હિંદુ ધર્મથી જોડાયેલી માન્યતાઓમાં ઘરની ઉત્તર દિશાને આર્થિક મામલામાં ખૂબ ખાસ જણાવી છે. માન્યતા છે કે ઘરની ઉત્તર દિશાનો સંબંધ ધનની દેવી મા લક્ષ્મી અને ધનના દેવતા કુબેર સાથે હોય છે. તો આ ઉપાય કરવાથી છલકાઈ જશે તિજોરી.
1. વાસ્તુશાસ્ત્ર
વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યું છે કે ઘરની ઉત્તર દિશામાં એક છોડ રાખવો ખૂબ શુભ હોય છે.
2. આર્થિક પરેશાની
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, જો કોઈ ઘરમાં આ છોડ હોય હે તો ત્યાં ક્યારેય આર્થિક પરિસ્થિતિનો સામનો નથી કરવો પડતો.
3. મનીપ્લાન્ટ
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘરની ઉત્તર દિશામાં મનીપ્લાન્ટ લગાવો જોઈએ. જો ઉત્તર દિશામાં મનીપ્લાન્ટ છે તો ધન સંબંધિત તમામ પરેશાનીઓથી છુટકારો મળે છે.
4. આવક વધશે
જે ઘરોની ઉત્તર દિશામાં મનીપ્લાન્ટ હોય છે ત્યાં રહેતા લોકોની આવક વધી જાય છે.
5. દેવાથી બચાય
આવા ઘરોમાં પરિવારના કોઈ સભ્યને આર્થિક નુકસાન નથી ભોગવવું પડતું. દેવાથી બચી જાય છે.
6. ફાયદના સ્થાને નુકસાન
યાદ રાખો કે મનીપ્લાન્ટનો વેલો જમીનથી દૂર રહે. નહિતર ફાયદના સ્થાને નુકસાન થઈ શકે છે.
