સનાતન ધર્મમાં મહાશિવરાત્રિને ભગવાન શિવની પૂજા માટે સૌથી મહત્વપૂર્ણ દિવસ માનવામાં આવે છે. આજના દિવસે લોકો આખો દિવસ ઉપવાસ રાખે છે અને નજીકના મંદિર જઈને ભોળાનાથને રુદ્રાભિષેક કરે છે. શાસ્ત્રો મુજબ, આ દિવસે 5 વસ્તુઓ ભૂલથી પણ શિવલિંગ પર અર્પિત કરવી જોઈએ નહીં. જો એવું કરવામાં આવે, તો ઘરમાં નકારાત્મક ઊર્જાનો પ્રવેશ થઈ શકે છે, જેનાથી આખા પરિવારને નુકસાન ભોગવવું પડી શકે છે.ચાલો જાણીએ ભગવાન શિવને કઈ વસ્તુ અર્પણ ના કરવી જોઈએ.
1. તુલસીના પાન
ભગવાન શિવની પૂજા દરમિયાન તુલસીના પાન અર્પણ કરવું ટાળવું જોઈએ.
2. હળદર અને કુમકુમ
શિવલિંગ પર હળદર અને કુમકુમ ચઢાવવું યોગ્ય નથી.
3. શિવલિંગ પર હળદર અને કુમકુમ ચઢાવવું યોગ્ય નથી.
શિવલિંગ પર તૂટેલા અથવા ફાટેલા બીલીપત્ર અર્પણ ન કરવા જોઈએ.
4. કેતકી અને કરેણના ફૂલ
આ ફૂલ ભગવાન શિવને અર્પણ કરવાથી બચવું જોઈએ.
5. શંખથી અભિષેક
શિવલિંગ પર શંખથી અભિષેક કરવું ટાળવું જોઈએ.