનિંગ તસવીરો જાહ્નવી કપૂર ઈન્સ્ટાગ્રામ પર એકથી એક સારી તસ્વીરો શેર કરતી રહે છે. ક્યારેક વેસ્ટર્ન, તો ક્યારેક અલગ અલગ સ્ટાઈલના ઈન્ડિયન ડ્રેસમાં એક્ટ્રેસ ફોટો શેર કરતી રહે છે. 3. સાડીમાં શેર કર્યા ફોટો ઈન્ડિયન ડ્રેસમાં જાહ્નવી કપૂરે સ્ટનિંગ ફોટો શેર કર્યા છે. શાનદાર અદાઓ વાળી જાહ્નવીએ શિફોન સાડીમાં સુંદર…

Read More

જ્યોતિષ શાસ્ત્રની જેમ અંકશાસ્ત્ર પણ વ્યક્તિનું ભવિષ્ય, સ્વભાવ અને વ્યક્તિત્વ દર્શાવે છે. અંકશાસ્ત્ર અનુસાર તમારો નંબર શોધવા માટે તમે તમારી જન્મ તારીખ, મહિનો અને વર્ષ એકમ અંકમાં ઉમેરો અને જે નંબર આવશે તે તમારો લકી નંબર હશે. ઉદાહરણ તરીકે મહિનાની 7, 16 અને 29 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 7 હશે. જાણો 1-9 અંક વાળા લોકો માટે 25 ઓક્ટોબરનો દિવસ કેવો રહેશે. 1. મૂળાંક 1 આજનો દિવસ મૂળાંક 1 વાળા લોકો માટે સારો રહેવાનો છે. કોઈપણ કામ ખૂબ સમજી વિચારીને કરો. કાર્યસ્થળ પર તમારી બુદ્ધિમત્તા અને કાર્યશૈલીની પ્રશંસા થશે. ધાર્મિક કાર્યોમાં રુચિ રહેશે. આર્થિક રીતે પ્રગતિ થશે. સામાજિક સન્માન પણ વધશે.…

Read More

દિવાળીને હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે. ગુજરાતી કેલેન્ડર પ્રમાણે દર આસો મહિનાનો છેલ્લો દિવસ એટલે કે અમાસની તિથિએ દિવાળી ઉજવવામાં આવે છે. આ દિવસે દેવી લક્ષ્મીની સાથે ભગવાન ગણેશ, દેવી સરસ્વતી અને કુબેરજીની પૂજા કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ, ધન અને જ્ઞાનનો સંચાર થાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, દિવાળીના દિવસે માતા લક્ષ્મી ધરતી પર ભ્રમણ કરવા આવે છે અને જે ભકતોથી પ્રસન્ન થાય છે તેમના પર અસીમ કૃપા વરસાવે છે. એવામાં દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ભક્તો વિવિધ ઉપાયો અપનાવે છે. જેમાંથી એક છે એવા છોડ વિશે કે જેને ઘરમાં લગાવવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. તો ચાલો…

Read More

હિંદૂ ધર્મમાં દિવાળીને પ્રકાશનો તહેવાર માનવામાં આવે છે. દિવાળી આવતા પહેલા જ લોકો પોતાના ઘરોમાં તૈયારી કરવા લાગે છે અને સજાવટ શરૂ કરી દે છે. દિવાળી પહેલા લોકો ઘરને રંગાવે છે અને સુંદર બનાવે છે. જાણો વાસ્તુ અનુસાર ઘરની દિવાલો પર કયો રંગ કરાવવો જોઈએ. જેનાથી માતા લક્ષ્મીની કૃપા તમારા પર હંમેશા બની રહે. પૂર્વ દિશા દિવાળી પર જો તમે ઘરમાં પૂર્વ દિશામાં કલર કરાવવાનું વિચારી રહ્યા છો તો વાસ્તુ અનુસાર પૂર્વ દિશાની દિવાલ પર સફેદ રંગનો કલર કરાવવો જોઈએ. આ ખૂબ જ શુભ માનામાં આવે છે. તેનાથી પરિવારના લોકોના જીવનમાં ખુશીઓનો વાસ થાય છે. સફેદ રંગને સકારાત્મક ઉર્જા સાથે…

Read More

બનાસકાંઠાના અમીરગઢ નજીક માવલ ચેકપોસ્ટ પર પોલીસની કાર્યવાહી સામે આવી છે. માવલ ચેકપોસ્ટ પરથી 7 કરોડથી વધુની પુરાવા વગરની રોકડ રકમ ઝડપાઈ છે. માવલ ચેકપોસ્ટ પર પોલીસની કાર્યવાહી રાજસ્થાનથી કારમાં પૈસા ભરીને જઈ રહેલા બે શખ્સો શંકાસ્પદ લાગતા પોલીસે પુછપરછ હાથ ધરી હતી. પોલીસની પૂછપરછમાં કારચાલકનો સંતોષકારક જવાબ ન મળતા પોલીસે કારની તપાસ કરી હતી. તપાસ હાથ ધરી ત્યારે ગાડીમાંથી પુરાવા વગરની 7 કરોડથી વધુની રકમ મળી આવી હતી. પોલીસે બે શખ્સોની કરી અટકાયત રાજસ્થાન પોલીસે સંજય રાવલ અને દાઉદ સિંધી નામના બે શખ્સની અટકાયત કરી હતી. બંને શખ્સ મહેસાણાના રહેવાસી હોવાની તપાસમાં માહિતી સામે આવી છે

Read More

T20 ઈન્ટરનેશનલ ક્રિકેટના ઈતિહાસમાં સર્વોચ્ચ સ્કોરનો નવો રેકોર્ડ બન્યો છે અને આ કામ ભારત, ઓસ્ટ્રેલિયા કે ઈંગ્લેન્ડ જેવી મોટી ટીમોએ નથી કર્યું. થોડા દિવસ પહેલા જ ટીમ ઈન્ડિયા 297 રન બનાવીને આ રેકોર્ડ બનાવવાની નજીક હતી, પરંતુ 11 દિવસ બાદ આખરે આ રેકોર્ડ બની ગયો છે. ઝિમ્બાબ્વેએ આ રેકોર્ડ બનાવ્યો છે. સિકંદર રઝાના સુકાની ઝિમ્બાબ્વે ક્રિકેટ ટીમે ગેમ્બિયા સામે 20 ઓવરમાં 344 રન બનાવીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ પહેલા આ રેકોર્ડ નેપાળ સામે હતો જેણે મંગોલિયા સામે 314 રન બનાવ્યા હતા. આ દિવસોમાં કેન્યાની રાજધાની નૈરોબીમાં મેન્સ T20 વર્લ્ડ કપના આફ્રિકા પેટા-પ્રદેશની ક્વોલિફાયર મેચો રમાઈ રહી છે. આ…

Read More