બોલિવૂડ એક્ટ્રેસ માલવિકા મોહનન સોશિયલ મીડીયામાં તેની હોટ તસવીરોને લીધે ચર્ચામાં રહેતી હોય છે. હાલમાં તે સાઉથની મૂવી ‘ધ રાજા સાહેબ’ના શૂટિંગમાં વ્યસ્ત છે. પણ તે જ્યારે પણ ઈન્સ્ટાગ્રામમાં પોતાની તસવીરો શેર કરે છે ત્યારે ટ્રેડિંગમાં આવી જતી હોય છે.
1. માલવિકા મોહનન
ભારતની મોસ્ટ ડિઝાયરેબલ એક્ટ્રેસ માલવિકા મોહનન હવે તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવા જઈ રહી છે. તે આગામી ફિલ્મ ‘ધ રાજા સાહેબ’માં સુપરસ્ટાર પ્રભાસ સાથે રોમાન્સ કરશે.
2. પ્રભાસ સાથે કરશે ફિલ્મ
માલવિકા અને પ્રભાસ ટૂંક સમયમાં એક રોમેન્ટિક ગીતનું શૂટિંગ શરુ કરશે. આ સોંગનું શૂટિંગ યુરોપમાં જાન્યુઆરીથી ફેબ્રુઆરી વચ્ચે કરવામાં આવશે. તેમને જોવા માટે દર્શકો ખૂબ જ ઉત્સાહિત છે. કેમ કે, માલવિકા મોહનન ખૂબ જ બોલ્ડ અને હોટ લાગે છે.
3. ધ રાજા સાહેબમાં કરશે કામ
‘ધ રાજા સાહેબ’ એક હોરર-કોમેડી ફિલ્મ છે જેનું નિર્દેશન મારુતિ દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ વર્ષની સૌથી ચર્ચિત ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મમાં પ્રભાસની સાથે માલવિકા મોહનન પણ લીડ રોલમાં જોવા મળશે છે. આ ફિલ્મમાં નિધિ અગ્રવાલ પણ જોવા મળશે.
4. મલયાલમ ફિલ્મથી કરી શરુઆત
માલવિકા મોહનન મલયાલમ ફિલ્મ દ્વારા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશી હતી. તેને ‘પટ્ટમ પોલ’ (2013)થી ‘ક્રિસ્ટી’ (2023) અને ‘થંગાલન’ (2024) જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તાજેતરમાં જ તેને ‘યુથરા’ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.
5. સોશિયલ મીડિયા પર એક્ટીવ
માલવિકા મોહનન અત્યારે સોશિયલ મીડિયા પર તેના બિકીની લુક અને સ્ટાઇલિશ અદાઓથી ચાહકોનું દિલ જીતી રહી છે. તેનો લુક અને ફેશનની સેન્સને લીધે તેને લાખો ચાહકોના દિલ જીત્યા છે. માલવિકાની તસવીરો જોઈને ફેન્સ દ્વારા તેના પરથી નજર હટાવવી મુશ્કેલ બની જાય છે. માલવિકાની ઇન્સ્ટાગ્રામ પર પણ મોટી ફેન ફોલોઇંગ છે. તેની દરેક પોસ્ટને ફેન્સ દ્વારા ખૂબ સપોર્ટ મળે છે.
6. સ્ટાઇલિશ લુક
માલવિકા મોહનન રિયલ લાઇફમાં પણ ખૂબ સ્ટાઇલિશ છે. તેના બિકીની લુકથી લઈ તેના કેઝ્યુઅલ ક્લોથ ચાહકોને ખુબ પસંદ આવે છે. ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી તેની તસવીરો સોશિયલ મીડિયા પરજોરદાર રીતે વાયરલ થઈ જાય છે.
7. મોટી ફેન ફોલોઈંગ
માલવિકા મોહનનની સોશિયલ મીડિયા પર મોટી ફેન ફોલોઈંગ છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 4.3 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. તે સોશિયલ મીડિયા પર તેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે.
8. સિઝલિંગ લુક
માલવિકા મોહનનની શાનદાર બિકીની લુક્સ અને સિઝલિંગ તસવીરોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. માલવિકાની આ તસવીરો જોયા બાદ ભલભલા તેના દિવાના થઈ જાય છે.
9. બિકીની લુક
માલવિકાના બિકીની લુક્સે તેને વધુ આકર્ષક બનાવી છે. તે તેના સિઝલિંગ લુક અને બ્યુટીને કારણે સોશિયલ મીડિયા પર વારંવાર ટ્રેન્ડિંગમાં આવી જાય છે.