તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો
1. આજનું પંચાંગ
10 02 2025 સોમવાર, માસ-મહા, પક્ષ-સુદ, તિથિ-તેરસ, નક્ષત્ર-પુનર્વસુ, યોગ-પ્રીતિ સવારે 10:25 પછી આયુષ્યમાન, કરણ-તૈતિલ, રાશિ-મિથુન (ક.છ.ઘ.) સવારે 11:55 પછી કર્ક (ડ.હ.)
2. મેષ (અ.લ.ઈ.)
પારિવારિક સમસ્યાઓમાં સમાધાન મળશે, ઘર જમીન અને વાહનના યોગ બને છે,સૌનો સહયોગ મળશે,ઘરેલુ કામમાં વિઘ્ન સંતોષીઓ નુકસાન કરશે
3. વૃષભ (બ.વ.ઉ.)
આવકનું પ્રમાણ વધી શકે છે, કામકાજમાં ફાયદો થશે અને મન પ્રસન્ન રહેશે,કોઈ શુભ સમાચાર મળશે, પરીક્ષા અથવા હરીફાઈ વાળા કામમાં સફળતા મળશે
4. મિથુન (ક.છ.ઘ.)
કોઈપણ મતનાં રોકાણ માટે સમય સારો નથી, જીવનસાથી અને સંતાનોનો ભરપૂર સંયોગ મળશે,મહેનતનાં પ્રમાણમાં ઓછું ફળ મળે, પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે
5. કર્ક (ડ.હ.)
કોઈ નજીકનાં સંબંધીથી સહયોગ મળશે,ધંધામાં સારી આવક પ્રાપ્ત થશે ,કરેલા કાર્યોમાં સફળતા મળશે,કામ કરતા પહેલા વિચાર કરવો
6. સિંહ (મ.ટ.)
ધીરજથી કામની શરૂઆત કરવી,કોઈ કામમાં ઉતાવળ કરવી નહીં, મિત્રો સાથે વૈચારિક મતભેદ રહેશે, અચાનક તબિયત બગડશે જેનાથી કામમાં અડચણ આવશે
7. કન્યા (પ.ઠ.ણ.)
કોઈપણ રોકાણ માટે સમય ઉત્તમ નથી, મિત્રોનાં સહયોગથી રોકાયેલા કામમાં પ્રગતિ થશે , નોકરીમાં મહેનતનાં પ્રમાણમાં ઓછું ફળ મળશે,આજે કામનું બંધન રહેશે
8. તુલા (ર.ત.)
કોઈપણ પ્રકારની ઉધારીથી સાચવવું, લેવડદેવડમાં કાળજીથી કામ લેવું,કરેલી મહેનત સારું ફળ આપશે,માન-સન્માન મળશે
9. વૃશ્ચિક (ન.ય.)
લે-વેચ દલાલી વગેરેમાં લાભ થાય, ધંધા-વેપારમાં વૃદ્ધિનાં યોગ બને છે, મિત્રોને મદદ કરશો તો લાભ થશે, સંપતિ લે-વેચનાં સોદામાં લાભ થાય
10. ધન (ભ.ધ.ફ.ઢ.)
બૌદ્ધિક કાર્યોમાં સફળતા મળશે, પારિવારિક માંગલિક પ્રસંગોની સંભાવના, નોકરીમાં લાભ, પ્રમોશન મળી શકે છે, મહેનતનાં પ્રમાણમાં સાધારણ ફળ મળે
11. મકર (ખ.જ.)
લેવડ-દેવડમાં સાવધાની રાખવી, અજાણ્યા વ્યક્તિ સાથે કામમાં સાવધન રહેવું, થાક અને કમજોરી લાગશે , સારા ન કહી શકાય તેવા સમાચાર મળી શકે છે
12. કુંભ (ગ.સ.શ.ષ.)
કામકાજમાં પ્રસન્નતા જળવાશે, સામાજિક કાર્યમાં માન, લાભ મળશે, બગડેલાં કામ, સંબંધોમાં સુધારો જણાશે , ભાગીદારોનાં સહયોગથી ધન વૃદ્ધિ થશે
13. મીન (દ.ચ.ઝ.થ.)
સારી ખબર મળશે પ્રસન્નતામાં વૃદ્ધિ થાય, મિત્રોનાં સહયોગથી સમસ્યાનું સમાધાન મળે, વેપાર-વાણિજ્યમાં મધ્યમ લાભ જણાય, જુના મિત્રો સાથે સંબંધિત મુલાકાત સંભંવ