બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસ અવાર નવાર ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે. જેને ચાહકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવે છે. ત્યારે હાલમાં પણ અભિનેત્રીએ પોતાના ડાન્સ મૂવ્સના કેટલાક ફોટો શેર કર્યા છે.
1. ડાન્સ મૂવ્સથી ચાહકોના દિલ ગાર્ડન ગાર્ડન થયા
જેકલીન ફર્નાન્ડિસના ડાન્સ મૂવ્સથી ચાહકોના દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયા હતા. અભિનેત્રીએ બ્લેક ડ્રેસમાં લાઈમલાઈટ ચોરી કરી હતી.
2. એક અદભૂત ડાન્સર પણ છે
બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસ માત્ર એક મહાન અભિનેત્રી જ નથી પરંતુ એક અદભૂત ડાન્સર પણ છે.
3. ફિલ્મોમાં ડાન્સથી બધાને ચોંકાવી દીધા
અભિનેત્રીએ ઘણી ફિલ્મોમાં પોતાના ડાન્સથી બધાને ચોંકાવી દીધા છે.
4. લેટેસ્ટ તસવીરો શેર કરી
જેકલીન ફર્નાન્ડિસ સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે જ્યાં તેણે પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે.
5. ડાન્સ માટે પ્રેક્ટિસ કરી રહી છે
આ તસવીરો જોઈને લાગે છે કે અભિનેત્રી કોઈ ડાન્સ માટે પ્રેક્ટિસ કરી રહી છે.
6. ડાન્સ મૂવ કરતી જોવા મળી
આ દરમિયાન અભિનેત્રી એક પછી એક ડાન્સ મૂવ કરતી જોવા મળી હતી.
7. બ્લેક કલરનો વન-પીસ શોર્ટ ડ્રેસ પહેર્યો
જેકલીન ફર્નાન્ડિસે બ્લેક કલરનો વન-પીસ શોર્ટ ડ્રેસ પહેર્યો છે જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
8. સિઝલિંગ પોઝ આપતી જોવા મળી
મિનિમલ મેકઅપ, ન્યૂડ શેડ લિપસ્ટિક અને નેકલેસ પહેરેલી અભિનેત્રી સિઝલિંગ પોઝ આપતી જોવા મળી હતી. તેની એક્ટિંગ પર ચાહકો પણ પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે.