તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો
1. આજનું પંચાંગ
11 02 2025 મંગળવાર, માસ મહા, પક્ષ સુદ, તિથિ ચૌદસ, નક્ષત્ર પુષ્ય, યોગ આયુષ્યમાન સવારે 9:04 પછી સૌભાગ્ય, કરણ વણિજ, રાશિ કર્ક (ડ.હ.)
2. મેષ (અ.લ.ઈ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ પૈસાની બાબતમાં સાચવીને વ્યવહાર કરવો, પરિવારના કોઈ ધાર્મિક કામ થશે, જુના સંબંધોથી મુલાકાત થશે, નારંગી રંગ પહેરશો તો લાભ થશે અને કાળા રંગથી નુકસાન
3. વૃષભ (બ.વ.ઉ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સમજદારી કેળવશો તો લાભમાં રહેશો. વ્યવસાયમાં નવા વિચારો કેળવો નવું કામ કરો. નોકરિયાતને દિવસની શરૂઆત ટેન્શનથી થશે. વાહન ચલાવવામાં કાળજી રાખવી.
4. મિથુન (ક.છ.ઘ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ શેરબજારના કામમાં લાભ થશે. ધંધામાં નવા કોન્ટ્રાક્ટ મળશે. પ્રવાસના યોગો બનશે. મિત્રો સાથે મનમેળમાં કચાશ રહેશે.
5. કર્ક (ડ.હ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ઘર જમીન કે વાહનમાં રોકાણથી લાભ થાય. કર્મ ક્ષેત્રમાં દિવસની શરૂઆત સામાન્ય રહેશે. સહધર્મચારિણીથી સહયોગ મળશે. લીલા રંગથી ફાયદો થશે.
6. સિંહ (મ.ટ)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આવકમાં વધારો થશે. કામકાજમાં જવાબદારી વધશે. પોતાનો જ માણસ નુકસાન કરી શકે છે સાવધાન રહેવું. આસમાની રંગ લાભ અને નારંગી રંગથી નુકસાન.
7. કન્યા (પ.ઠ.ણ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ રોકાણ માટે સમય સારો નથી. સંતાનના પ્રશ્નથી પરેશાની રહેશે. પરિવારમાં તણાવ રહેશે. જાંબલી રંગથી લાભ અને સફેદ રંગથી નુકસાન.
8. તુલા (ર.ત.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આકસ્મિક લાભ શેર બજારમાં થાય. નવા રોકાણ માટે ઉત્તમ સમય છે. પોતાના કામમાં ધ્યાન આપવું. મોટાની વાતને દિલ ઉપર ના લેવી.
9. વૃશ્ચિક (ન.ય.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ વારસાઈના કામમાં નુકસાનીથી સંભાળવું. કોર્ટ કચેરીના કામમાં ઘેરાવુ પડે. જુના મિત્રોથી મુલાકાત અને લાભ થાય. વ્યર્થ વાણી વિલાસથી દૂર રહેવુ.
10. ધન (ભ.ધ.ફ.ઢ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ કોઈપણ રોકાણ માટે સમય બરાબર નથી. જીવનસાથીનો ભરપૂર સહયોગ મળશે. કોઈ અજાણ્યાની વાતમાં આવવું નહીં. પ્રેમ સંબંધમાં દૂરી વધશે.
11. મકર (ખ.જ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ધંધામાં આવકની નવી તકો મળશે. સંતાનોના પ્રશ્નોથી પરેશાન રહેશો. આર્થિક બાબતે ફાયદો જણાશે. જવાબદારીમાં વધારો થશે અને લાભ થશે.
12. કુંભ (ગ.શ.સ.ષ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સમજદારીથી કામ કરશો તો ફાયદો થશે. ધંધામાં નવી તકો મળશે. મિત્રોના સહકારથી કામ સરળ બનશે. કેરિયરની બાબતમાં સાવધાન રહેવું.
13. મીન (દ.ચ.ઝ.થ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ કોઈપણ નવો રોકાણ લાભ કારક રહેશે. શુભ સમાચાર મળશે. પ્રતિસ્પર્ધીઓથી સાવધાની રાખવી. તણાવપૂર્ણ કામથી દૂર રહેવું.